સાઉથ ઇન્ડિયન એન્ડ ગુજરાતી ટવીસ્ટ વીથ મિક્સ બિંસ

સાઉથ ઇન્ડિયન એન્ડ ગુજરાતી ટવીસ્ટ વીથ મિક્સ બિંસ
રાંધવાની સૂચનાઓ
- 1
સાંભર બનાવવાની રીત::::. તુવેરના દાણાને થોડા નવશેકા પાણીમાં પલાળો અને ૮-10 કલાક પલાળી રાખો ત્યારબાદ તેને સારી રીતે બાફી લો. દાણા બફાઈ જાય પછી તેને મિક્સરમાં અથવા હેન્ડ મિક્સર થી ગ્રાઈન્ડ કરી લો પેસ્ટ બનાવી લો હવે તેમાંથી આપણે સાંભર બનાવીશું આ પેસ્ટમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી ઉકળવા મૂકો. પેનમાં તેલ નાખો તેમાં રાઇ,જીરું, મીઠો લીમડો નાખી એક મિનીટ સાંતળો પછી તેમાં ડુંગળી નાખો અને રીંગણ અને શિમલા મરચું નાખો ત્રણે શાકભાજીને બે મિનિટ માટે સાંતળો.
- 2
હવે તેમાં મીઠું હળદર લાલ મરચું પાઉડર અને ટામેટા નાખી બે મિનિટ સાંતળો. ત્યારબાદ તેમાં 2 ચમચી સાંભાર મસાલો ઉમેરો. પછી તેને ધીમા તાપે પાંચ મિનિટ ચડવા દો. હવે આ વઘારમાં ઉકડેલી દાળ નાખી દો. અને ખટાસ માટે ત્રણ કોકમના ફુલ ઉમેરો. ખટાશ માટે તમે કોઈપણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો. તેને દસ મિનિટ માટે ધીમા તાપે ઉકાળો. તમને દાળ ઘટ્ટ લાગતી હોય તો તમે થોડું પાણી ઉમેરી શકો છો. દાળ ને નીચે ઉતારતી વખતે તેમાં ઉપરથી લીલા ધાણા નાખો. તૈયાર છે આપણી કઠોળ સાંભર. આ સાંભર સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે
- 3
મેદુ વડા બનાવવાની રીત::::. સૌપ્રથમ મગને 10 કલાક પલાળી રાખો. 10 કલાક પછી મગ માંથી પાણી કાઢી તેને પાણી વગર મિક્સરમાં દળી લેવું. થોડું પાણી ઉમેરી ફરીથી દળવું. તેના વડા તળી શકાય એવું બેટર તૈયાર કરવું. તેમાં ૨ ટેબલસ્પૂન બેસન, આદુ-મરચાની પેસ્ટ અને એક ચમચી જીરૂ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી મેદુ વડાનો બેટર તૈયાર કરવું. હવે તેમાં એક ટીસ્પૂન સોડા ઉમેરી બરાબર હલાવી અને મિક્સ કરવું. હવે બેટર ને મેદુવડા ના સંચામાં ભરી ગરમ તેલમાં વડા તળી લેવા. બધા વડા એ જ રીતે તળી લેવા
- 4
કઠોળનું સલાડ બનાવવાની રીત::: એક વાટકી ફણગાવેલા મગ એક વાટકી ફણગાવેલા મઠ અને એક વાટકી ફણગાવેલા ચણા લો. હવે એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મુકો. ત્યારબાદ તેમાં એક ચમચી અજમો, એક ચમચી જીરુ અને ૨ લીલા મરચા, અને મીઠો લીમડો નાખો નાખો ત્યારબાદ તેમાં મીઠું હળદર અને લાલ મરચું પાવડર નાખીને અડધી મિનિટ સાંતળો પછી તેમાં આવેલા કઠોળ નાખી દો અને બરોબર હલાવીને મિક્સ કરો અડધી વાટકી પાણી નાખી ઢાકણ લગાવી પાણી બળી જાય ત્યાં સુધી
એટલે કે પાંચથી સાત મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો. - 5
હવે આ મિશ્રણને ઠંડુ થવા દો. જ્યારે કઠોળ ઠંડુ પડી જાય પછી તેમાં ઝીણું સમારેલું ડુંગળી, સિમલા મરચું, ટામેટુ ગાજર અને લીલા ધાણા ઉમેરો અને પછી ચાટ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લો તૈયાર છે આપણો કઠોળ સલાડ.
- 6
કઠોળ નુ રાયતુ બનાવવાની રીત::::. એક વાટકી દહીં મા અડધી ચમચી મીઠું અડધી ચમચી જીરૂ પાઉડર અડધી ચમચી લાલ મરચું પાઉડર ઉમેરી બરોબર હલાવી લેવું હવે તેમાં ફણગાવેલા મગ અને મઠ, ડુંગળી,લીલા ધાણા ઉમેરી બરોબર મિક્સ કરી લેવું. જરૂર લાગે તો બે ચમચી પાણી નાખી બરોબર હલાવી લેવું ઉપરથી લીલા ધાણા નાખી સર્વ કરવું આપણું કઠોળ રાયતુ.
- 7
નાળિયેરની ચટણી બનાવવાની રીત:::. એક શ્રીફળ લઇ તેના નાના ટુકડા કરી લેવા અને પછી મિક્સરમાં નાખી એક વાટકી દહીં, એક ચમચી મીઠું અડધી વાટકી પાણી 2 લીલા મરચાં અને 25 ગ્રામ જેટલા લીલા ધાણા ઉમેરીને મિક્સરમાં ચટણી ગ્રાઈન્ડ કરી લેવી. પછી એક બાઉલમાં કાઢી લો. હવે એક વધારે આમાં એક ચમચી તેલ ગરમ કરવા મુકો પછી તેમાં અડધી ચમચી રાઈ અને પાંચ-સાત મીઠા લીમડાના પાન નાખી ચટણી ઉપર વઘાર કરો. હવે આ બધું સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણગાવેલા કઠોળ ની ટીકી (કબાબ)
#હેલ્થી#Goldenapron#post-7#India#post-4ફણગાવેલા કઠોળ ના કબાબ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે ફણગાવેલા કઠોળ છોકરાઓ ખાતા નથી પરંતુ આ રીતે જો એમને ટીકી કે કબાબ બનાવીને ખવડાવવા માં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. ફણગાવેલા કઠોળમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે અને કેલ્શિયમ પણ ખૂબ જ હોય છે Bhumi Premlani -
ફણગાવેલા કઠોળનું સલાડ
#હેલ્થી#goldenapron#post-6#india#post3તમારા છોકરા કઠોળના ખાતા હોય અને ના ભાવતા હોય તો એમને જો તમે આવી રીતે ફણગાવેલા કઠોળ નો સલાડ બનાવીને આપશો તો શોખ થી એ લોકો ખાશે. ફણગાવેલા કઠોળ નો સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્થ માટે પણ ખુબ જ સરસ હોય છે કેમ કે ફણગાવેલા કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી ગણાય છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે અને લોહીને પાતળું કરે છે Bhumi Premlani -
ફણગાવેલા મગ નું રાયતું
#Godenapron#Post-2#હેલ્થીપ્રોટિનથી ભરપૂર એવા ફણગાવેલા મગ નો રાયતું ખુબ જ સ્વાદિષ્ટ બને છે એક વખત જરૂરથી ટ્રાય કરજો Bhumi Premlani -
મિક્સ કઠોળ સબ્જી
#કઠોળચણા, વટાણા, કળથી ,મગ અને મઠ આ બધું મિક્સપલાળી ને ફણગાવેલાં એની રસાદાર સબ્જી.સાથે તાવડીમાં બનાવેલ કરકરા ઘઉ ના લોટ ની ભાખરી,દહી,લીલા મરચા,ડુગળી .. Sunita Vaghela -
મસાલા મગ અને મઠ(masala mag and math recipe in Gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત કરેલા મગ અને મઠ નું મસાલા વાળું શાક. આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. વરસાદની સિઝનમાં કઢી,ભાત અને ગડી ભાખરી સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આજે આપણે બનાવીશું ફણગાવેલા મગ અને મઠનું નું શાક.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
