પિઝા મફીન્સ

પિઝા મફીન્સ ખૂબ ટેસ્ટી એન્ડ પિઝા નો બેસ્ટ અલ્ટરનેટ છે. તમે કિડ્સ પાર્ટી માં સર્વ કારી ને કિડ્સ ને ખૂબ ખુશ કરી શકો છો તેમજ કોઈ પણ પાર્ટી માં સ્ટાર્ટર તરીકે સર્વ કારી શકાય છે. અહીંયા મેં મેંદો યુઝ કરયો છે પણ ઘઉં ના લોટ માંથી પણ બનાવી શકાય. લોટસ ઓફ વેજિસ યુઝ કરી ને કિડ્સ ને વજીસ ખવડવાવનો બેસ્ટ ઓપ્શનછે.
પિઝા મફીન્સ
પિઝા મફીન્સ ખૂબ ટેસ્ટી એન્ડ પિઝા નો બેસ્ટ અલ્ટરનેટ છે. તમે કિડ્સ પાર્ટી માં સર્વ કારી ને કિડ્સ ને ખૂબ ખુશ કરી શકો છો તેમજ કોઈ પણ પાર્ટી માં સ્ટાર્ટર તરીકે સર્વ કારી શકાય છે. અહીંયા મેં મેંદો યુઝ કરયો છે પણ ઘઉં ના લોટ માંથી પણ બનાવી શકાય. લોટસ ઓફ વેજિસ યુઝ કરી ને કિડ્સ ને વજીસ ખવડવાવનો બેસ્ટ ઓપ્શનછે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પિઝા સોસ બનાવી લેવો. 3 ટામેટા, 2 ડુંગળી, 1 નાનું કેપ્સિકમ, લસણ 4-5 કળી. એક મોટી ચમચી એક કડાઈ માં તેલ લો. હવે તેમાં ડુંગળી નાખી ને સરસ સાંતળી લો. પછી તેમાં કેપ્સિકમ અને ટામેટા નાખી સરસ મિક્સ કરો. હોવી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ અને બધા જ ઇટાલિયન મસાલા નાખી દો. ચડી જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ પાડવા દો. ઠંડુ થઈ જાય એટલે એને બ્લેન્ડર થી પીસી લો. સોસ રેડી છે.
- 2
હવે એક વાસણ માં મેંદો એન્ડ સોડા ચાળી ને લો. પછી તેમાં પિઝા સોસ, ઓઇલ, બધા જ મસાલા, વેજિસ નાખી સરસ મિક્સ કરો. હવે જરૂર પડે તો દહીં નાખી ને ઢોકળા જેવું મિશ્રણ બનાવો. પછી તેમાં નાના ચીઝ ક્યુબ એડ કરો.
- 3
હવે ઓવન ને 180 ડિગ્રી ઉપર પ્રિ હિટ કરો. બનાવેલા મિશ્રણ ને કપ કૅકે ના મોલ્ડ માં પોણું ભરાઈ એટલું નાખો.
- 4
ઓવેન માં 15 -20 મીન. માટે bake કરો. ટૂથપિક થી ચેક કરો. ક્લીન નિકલવી જોઈએ.
- 5
કેચ અપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ઢોકળા પિઝા
#cookingcompany#ફ્યુઝનવીકઆ રેસીપી જોઈ ને ખાવાનું મન થઈ જાય અને પિઝા માં મેંદો પણ આવે એમાં તો આપણે ઢોકળા નુ ખીરું લઇ બેઝિક પિઝા બનાવ્યું છે. એટલે નડે પણ નહિ. Namrata Kamdar -
રવા પિઝા
#ફ્યુઝનઆ રેસિપિ માં રવા ના ઢોકળા નો મેં પિઝા બેઝ તરીકે ઉપયોગ કર્યો છે... મેંદા કરતા રવો બેસ્ટ છે Tejal Vijay Thakkar -
વેજ ફાર્મ પિઝા (Veg Farm Pizza Recipe In Gujarati)
#trendઆ અમારા ઘર માં મોટ્ટા નાના બધ્ધા ને ખૂબજ પસંદ છેઅને આમાં બધ્ધાજ બને એટલા vegetables છે એટલે એનું નામ વેજ ફાર્મ પિઝા રાખેલ છે..ઘર ણા બનાવેલ પિઝા ની વાત જ કઈંક ઓર છે , ખરું ને?? 🍕🍴🍷 Nikita Dave -
પિઝા (Pizza Recipe In Gujarati)
#trend1 (આજે મેં બાળકો ના ફેવરિટ એવા પિઝા બનાવ્યા ) Dhara Raychura Vithlani -
