રાંધવાની સૂચનાઓ
- 1
પૌઆને 5મિનિટ માટે ધોઈને પલાળી દો.. ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી રાઈ, હીંગ, મીઠા લીમડાથી વઘાર કરો. હવે ડુંગળી, બટેટા, લીલા મરચા ઉમેરી ચડવા દો.. બધું ચડી જાય એટલે લીંબુનો રસ, ખાંડ, મીઠું નાખી પૌઆ ઉમેરી દો..બધું સરસ મિક્સ કરી દો.. હવે ઉપરથી લીલા ધાણા ઉમેરો..
- 2
ટમેટો પુરી બનાવા માટે ઘઉંનાં લોટમાં બધા મસાલા અને ટમેટો પ્યૂરી ઉમેરો.. મોંણ નાખી પાણીની મદદથી લોટ બાંધી લો. હવે નાની- નાની પૂરીઓ બનાવી ઉપર કાંટા ચમચીથી કાણા પાડી લો.. હવે પૂરીઓને તેલમાં તળી લો..
- 3
હવે પૂરીઓ ઉપર પૌઆનું મિશ્રણ મૂકી ઉપર સોસ લગાવો.. ત્યારબાદ ઉપર થી સેવ મૂકી સોસ અને લીલા ધાણાથી સજાવો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ટોમેટો થાળી
#ટમેટા -- આ થાળીમાં મે બધી વસ્તુ ટમેટા ફ્લેવરની બનાવી છે.. તમે એકવાર જરૂર બનાવજો.. Pooja Bhumbhani -
પનીર કોફ્તા ઈન ટમેટો ગ્રેવી
#ટમેટા -મે અહીંયા પનીર કોફ્તામાં ટમેટાની ગ્રેવી સાથે બનાવી છે.. તમે એકવાર જરૂર બનાવજો.. Pooja Bhumbhani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પૌવા ટમેટો બાસ્કેટ સલાડ
#ટમેટામાત્ર 10 મિનિટમાં બનાવવા પૌવા ટમેટો બાસ્કેટ સલાડ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10560151
ટિપ્પણીઓ