ટમેટો ઢોસા

Pooja Bhumbhani @cook_16923965
#ટમેટા -હું અહીંયા ટમેટા ફ્લેવરના ઢોસાની રેસિપી શેર કરૂં છું..
રાંધવાની સૂચનાઓ
- 1
ટમેટો ઢોસા બનાવાની રીત :-સૌપ્રથમ ટમેટાને મિક્સર જારમાં ક્રશ કરી લો. ઢોસાનું ખીરું લઇ તેમાં ટમેટાની ક્રશ ઉમેરો. તેમાં જરૂર મુજબ મીઠું અને મરી પાવડર નાખો... હવે ઢોસા તવાને ગરમ કરી તેલ અને પાણીનું મિશ્રણ છાંટો... ત્યારબાદ આ મિશ્રણમાંથી ક્રિસ્પી ઢોસા બનાવી લો.. તેને કોપરાની ચટણી અને ટમેટાની ચટણી સાથે સર્વ કરો..નોંધ :-ટમેટાની ચટણીની રેસિપી ટોમેટો થાળીમાં મુકેલી છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મીઠા ચીલા
#GA4#Week22અહીં હું મીઠા ચીલાની એક બહુ જ સરસ રેસિપી શેર કરી રહી છું. જરૂરથી ટ્રાય કરજો. અને કમેન્ટ દેવાનું ના ભુલતા. Mumma's Kitchen -
પનીર કોફ્તા ઈન ટમેટો ગ્રેવી
#ટમેટા -મે અહીંયા પનીર કોફ્તામાં ટમેટાની ગ્રેવી સાથે બનાવી છે.. તમે એકવાર જરૂર બનાવજો.. Pooja Bhumbhani -
ફ્રાય ઢોકળા ઇન ટમેટો સોસ
#ટમેટા ફ્રેન્ડ સ આજે હું જે ફ્રાય ઢોકળા ઇન ટમેટો સોસ ની જે રેસિપી લાવી છું તેમાં તમે ટમેટો સોસ ને બદલે ટમેટો સૂપ પણ બનાવી શકો છો અને તેમાં ફ્રાય ઢોકળા નાખી ને ખાઈ શકો છો. મારા ઘરમાં આ રીતે બધા ને ભાવે છે તેથી મેં આ રીતે બનાવ્યું છે. Yamuna H Javani -
ભાવનગરી ગાંઠીયા (Bhavnagari Ganthiya Recipe In Gujarati)
#GA4 #Week12 આજે હું જારા ના ભાવનગરી ગાંઠિયા ની રેસિપી તમારી સાથે શેર કરું છું.. Bansi Kotecha -
-
-
પૌવા ટમેટો બાસ્કેટ સલાડ
#ટમેટામાત્ર 10 મિનિટમાં બનાવવા પૌવા ટમેટો બાસ્કેટ સલાડ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
ટોમેટો થાળી
#ટમેટા -- આ થાળીમાં મે બધી વસ્તુ ટમેટા ફ્લેવરની બનાવી છે.. તમે એકવાર જરૂર બનાવજો.. Pooja Bhumbhani -
-
-
-
સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ(Stuffed Garlic Bread Sticks Recipe in Gujarati)
#મોમહેલો કેમ છો મિત્રો,આજે હું અહીંયા મારા દીકરાને ભાવતી એવી ડોમિનોઝ સ્ટાઇલના સ્ટફડ ગાર્લિક બ્રેડ સ્ટીકસ ની રેસિપી લઈને આવી છું...... Dhruti Ankur Naik -
સોજી નો ઉપમા (Sooji Upma Recipe In Gujarati)
નાના બાળકો અને મોટા માટે એક હેલ્ધી રેસિપી છે જે હું અહીંયા શેર કરવા માંગુ છું.. Annu. Bhatt -
-
-
લસણવાળુ મગનું શાક (Lasanvalu Moong Shak Recipe In Gujarati)
#KSJ1#week4આ રેસિપી ખૂબ જ સરસ અને ટેસ્ટી બને છે.PRIYANKA DHALANI
-
-
ચીઝ પનીર ગોટાળો વિથ ઢોસા
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક ૩હેલો મિત્રો કેમ છો??આજે હું અહીંયા સુરતની સ્પેશિયલ એવી ગોટાળા ની રેસીપી લઈને આવું છું. યમી ચિઝ પનીર ગોટાળો..... જેને તમે બ્રેડ, રોટી અને ઢોસા સાથે પણ સર્વ કરી શકો છો. મેં અહીંયા આજે ઢોસા સાથે ગોટાળા કોમ્બિનેશન રાખ્યું છે...... Dhruti Ankur Naik -
કૂલચા વીથ મટર પનીર મસાલા
#ઇબુક૧#૩૮#કૂલચા વીર મટર પનીર મસાલા મારા છોકરા નો બથૅડે હતો તેની પસંદગી ની ડીશ છે તો આજે શેર કરૂં છું mamtabhatt829@gmail.com Bhatt -
-
ભાવનગરી ગાંઠીયા (bhavngri gathiya recipe in Gujarati)
#સાતમ#વેસ્ટ સાતમ આવે અને આપણા ગુજરાતી ઘરો માં ગાઠીયા ન બને એવુ તો બને જ નહીં,કેમ બરાબર ને...😊😊તો આજે હું જારા ના ભાવનગરી ગાંઠિયા ની રેસિપી તમારી સાથે શેર કરું છું..... Yamuna H Javani -
-
-
ખાટા અથાણા નો મસાલો (Khata Athana Masala Recipe In Gujarati)
મિત્રો અત્યારે અથાણાની સીઝન ચાલી રહી છે તો હું અહીંયા અથાણાનો મસાલો ઘરે કેવી રીતે બનાવો તેની રેસિપી શેર કરુ છું પરફેક્ટ માપ સાથે Rita Gajjar -
ચોખા ના લોટ ની ચકરી
#ટીટાઇમ ચકરી એ ગુજરાતી ઓ નો જાણીતો અને પ્રિય નાસ્તો છે.ચકરી જુદા-જુદા લોટ માંથી બને છે.જેમ કે ઘઉં નો લોટ, ઢોકળા નો લોટ, ચોખા નો લોટ વગેરે, તો આજે હું ચોખા ના લોટ માંથી ચકરી બનાવવા ની રેસિપિ લઈ ને આવી છું, જે સ્વાદ માં ખૂબ જ સરસ અને ક્રન્ચી બને છે. Yamuna H Javani -
-
પીઝા (Pizza Recipe In Gujarati)
મારા ઘરે બધાને ફેવરેટ રેસીપી છે પીઝાના રોટલા પણ ના ઘરે બનાવું છું અને તેની ગ્રેવી પણ ઘરે બનાવું છું તો હું તે તમારી સાથે શેર કરું છું Meghana N. Shah -
-
તવા ડિલીસ્યસ ડિનર
#તવા#એનિવર્સરીતવા ડિલીસ્યસ ડિનર માં બધી જ રેસિપી તવા માં બનાવી છે. તવા કોર્ન કેપ્સીકમ, તવા બટર નાન, તવા પૂલાવ, તવા મસાલા પાપડ Tanvi vakharia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10558296
ટિપ્પણીઓ