પંચરત્ન કઠોળ સલાડ
#કઠોળઆ સલાડ હેલ્થ માટે બેસ્ટ છે.. તેલ કે બટર નો આમાં જરાય ઉપયોગ નથી કર્યો..વિધાઉટ લસણ , ડુંગળી ..આમાં મેં ફણગાવેલા મગ,મઠ અને પલાળેલા ચણા, વટાણા, કળથી..નો ઉપયોગ કરી .. સાથે સફરજન અને કાકડી ,બીટ,નો પણ ઉપયોગ કરી બનાવ્યું છે હેલ્થ માટે બેસ્ટ.. સલાડ. Sunita Vaghela -
સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભર(sambhar recipe in Gujarati)
#સુપરશેફ _4#week 4#દાળ અને ચોખાસાઉથ ઇન્ડિયન સ્ટાઇલ સાંભરરેસ્ટોરન્ટ સ્ટાઇલ સાઉથ ઇન્ડિયા નો ફેમસ સાંભર જેને તમે. ઈડલી ઢોસા જે ઉત્તપમ સાથે ખાઈ શકો ખુબ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઝડપથી બની જાય છે Kalpana Parmar -
ચટપટી કઠોળ ભેળ
#હેલ્થી#goldenapronઆ એક હેલ્થી ભેળ છે જેમાં મેં ફણગાવેલા મગ ,મઠ નો ઉપયોગ કર્યો છે તેમાં તમે ચણા, કાબુલી ચણા કે મનગમતા કઠોળ નો ઉપયોગ કરી શકો છો Minaxi Solanki -
સાઉથ ઇન્ડિયન થાળી
#સાઉથઆજ હું ફૂલ સાઉથ ઇન્ડિયન થાળી લઈને ને આવી છું જેમાં ૩ જાત ના ઢોસા.. ૩ જાતના ઉતપ્પા.. ઈડલી.. મેંદુવડા.. બીટ રૂટ અપ્પોમ.. નાળિયલ ના ચોકલેટ લાડુ.. ૪ જાત ની ચટણી મીઠું દહી .. ઢોસા નો મશાલો..રસમ.. સાભાર અને લાસ્ટ માં કર્ડ રાઈસ બાનાવિયા છે આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ ગમશે ...😊😊😊 Jyoti Ramparia -
મિક્સ સ્પ્રાઉટસ્ વેજ કબાબ
#ફાસ્ટફૂડ#કઠોળહેલો ફ્રેન્ડ્સ, ખુબ જ હેલ્ધી એવા કઠોળ , ફણગાવેલા કઠોળ માંથી અવનવી વાનગીઓ બને છે . અહીં મેં બે કઠોળ અને બે ફણગાવેલા કઠોળ માં કોબીજ,એડ કરીને હેલ્ધી કબાબ બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સ્પ્રાઉટેડ ભેળ
અહીં મેં ફણગાવેલા મગ અને ફણગાવેલા મઠ ની બનાવેલી છે તે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે#goldenproon3Week 4Sprouts Devi Amlani -
ફણગાવેલા મગ નું સલાડ (Sprout Moong Salad Recipe In Gujarati)
સલાડ અને મગ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા કહેવાય. અહીં મેં ફણગાવેલા મગ સાથે ઉપલબ્ધ શાકભાજી લીધા છે. તમે બધાને ભાવતા શાકભાજી માં વિવિધતા લાવી શકો. સવારે બ્રેકફાસ્ટ માં કે સાંજની છોટી ભૂખમાં સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
ફણગાવેલા મગ નું સલાડ (Fangavela Moong Salad Recipe In Gujarati)
સવારે હેલ્ધી નાસ્તા માટે ફણગાવેલા કઠોળ ખૂબ જ ઉત્તમ ગણાય છે તેથી હેલ્ધી નાસ્તા મા ફણગાવેલા મગ નો નાસ્તો બનાવેલ છે.#RC1 Rajni Sanghavi -
સલાડ(Salad Recipe in Gujarati)
#GA4#Week5મેં અહીંયા ફણગાવેલા મગ અને બીટ નું સલાડ બનાવ્યું છે ફણગાવેલા મગ જે આપણને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન પૂરું પાડે છે અને બીટ આપણા શરીરમાં લોહતત્વ વધારે છે આ સલાડ ખૂબ જ હેલ્ધી છે અને રોજ થોડું આ સલાડ ખાવાથી આપણને પૂરતા પ્રોટીન મળે છે અને આપણા શરીરમાં લોહીનું પ્રમાણ જળવાઈ રહે છે. Ankita Solanki -
મલ્ટી સલાડ(પ્રોટીન યુક્ત સલાડ)(Mix Salad Recipe In Gujarati)
આ સલાડ પ્રોટીન અને વિટામિન થી ભરપૂર છે. આ સલાડ મા કઠોળ,શાકભાજી અને અને ફ્રૂટ નો ઉપયોગ કર્યો છે જેથી મે આનુ નામ મલ્ટી સલાડ આપ્યુ છે. જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેમને માટે પણ ફાયદાકારક છે. #સાઈડ Dimple prajapati -
પૌષ્ટિક સલાડ(Healthy salad recipe in Gujarati)
#GA4#Week11#Sprouts (ફણગાવેલા મગ )શિયાળામાં સલાડ ખાવા ની મજા જ કાંઈક ઔર હોય છે કારણ કે આ સિઝનમાં બધી જ જાત ના શાકભાજી સરસ મળે છે. ફણગાવેલા મગ માં ખુબજ પ્રોટીન હોય છે. Reshma Tailor -
સાઉથ ઇન્ડિયન કોર્ન ચાર્ટ(corn chaat recipe in gujarati)
#સાઉથ#cookpadindia#cookpadgujઅત્યારે વરસાદી સિઝનમાં અમેરિકન મકાઈ ખૂબ બજારમાં આવે છે. ત્યારે તેમાંથી વિવિધ વાનગીઓ બનાવવાનું મન થાય છે. Neeru Thakkar -
સ્પ્રાઉટ અને વેજીટેબલ સલાડ (Sprout Vegetable Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં શરીરને ગરમી માટે વધારે પોષણ ની જરૂર પડે છે.. ફણગાવેલા કઠોળ માં પ્રોટીન હોય છે.. એટલે કોઈ પણ કઠોળ લઈ શકાય.. હું મગ અને મઠ અને વેજીટેબલ મિક્સ કરી આ સલાડ બનાવું છું.. બપોરે લંચ સમયે આ સલાડ એક જ ખાઈ એ તો પેટ ભરાઈ જાય છે.. Sunita Vaghela -
હેલ્થી સલાડ
#હેલ્થી ફણગાવેલા મગ ને મઠ હેલ્થ માટે ખુબજ સારા છેદરરોજ એક નાની વાટકી ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે.જે લોકો ડાયટ કરતા હોય તેમના માટે ખુબ જ સારું સલાડ છે Kalpana Parmar -
-
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફણગાવેલા મગ નું શાકનાના મોટા બધા ને લંચ બોક્સ માં જમવાનું હેલ્ધી આપવું. એટલે તેમાં થી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહે. કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ફણગાવેલા મગ નું શાક બનાવ્યું. Sonal Modha -
વરડુ (મિક્સ કઠોળ)
#કઠોળઆ વાનગી અનાવિલ બ્રાહ્મણ કોમ ની ટ્રેડિશનલ વાનગી છે. તેને નોળીનેમ ( શ્રાવણ સુદ નોમ) ના દિવસે બનાવે છે. તેમાં ૩,૫,૭,૯ એવી એકિ સંખ્યા માં કઠોળ લેવાય છે. Prachi Desai -
હેલ્ધી બ્રેડ પકોડા
#કઠોળ#ફાસ્ટફૂડબ્રેડ પકોડા ભારત ની પ્રખ્યાત સ્ટ્રીટફૂડ વાનગી છે.. અને એ ડીપ ફ્રાય કરીને બનાવવામાં આવે છે.. આજે હું હેલ્ધી બ્રેડ પકોડા બનાવવા જઈ રહી છું. જેમાં મગ મઠ લીલાં ચણા ના સ્પ્રાઉટસ અને ઓટ્સ ના બ્રેડ પકોડા બનાવશું.. તે પણ તળવા વગર.. ડીપ ફ્રાય કરવા વગર પણ આ પકોડા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Pratiksha's kitchen. -
ફણગાવેલા મગ નું સલાડ(sparaut mag nu salad recipe in Gujarati)
#GA4#week-5#પઝલ-કી-બીટ સલાડ ઘણી રીતે બનતા હોય છે. આજે સિમ્પલ અને હેલ્ધી ફણગાવેલા મગ ની સાથે બીટ,ગાજર,કાકડી,મરચુ નાંખી ને ચટપટા સલાડ બનાવ્યો છે. બીટ લોહતત્વ માટે ઉપયોગી છે. . મગ પણ ફણગાવેલા હોવાથી વધું પ્રમાણ માં ઉપયોગી છે.પોષકતત્વ રહે છે.સાથે પ્રોટીન પણ.તો જોઈએ.. સલાડ ની રેસિપિ.. Krishna Kholiya -
સ્પ્રાઉટ મગ - તુરીયા સબ્જી
#કઠોળફ્રેન્ડસ, ફણગાવેલા મગ ખુબ જ પૌષ્ટિક કઠોળ છે. તેમાંથી બનતી દરેક વાનગી હેલ્ધી હોય છે. માટે, મેં અહીં લીલા તુરીયા સાથે ફણગાવેલા મગ નું કોમ્બિનેશન કરીને સ્પાઈસી સબ્જી બનાવી છે. રોટલી, ખીચડી, સલાડ , છાશ અને ગોળ કેરીના અથાણા સાથે આ સબ્જી ખૂબ જ ટેસ્ટી લાગે છે. asharamparia -
સુપર હેલ્ધી સૂકા મગ મઠ
#લીલીપીળી#જૈનફણગાવેલા કઠોળ માં ખુબજ પ્રોટીન હોય છે...અને એમાં પણ મગ મઠ એટલે વિટામિન થી ભરપુર.. આજે આપણે ફણગાવેલા સૂકા મગ મઠ બનાવશું.. જેમાં નો ઓનીયન નો ગારલિક એટલે જૈન લોકો પણ ખાય શકે છે. ખૂબ જ હેલ્ધી વાનગી બનાવવા જાય રહ્યા છે ..તો દોસ્તો ચાલો સૂકા મગ મઠ બનાવશું. Pratiksha's kitchen. -
સ્પ્રાઉટસ સલાડ (Sprouts Salad Recipe in Gujrati)
#goldenapron3#week_૧૫ #સ્પ્રાઉટસ #સલાડફણગાવેલા મગ અને શાકભાજી ઉમેરીને બનાવવામાં આવેલ આ સલાડ એકદમ હેલ્ધી/સ્વાસ્થ્યવર્ધક છે Urmi Desai -
ફણગાવેલા મગ(mag recipe in gujarati)
#સાતમપોસ્ટ -4 ફણગાવેલા મગ નું મહત્વ નું સ્થાન હેલ્ધી રેસીપીમાં મોખરે છે...મગ નાના બાળકોથી લઈને વડીલો તેમજ માંદા માણસો ને ખૂબ માફક આવે છે પ્રોટીન થી ભરપૂર અને ફણગાવેલા મગમાં ફાઇબર્સ પણ સારા પ્રમાણમાં હોય છે અને શીતળા સાતમ માં મગ આગેવાન વાનગી છે 🙂 Sudha Banjara Vasani -
ઇન્ડિયન સ્ટીમ સીઝલર (Indian steam sizzler recipe in Gujarati)
#વિકમીલ3#goldenapron3#વિક25#માઇઇબુક#પોસ્ટ22મેં આ સિઝલર માં માત્ર હેલ્ધી અને બાફેલી જ વાનગીઓ નો ઉપયોગ કર્યો છે. બટર વાપર્યું છે જે એ પણ હેલ્ધી છે. ફણગાવેલા મગ મઠ લીધા છે તે પણ હેલ્ધી છે. આપણને આ સીઝલર માંથી પ્રોટીન, વિટામીન એ, કેલ્શ્યમ, વિટામીન સી, ફાઇબર, કલોરોફીલ ઘણી માત્રામાં મળે છે... જે આપણા શરીર માટે ઉપયોગી છે. અને દરેક નાના કે મોટા બધા જ લોકો ખાઈ શકે છે..... અને ખાસ કરીને જે લોકો ડાયેટિંગ કરતા હોય છે તેઓ પણ આ સીઝલર વિના સંકોચ ખાઈ શકશે...... Sonal Karia -
હેલ્થી ખીચડી
#હેલ્થીતમે ઘઉં ના ફાડા ની લાપસી તો ખાધી જ હશે અને ભાવતી પણ હશે જ. હું અહીં એજ ઘઉં ના ફાડા અને ફણગાવેલા મગ ને મઠ માંથી ખીચડી બનાવની રેસીપી લાવી છું. ફાડા માં સૌથી વધારે પ્રમાણ માં ફાયબર હોય છે, ઓછી કૅલરી હોય છે અને વધારે પ્રમાણ માં નુટ્રિશન હોય છે. અને ફણગાવેલા કઠોળ ને લીધે ખુબ હેલ્થી બની જાય છે સાથે ડાયાબિટીસ માટે છે ઉત્તમ આહાર. Kalpana Parmar
More Recipes
ટિપ્પણીઓ