ડુંગળી મઠના પરાઠા

#પરાઠાથેપલા
મઠ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક કઠોળ છે તેમાંથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી રહે છે તો કેવી રીતે બને મઠના પરાઠા એ આપણે રેસિપીમાં જોઈએ.
ડુંગળી મઠના પરાઠા
#પરાઠાથેપલા
મઠ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક કઠોળ છે તેમાંથી ભરપૂર માત્રામાં કેલ્શિયમ મળી રહે છે તો કેવી રીતે બને મઠના પરાઠા એ આપણે રેસિપીમાં જોઈએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મઠને બાફી લો. પછી તેમાં લીલા ધાણા, લાલ મરચું, જીરું, મીઠું, ડુંગળી, લીલા મરચા, ચાટ મસાલો, ધાણાજીરું પાવડર, અજમો આ બધું નાખી પરાઠા માટે સ્ટફિંગ તૈયાર કરો
- 2
હવે ઘઉંના લોટમાંથી રોટલીનો લોટ અને તેમાંથી એક લૂઓ લો અને મોટી પુરી જેટલું વણો. હવે તેની ઉપર એક ચમચી તેલ ચપટી લાલ મરચું, ચપટી જીરું અને ચપટી મીઠું નાખી ચારેબાજુ સ્પ્રેડ કરો પછી તેમાં તૈયાર કરેલો મસાલો મૂકી બધી બાજુથી બંધ કરો
- 3
પછી તેને ફરીથી વણો અને ધીમા તાપે તવા ઉપર શેકો. અધકચરું શેકાઈ જાય પછી તેના ઉપર બંને બાજુ ઘી લગાડીને ધીમા તાપે કડક કરી શકો.
- 4
તૈયાર છે આપણા મઠ ડુંગળી ના પરોઠા. જે દહી ની તીખારી સાથે ખુબ જ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફણગાવેલા કઠોળનું સલાડ
#હેલ્થી#goldenapron#post-6#india#post3તમારા છોકરા કઠોળના ખાતા હોય અને ના ભાવતા હોય તો એમને જો તમે આવી રીતે ફણગાવેલા કઠોળ નો સલાડ બનાવીને આપશો તો શોખ થી એ લોકો ખાશે. ફણગાવેલા કઠોળ નો સલાડ ખૂબ જ ટેસ્ટી અને હેલ્થ માટે પણ ખુબ જ સરસ હોય છે કેમ કે ફણગાવેલા કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્ધી ગણાય છે. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે અને લોહીને પાતળું કરે છે Bhumi Premlani -
સાઉથ ઇન્ડિયન એન્ડ ગુજરાતી ટવીસ્ટ વીથ મિક્સ બિંસ
#કઠોળ#ફાસ્ટફૂડમિત્રો કઠોળ થી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે અહીંયા મેં મગ નો ઉપયોગ કરીને મેંદુવડા બનાવ્યા છે અને સાંભર માટે તુવેર ના કઠોળ ના દાણા લીધા છે અને ફણગાવેલા મઠ, મગ અને ચણા નો સલાડ બનાવ્યો છે અને ફણગાવેલા મગ અને મઠ નો રાયતું બનાવ્યું છે Bhumi Premlani -
મઠ- પનીરી પરાઠા🥞
#કઠોળફ્રેન્ડ્સ, કોઈપણ કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે ખાસ કરીને બાળકો. આપણે મોટાઓને તો દરેક કઠોળ ની વેલ્યુ ખબર જ હોય છે પરંતુ ઘણી વાર બાળકો કઠોળ ખાવા માટે આનાકાની કરતા હોય છે એવામાં કોઈપણ કઠોળને અલગ રીતે પ્રેઝન્ટ કરીને જો એમને આપવામાં આવે તો હોશે-હોશે ખાઈ લે છે. મમ્મીનું કામ પણ સરળ થઈ જાય છે ખરું ને? મેં પણ અહીં મઠ ને કંઈક અલગ રીતે સર્વ કર્યા છે. જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે. asharamparia -
ફણગાવેલા કઠોળ ની ટીકી (કબાબ)
#હેલ્થી#Goldenapron#post-7#India#post-4ફણગાવેલા કઠોળ ના કબાબ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે ફણગાવેલા કઠોળ છોકરાઓ ખાતા નથી પરંતુ આ રીતે જો એમને ટીકી કે કબાબ બનાવીને ખવડાવવા માં આવે તો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે. ફણગાવેલા કઠોળમાં પ્રોટીન ની માત્રા ભરપૂર હોય છે અને કેલ્શિયમ પણ ખૂબ જ હોય છે Bhumi Premlani -
સ્ટફડ પરાઠા(Stuffed paratha Recipe in Gujarati)
#GA4#week11Green Onionસ્ટફ્ડ ગ્રીન પરાઠામાર્કેટ માં લીલી ડુંગળી ખૂબ આવી ગઈ છે. ત્યારે તેમાંથી વિવિધ વાનગીઓ બનાવવા મન લલચાઈ જ જાય છે. આજે મેં લીલી ડુંગળી ના સ્ટફડ પરાઠા બનાવ્યા છે. Neeru Thakkar -
મિક્સ વેજ ચીઝી પરાઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati)
#AM4 પરાઠા ઘણી બધી ટાઈપના બનાવી શકાય છે. ચીઝ, પનીર, વેજિટેબલ્સ, નુડલ્સ, બટાકા, કોબી વગેરે ઘણી બધી વસ્તુઓ ના સ્ટફિંગ દ્વારા સ્ટફ્ડ પરાઠા પણ બનાવી શકાય છે. બાળકોના ટિફિન બોક્સમાં આપવા માટે પણ ઘણા બધા અલગ અલગ kids favourite પરાઠા પણ હોય છે. મેં આજે વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને મિક્સ વેજ પરાઠા બનાવ્યા છે.જેમાં વેજિટેબલ્સ આપણે આપણી પસંદગી પ્રમાણે ઉમેરી શકીએ. સુરતના મિક્સ વેજ પરાઠા ઘણા ફેમસ છે તો ચાલો જોઈએ આ પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
કોલીફ્લાવર પરાઠા #પરાઠા
પરાઠા ,એ પણ સ્ટફ્ડ ,એ આપણા સૌ ના મનપસંદ છે. જેને તમે દહીં, રાઈતા, ચટણી કે સોસ સાથે ખાઈ શકો છો, શાક ની જરૂર નથી રહેતી. કોલીફ્લાવર એ શિયાળા માં ભરપૂર મળે છે અને તે વિટામિન સી થી ભરપૂર છે. એમાં મેં કોલીફ્લાવર સાથે ભરપૂર કોથમીર નો ઉપયોગ પણ કર્યો છે. Deepa Rupani -
હેલ્થી સલાડ
#હેલ્થી ફણગાવેલા મગ ને મઠ હેલ્થ માટે ખુબજ સારા છેદરરોજ એક નાની વાટકી ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયરન જેવા ખનીજો ભરપૂર માત્રામાં પ્રાપ્ત થાય છે જે આપણા શરીર માટે અત્યંત જરૂરી હોય છે. જે શરીરને તાકાતવાન અને નિરોગી બનાવે છે.જે લોકો ડાયટ કરતા હોય તેમના માટે ખુબ જ સારું સલાડ છે Kalpana Parmar -
ગાર્લિક લચ્છા પરાઠા(Garlic Lachha paratha recipe in gujarati)
#સુપરશેફ3#Monsoon special#breakfast#parathas અત્યારના સમય માં ઈમ્યૂન સિસ્ટમને બુસ્ટ કરવું જરૂરી છે. લસણ પણ ઈમ્યૂન સિસ્ટમ ને બુસ્ટ કરે છે. પરાઠા ઘણી બધી રીતે બનતા હોય છે મે અહીંયા લસણના પરાઠા બનાવ્યા છે જે હેલ્થ માટે પણ સારા છે ખાવામાં ટેસ્ટી લાગે છે. ચા સાથે કે દહીં સાથે પણ લઈ શકાય. બનાવવા માં એકદમ સરળ છે. Mitu Makwana (Falguni) -
-
હરિયાલી પરાઠા (Hariyali paratha recipe in Gujarati)
પરાઠા એક હેલ્ધી અને ફીલિંગ બ્રેકફાસ્ટ છે. પરાઠા અલગ-અલગ ઘણી પ્રકારના બનાવવામાં આવે છે. પરાઠા પ્લેન અથવા તો મસાલા અને લીલા શાકભાજી ભેગા કરીને અથવા તો સ્ટફિંગ કરીને બનાવવામાં આવે છે. હરિયાલી પરાઠા શિયાળામાં મળતી ઘણી બઘી લીલી ભાજી ભેગી કરીને બનાવવામાં આવે છે જે સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બનાવવામાં એકદમ સરળ. spicequeen -
-
મસાલા ઓટ્સ(Masala Oats Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી મસાલા ઓટ્સ. આ રેસિપી ખુબ જ આસાનીથી બની જાય છે. આ બ્રેકફાસ્ટ રેસીપી છે. ઓટ્સ માં ખૂબ જ માત્રામાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સ હોવાથી બ્લડ શુગરને કંટ્રોલ કરે છે. અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો ચાલો આજે આપણે મસાલા ઓટ્સ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week7 Nayana Pandya -
પાલક પનીર પરાઠા (Palak paneer paratha recipe in gujarati)
પાલક પનીર સબ્જી બધા એ ખાધી હશે અને હવે તો પાલક પનીર પરાઠા પણ બને છે. મને personally પાલક અને પનીર બેઉ બહુ ભાવે , અલગ અલગ અને ભેગું પણ. સબ્જી તો આપણે ઘણી વાર બનાવતા જ hoiye hoiye છીએ આજે આપણે પરાઠા બનાવીશું જ કોઈ પણ સબજી સાથે કે સબ્જી વગર દહીં જોડે પણ ફાઇન લાગે છે.#GA4 #Week1 #પરાઠા #Paratha Nidhi Desai -
પનીર લિફાફા પરાઠા (Paneer Lifafa Paratha Recipe In Gujarati)
પનીર લિફાફા પરાઠા એક સ્વાદિષ્ટ સ્ટફ્ડ પરાઠા છે.જેમાં કેટલાક મસાલા અને પનીર સાથે મનપસંદ શાકભાજીઓનો ઉપયોગ છે.આ પરાઠા સ્વાદિષ્ટ નાસ્તા,લંચ અને રાત્રિભોજનમાં ખૂબ જ આરોગ્યપ્રદ છે. આ પરાઠાને તમે ટિફિન બોક્સમાં પણ સર્વ કરી શકો છો. તે ખૂબ જ ઝડપી અને તૈયાર કરવામાં પણ સરળ છે. બાળકોને આ પરાઠા ખાવાનું ગમશે કારણ કે તે ખૂબ જ આકર્ષક છે. તેથી, આ પરાઠા બનાવવાનો પ્રયાસ કરજો અને તમારા પ્રિયજનો સાથે આનંદ માણજો.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
વેજ પનીર પરાઠા (Veg. Paneer Paratha Recipe In Gujarati)
#MAઆ રેસિપી હું મારા મમ્મી પાસે શીખી છું.નાના હતા ત્યારે બધા શાકભાજી ના ખાઈએ.તયારે મમ્મી આ રીતે બધાં શાકભાજી નો ઉપયોગ કરી પનીર નાખી પરાઠા બનાવી આપતા તો ખુશ થઈ ખાઈ લેતા. મારી દીકરી ને પણ હવે હું આજ રીતે પરાઠા બનાવી શાકભાજી ખવડાવુ છું. Bhumika Parmar -
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#નોર્થ આ આલુ પરાઠા દિલ્હીના ચાંદની ચોક ગલી ના ખુબ જ ફેમસ પરાઠા છે.આ પરાઠા ઘી માં શેકવાથી ખુબ જ કિસ્પી અને ટેસ્ટી લાગે છે. Ila Naik -
કોબીજ પરાઠા (Cabbage Paratha Recipe In Gujarati)
#LB આ પરાઠા ખૂબ સ્વાદિષ્ટ ની સાથે સાથે ખૂબ હેલ્ધી પણ છે બાળકો એ બહાને શાક પણ ખાય તો લંચ બોક્સ માટે બેસ્ટ છે. Manisha Desai -
-
મિક્ષ કઠોળની ચટપટી ભેલ
#હેલ્થીફુડકઠોળ માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે અને જે બાળકો ના ખાતા હોય તેમને આ રીતે ચટપટી ભેલ બનાવી ને આપી શકાય છે.લંચબોક્ષ માં પણ આપી શકાય છે. Bhumika Parmar -
પનીર મિક્સ વેજીટેબલ સલાડ(paneer mix vegetable salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું પનીર મિક્સ વેજીટેબલ સલાડ જે ખૂબ જ હેલ્ધી હોય છે. અને આ સલાડ માં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામીન્સ હોય છે. આ સલાડ ફટાફટ ૧૫ મિનિટમાં તૈયાર થઈ જાય છે. જમવામાં આ સલાડ હોય તો જમવા નો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને જમવાનું સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આપણે શરૂ કરીએ ફટાફટ બની જાય એવું પનીર મિક્સ વેજીટેબલ સલાડ.#ફટાફટ Nayana Pandya -
અંકુરિત મસાલા મગ(Sprouted Masala Mag Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત મસાલા મગ નું શાક જે ખૂબ જ હેલ્ધી અને પ્રોટીન તથા કાર્બોહાઈડ્રેટ થી ભરપૂર હોય છે. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક ને રોટલી, થેપલા, પરાઠા સાથે આપણે ખાઈ શકીએ છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
મગ દાલ પરાઠા (Moong Dal Paratha Recipe In Gujarati)
#Viraj#PS સવાર ના નાસ્તા માટે મગ દાલ પરાઠા પરફેક્ટ છે તે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે અને રૂટીન સામગ્રી માંથી જ બની જતા પરાઠા છે . Payal Sachanandani (payal's kitchen) -
સરગવાની સીંગ અને લીલવા નું શાક
#ડિનરસરગવાની શીંગ આપણી હેલ્થ માટે ખુબજ સારી છે અને એને આપણે રોજિંદા આહાર માં સમાવવું જોઈએ .. Kalpana Parmar -
મસાલા લચ્છાં પરાઠા (Masala Laccha Paratha Recipe In Gujarati)
સામાન્ય રીતે બહાર આ પરાઠા મેંદા ના લોટ માંથી બને છે.આજે મે ઘઉં ના લોટ ના મસાલા લચ્છાં પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જેને કોઈ પણ શાક જોડે ખાઈ શકાય છે#GA4#Week1 Nidhi Sanghvi -
મગ દાળ પરાઠા(Moong Dal paratha recipe in Gujarati)
#cookpadindia#cookpadgujrati#GA4#week1મગ અને મગની દાળ બંનેને પાવર પેક અોફ protein કહેવાય છેમગ ની દાળ ની કચોરી તો આપણે બનાવતા જ હોય એ આજે મે સુપર healthy એવા મગ દાળ પરોઠા બનાવ્યા છે.જેને આપણે સાંજે ડિનર માં બનાવી શકીએ .આ મૂંગ્ દાળ પરાઠા ને મીઠા દહીં સાથે પીરસવામાં આવે છે.દહીં માં પણ કેલ્શિયમ ખૂબ જ હોય તેથી આ વાનગી ખૂબ જ healthy છે. Bansi Chotaliya Chavda -
ઓટ્સ કોબી પરાઠા (Oats Cabbage Paratha Recipe In Gujarati)
#AM4દોસ્તો પરાઠા તો આજ સુધી ઘણા બનાવ્યા . પણ આજે આપણે પરાઠા ને અલગ રીતે બનાવશું.. આમાં આપણે ઓટ્સ અને કોબી નો ઉપયોગ કરશું.. જેથી આ પરાઠા હેલધી ની સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને છે... Pratiksha's kitchen. -
સ્ટફ પાલક પનીર પરાઠા
#પરાઠાથેપલાપાલક પનીર ટી બધાનું ખૂબ જ ફેવરીટ હોય છે, એમાં પણ સ્ટફ કરી પરાઠા બનાવીએ તો ખૂબ જ મસ્ત લાગે છે. Radhika Nirav Trivedi -
બ્રોકોલી પનીર પરાઠા 🥦 (Broccoli Paneer Paratha Recipe In Gujara
#રોટીસઆજે મે ચોપ બ્રોકોલી, કેપ્સીકમ,કાંદો અને બાયન્ડિંગ માટે પનીર અને ચીઝ થી એકદમ હેલ્ધી પરાઠા બનાવ્યા છે.બાળકો ને ના ભાવતી હેલ્ધી બ્રોકોલી ને આ રીતે ખવડાવી શકાય છે.અને ખરેખર ખૂબ સ્વાદિષ્ટ બને છે. Kunti Naik -
ચીલી ગાર્લીક પરાઠા (Chili Garlic Paratha Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ચીલી ગાર્લિક પરાઠા. આ પરાઠા આપણે લોટ બાંધ્યા વગર લોટનું ખીરું તૈયાર કરીને બનાવીશું. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM4 Nayana Pandya
More Recipes
ટિપ્પણીઓ