રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચાપડી બનાવવા માટે એક બાઉલ ઘંઉ નૉ જાડો લોટ લઇ તેમા અડધો કપ તેલ નુ મોણ નાખવુ, થોડુ દુધ,જરુર મુજબ હિંગ,નીમક,જીરુ,તલ અને સતપ ગરમ પાણી થી કઠણ લોટ બાંધવો.
- 2
લોટ બાંધી તેમને ગોળ આકાર મા વાળી કાપા પાડી લેવા.પછી તેને ધીમા તાપે તળી લેવી.બ્રાઉન કલર ની થાઇ પછી કાઢી લેવી.
- 3
ઊંધીયુ બનાવવા માટે એક લોયા મા તેલ મકી તેમા લવિંગ,સુકુ લાલ મરચુ,હિંગ મુકી જીણા સમારેલા કાંદા તેમજ વાટેલુ લસણ સાતળી લેવાનુ,પછી તેમા મીકસ શાકભાજી સમારી ને નાખવા.
- 4
પછી તેમા જરુર મુજબ નીમક, હળદર, ધાણાજીરુ, મરચુ, ગરમ મસાલો નાખવા.જરુર મુજબ પાણી નાખવુ, શાક થઇ જાય પછી તેમા લીંબુ નીચવુ અને કોથમરી થી ડેકોરેશન કરવુ.
- 5
તો તૈયાર છે ચોમાસા ની ઠંડી મા ચટપટુ ચાપડી ઊંધીયુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તાવો ચાપડી (Tavo Chapdi Recipe In Gujarati)
#KS#Cookpadgujrati#Cookpadindiaશિયાળામાં લીલા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે . લીલા શાકભાજીમાં વિટામિન ,કેલ્શિયમ આયર્ન ભરપૂર પ્રમાણમાં હોય છે તો આવો આજે આપણે બનાવીએ શિયાળાનો સ્પેશ્યલ મસાલેદાર અને સ્પાઇસી તાવો-ચાપડી.. Ranjan Kacha -
-
-
-
-
-
-
-
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
#SJRમગ લાવે પગ.મગ મા પ્રોટીન નો એક સારો સ્ત્રોત રહેલો છે. મગ પચવામા હલકા અને ખુબ જ ફાયદાકારક છે. Bhavini Kotak -
રોટલી નો ચેવડો(Rotli Chevdo Recipe In Gujarati)
આજે સવારે સ્કુલ ના દિવસો ની યાદ આવી ગઈ આજે ઘણા ટાઈમ પછી આ વઘારેલી રોટલી ખાધી . સ્કુલે જતી ત્યારે રિસેસ મા ખાવા માટે લઈ જતી .બધી બહેનપણીઓ સાથે બેસીને બધા ના ડબ્બા ખોલી સાથે નાસ્તો કરતા . એ આનંદ કંઈક અલગ જ હતો . Sonal Modha -
-
ખટ્ટા મીઠા ઢોકળા (Khatta Mitha Dhokla Recipe In Gujarati)
નાસ્તો ને તેમાં પણ વાહ ઢોકળા મજા આવી જાય હો Harsha Gohil -
-
-
-
-
-
પનીર ભુરજી અને બટર નાન(Paneer Bhurji & Butter Naan Recipe In Gujarati)
#નોથઁપંજાબી સ્બજી બધા ને પસંદ હોય છે હોટેલ મા પનીર ની સ્બજી પસંદ કરે છે તો મે પનીર ભુરજી બનાવી Shrijal Baraiya -
વોટર મેલન મુઠીયા (watermelon muthiya Recipe in Gujarati)
#cookpadturns4#cookwithfruits#cookpadindia#cookpadgujrati#jarahatkerecipe सोनल जयेश सुथार -
મિકસભાજી થેપલા (Mix Bhaji Thepla Recipe In Gujarati)
#GA4 #Week2આ થેપલા ખાવા મા ખુબજ ટેસ્ટી લાગે છે તેમજ સવારે નાસ્તા મા સાંજે ચા સાથે ને રાતે શાક કે સુકીભાજી સાથે પણ ખાય શકાય છે ગમે તેટલી પંજાબી ડીશ,સાઉથ ઈન્ડીયન કે પીઝા ખાયે પણ થેપલા જેવી મજા તો નજ આવે હો Minaxi Bhatt -
-
-
-
-
-
-
-
દૂધી ચણાની દાળનું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આજ દુધી ની સાથે ચણા ની દાળ મિક્સ કરીને શાક બનાવીયુ Harsha Gohil -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10584000
ટિપ્પણીઓ