પનીર કોફ્તા ઈન ટમેટો ગ્રેવી

Pooja Bhumbhani
Pooja Bhumbhani @cook_16923965
Botad, Gujarat

#ટમેટા -મે અહીંયા પનીર કોફ્તામાં ટમેટાની ગ્રેવી સાથે બનાવી છે.. તમે એકવાર જરૂર બનાવજો..

પનીર કોફ્તા ઈન ટમેટો ગ્રેવી

#ટમેટા -મે અહીંયા પનીર કોફ્તામાં ટમેટાની ગ્રેવી સાથે બનાવી છે.. તમે એકવાર જરૂર બનાવજો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ
  1. કોફ્તાની સામગ્રી :-
  2. 100 ગ્રામપનીર
  3. 3 ચમચીકોર્નફ્લોર
  4. અડધી ચમચી લાલ મરચું પાવડર
  5. અડધી ચમચી હળદર
  6. અડધી ચમચી ધાણાજીરું પાવડર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. લીલા ધાણા
  9. તેલ તળવા માટે
  10. ગ્રેવી માટેની સામગ્રી :-
  11. 5ટમેટા
  12. 2લીલા મરચા
  13. 1 ઇંચઆદુનો ટુકડો
  14. 7-8લસણની કળી
  15. 1 ચમચીલાલ મરચું પાવડર
  16. 1ધાણાજીરું પાવડર
  17. અડધી ચમચી હળદર
  18. અડધી ચમચી ગરમ મસાલો
  19. અડધી ચમચી જીરૂં
  20. ચપટીહિંગ
  21. 1 ચમચીક્રિમ
  22. મીઠું સ્વાદ અનુસાર
  23. તેલ જરૂર મુજબ
  24. લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    કોફ્તા બનાવાની રીત :-પનીરને છીણીને સારી રીતે મસળીને તેમાં બધા મસાલા ઉમેરી દો.. ત્યારબાદ મીઠું અને ધાણા ઉમેરો.. તેમાં જરૂર મુજબ કોર્નફ્લોર ઉમેરી મિશ્રણ બનાવી ગોળા વાળી લો..ગોળાને કોર્નફ્લોરમાં રગદોળીને તેલમાં થોડા ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો..

  2. 2

    ગ્રેવી બનાવાની રીત :-ટમેટા, મરચા, લસણ, આદું બધું મિક્સર જારમાં લઇ ક્રશ કરી લો..હવે કડાઈમાં તેલ ગરમ કરી જીરૂં, હિંગ ઉમેરી ક્રશ કરેલી પેસ્ટ ઉમેરો. પેસ્ટમાં બધા મસાલા ઉમેરી 5 મિનિટ માટે થવા દો.... ત્યારબાદ કોફ્તા ઉમેરી 1 કપ પાણી ઉમેરી ફરી 5 મિનિટ માટે થવા દો. ત્યારબાદ આપણું શાક બિલકુલ તૈયાર છે...ઉપરથી લીલા ધાણા અને ક્રીમ નાખી સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Bhumbhani
Pooja Bhumbhani @cook_16923965
પર
Botad, Gujarat
My Recipe Youtube Channel :: Pooja Ki Desi Gujarati Recipe 👍
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes