મેગી પિઝા

Reema panchal
Reema panchal @cook_19161199
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 20રુપિયાનું એક મેગી નું પેકેટ
  2. મેગી મેજિક મસાલા નું એક પેકેટ
  3. 2ચમચા ટોમેટો કેચપ
  4. 2ચમચા પીઝા પાસ્તા સોસ
  5. ૧૦૦ ગ્રામ ચીઝ
  6. ૧ નંગ ડુંગળી
  7. ૧ નંગ કેપ્સીકમ
  8. 1 ચમચીકોથમીર
  9. 1 ચમચીકોર્ન ફ્લોર
  10. 2ચમચા તેલ
  11. 1 ચમચીઓરેગાનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મેગી બનાવો પછી તેમાં કોથમીર મેગી મસાલા અને કોર્નફ્લોર નાખીને હલાવો

  2. 2

    મેગી નો રોટલો બનાવવા માટે ફરતે તેલ નાખીને ધીમી આંચ પર ચડવા દો એક બાજુ ક્રિસ્પી થાય એટલે બીજી બાજુ ફેરવી લો

  3. 3

    પછી તેના ઉપર ટોમેટો કેચપ પીઝા પાસ્તા સોસ ઝીણી સમારેલી ડુંગળી ઝીણું સમારેલું કેપ્સીકમ બધું જ પાથરવું પછી તેના ઉપર ચીઝ છીણીને નાખવું પછી તેના ઉપર ઓરેગાનો છાંટવો પછી પાંચ મિનિટ ધીમા ગેસ ઉપર ઢાંકીને રાખવું ચીઝ મેલ્ટ થઇ જશે અને મેગી પિઝા રેડી થઈ જશે

  4. 4

    હવે તેને કટ કરીને પ્લેટમાં સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reema panchal
Reema panchal @cook_19161199
પર

Similar Recipes