-
વેજ. પિઝા(Veg pizza recipe in Gujarati)
#trend 2#Week 1પિઝા બધા ને ભાવતી વાનગી છે. તો આજે આપણે ઈસ્ટ વગર, ઓવન વગર પિઝા બેઝ બનાવીશું. Reshma Tailor -
હોમ મેડ ગાર્લિક બ્રેડ(home made garlic bread recipe in gujarati)
આ ટોટલી તમને ડોમીનોઝ જેવી જ લાગશે... મેંદા ના બદલે ઘઉં પણ યુઝ કરી શકાય Meet Delvadiya -
પિઝા(pizza recipe in Gujarati)
#સુપરશેફ૨#ફ્લોર્સરેસિપી બધા ના ફેવરિટ પીઝા.આજે આપણે બનાવશું પિઝા બેઝ સાથે પિઝા. ઓવન વગર પણ ઘર પર સરસ બજાર માં મળતા હોય તેવા પિઝા બનાવી શકાય છે. Charula Makadia Khant -
-
ચીજ પિઝા
#ટિફિન #સ્ટારઆ ચીજ પિઝા બાળકોને ખુબ ભાવે છે. તો એમને લંચબોક્સમાં આપી શકાય છે. Pooja Bhumbhani -
-
પિઝા(Pizza Recipe in Gujarati)
પિઝા બધા ને ખુબ ટેસ્ટી લાગતા હોય છે.. પિઝા નાના બાળકો થી મોટા બધા ને બહુ ભાવે છે.. લોકડાઉન માં બધા સૌથી વધારે લોકોને પિઝા ખાવાની ઈચ્છા થતી હોય છે.. આવા સમયે પિઝા ખાવા હવે બહાર જવાની જરૂર નથી મારી આ સરળ રેસિપી અનુસરી ને તમે પણ તમારા બાળકો માટે ખૂબ જ સ્વાદિષ્ટ પિઝા બનાવી શકો છો..#trend#pizza Hiral -
વેજ. મકાઈ પિઝા
નમસ્કાર દોસ્તો, આજે આપણે બનાવસું Lock Down મા, બધાને ભાવે તેવા અને છોકરાવના મનપસંદ પીઝા..સૌ પ્રથમ પીઝા ના બેઝ ને બને બાજુ માખણ લગાડી શેકી લેવું, ત્યારબાદ તેના પર ટોમેટો સોસ ચોપડીને, તૈયાર કરેલ મસાલો ચોપડીને,તેના પર ચીઝ ખમણવું, અને તૈયાર પિઝા..વધુ વિગત માટે આપેલ નીચેની વીગતો જોવો..ધન્યવાદ Arjun Kakkad -
ભાખરી પિઝા (Bhakhri Pizza Recipe in Gujarati)
#EB#week13#MRC#Cookpadgujarati ભાખરી પિઝા ગુજરાતીઓ નો મનપસંદ પિઝા નો પ્રકાર છે જે રેગ્યુલર પિઝા કરતા એકદમ અલગ રીતે બનાવવામાં આવે છે. ભાખરી પિઝા બનાવવા માટે ઘઉંના લોટ ની જાડી ભાખરી નો બેઝ બનાવવામાં આવે છે અને એના ઉપર ટામેટાનો મીઠો અને તીખો સૉસ લગાડી ઉપર કાંદા કેપ્સિકમ મૂકી બેક કરવામાં આવે છે. કઢાઈ પિત્ઝા ને બેક કરતા પહેલા સારા એવા પ્રમાણ માં ચીઝ છીણી ને નાખવામાં આવે છે. પિઝા ને બેક કર્યા પછી પણ ઉપરથી ચીઝ છીણી ને ઉમેરી સકાય છે.. બંને પ્રકાર ખાવા માં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ભાખરી પિઝા રેગ્યુલર પિઝા કરતા હેલ્ધી છે. આ પિત્ઝા બાળકો ને ખુબ જ પ્રિય હોય છે Daxa Parmar -
-
પિઝા બાઉલ(Pizza bowl recipe in gujarati)
#GA4#Week10#Cheeseઆ પિઝા ખૂબ જ સરળતા થી અને ઝડપ થી બની જશે. નાની નાની ભૂખ માટે પરફેક્ટ ડિશ છે. નાના બાળકો થી લઈ મોટા લોકો ને પણ પસંદ આવશે. Shraddha Patel -
ચોકલેટ પિઝા (Chocolate Pizza Recipe In Gujarati)
બાળકો ને પિઝા અને ચોકલેટ બહુજ ભાવે, એટલે કિડ્સ સ્પેશલ ચોકલેટ પિઝા...યમ્મી Jigisha Choksi -
ફૂલ લોડેડ પીઝા
#ફાસ્ટફૂડફાસ્ટફૂડ માં મારા ફેવરેટ પિઝા .. જે આજકાલ નાના મોટા સૌ ને પસંદ આવે છે Kalpana Parmar -
બ્રેડ પિઝા (BREAD PIZZA)
#માઇઇબુક#પોસ્ટ16એક પાન બ્રેડ પિઝા, નો ઓવન રેસીપી. અહીં આપણે પીઝા બેઝ તરીકે સ્લાઈઝ બ્રેડનો ઉપયોગ કરી રહ્યા છીએ. જો તમારા ઘરે ઓટીજી (કન્વેક્શન ઓવન) અથવા માઇક્રોવેવ તો તમે નોસ્ટિક પેન પર યમ્મી બ્રેડ પિઝાબ્રેડની સ્લાઈસ પર આ પિઝા બનાવી શકો છો.આ બ્રેડ પિઝાને પાર્ટી સ્નેકસ ના રીતે પણ સર્વ કરી શકાય છે.તો તમે પણ આ પિઝા બનાવો.. khushboo doshi -
-
પિઝા કપ કેક
#ડીનર#goldenapron3Week13પિઝા તો બધા ના ફેવરીટ હોય છે. આજે મે તેને અલગ રીતે બનાવી ને મારા બાળકો ને આપ્યું..જે જોઈ ને તે લોકો ખૂબ જ ખુશ થઈ ગયા. Chhaya Panchal -
નો યિસ્ટ ઇન્સ્ટંટ પિઝા(no yeast instant pizza recipe in gujarati)
#NoOvenBakingશેફ નેહા શાહ નિ રેસિપી અનુસરી મે પણ પિઝા બનાવ્યા.હેલ્થ માટે ખુબ જ સારી અને બાળકો ને ભાવે તેવી રેસિપી શેર કરવા માટે આભાર. Sapana Kanani -
-
તવા બ્રેડ પિઝા
#તીખી#એનિવર્સરી# વીક -3#મેઈન કોર્સ#goldenapron3#week -6#પઝલ -શબ્દ-પિઝાબ્રેડ પિઝા એ બાળકો માટે ખૂબ જ ભાવતા પિઝા છે . તેમને લૂંચ બોક્સ માં આપી શકાય છે. મેં અત્યારે તવા પિઝા બ્રેડ બનાવ્યા છે. જે મને ભાવતા પિઝા છે.આમાં ચીઝ નો જેટલો ઉપયોગ કરો એટલો સારો. તો આજ ની છેલ્લી પોસ્ટ તવા બ્રેડ પિઝા.. Krishna Kholiya -
દેશી પિઝા
#૨૦૧૯આ રેસિપી ઇટાલિયન છે પણ મેં તેને દેશી રીતે બનાવી છેઆ વાનગી ખૂબ હેલ્થી છે એમ રોટલા નો ઉપયોગ કરેલો છે Vaishali Joshi -
બ્રેડ પિઝા (bread pizza recipe in gujarati)
#માઇઇબુકબ્રેડ પિઝા એક બનાવા માં એક દમ સરળ છે અને ટેસ્ટ માં પણ ખુબ સરસ લાગે છે Swara Parikh -
વ્હીટ ફ્લોર પિઝા
વ્હીટ ફ્લોર પિઝા એક healthy પિઝા છે. જે ઘઉં નાં લોટ માંથી બનવા મા આવે છે. ઘરમાં માં નાના થી લઈ મોટા ને ભાવે છે.#સુપર શેફ 2#વીક 2#flour#માઇઇબુક#વીક મીલ 5# રેસિપિ 6 Hinal Jariwala Parikh -
કડાઈ પિઝા(kadai pizza in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ3#સ્નેક્સ#noovenઈટાલીયન પિઝા અત્યારે ખુબ પોપ્યુલર છે. તેને ઘણાં અલગ અલગ ટોપીપિંગ સાથે સર્વ કરવા માં આવે છે. પિઝા માં ખુબ વેરિયેશન આવ્યું છેઅને તેને બનાવવાની રીતમાં પણ , દરેક વ્યક્તિ પોતાની અનુકૂળતા પ્રમાણે અને સમયે પ્રમાણે બનાવે છે.કોઈ ઓવન માં કોઈ કૅન્વેક્સન માં કોઈ પાન માં બનાવે તો કોઈ કડાઈ માં મેં આજે કડાઈ માં પીઝા બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવી વી શકો છો.. Daxita Shah -
More Recipes
ટિપ્પણીઓ (2)