સિંધી વેજ કઢી

#દાળકઢી
જયશ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારી સમક્ષ સિંધીઓ ની પારંપરિક કઢીની રેસિપી લઈને આવી છું આ સિંધી લોકોની પારંપરિક વેજ કઢી છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે અને હું એની પારંપરિક રીત તમારી સાથે શેર કરવાની છું. આ કઢી ને ભાત સાથે ખાવામાં આવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હોય છે
સિંધી વેજ કઢી
#દાળકઢી
જયશ્રી કૃષ્ણ મિત્રો આજે હું તમારી સમક્ષ સિંધીઓ ની પારંપરિક કઢીની રેસિપી લઈને આવી છું આ સિંધી લોકોની પારંપરિક વેજ કઢી છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બનતી હોય છે અને હું એની પારંપરિક રીત તમારી સાથે શેર કરવાની છું. આ કઢી ને ભાત સાથે ખાવામાં આવે છે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનતી હોય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભીંડા ને બે ટુકડામાં કાપી વચ્ચેથી ચીરો મારવાનો અને પછી એ ભીંડાને તળી લેવાં. આ ભીંડાને સાઈડમાં મુકી રાખવાના. ત્યારબાદ સૌપ્રથમ 800 એમ એલ પાણી ગરમ કરવા મૂકવું. હવે કુકરમાં 3 ટેબલસ્પૂન તેલ નાખી એમાં એક ચમચી મેથી દાણા નાખવા ના અને પછી તરત જ 1/2 કપ બેસણ નાખવાનું અને પછી બેસનની શેકાવા દેવાનું જ્યાં સુધી એનો કલર ગુલાબી ન થાય ત્યાં સુધી ધીમા તાપે રહેવાનું 5થી 7 મિનિટ સુધી આ પ્રોસેસ ચાલતી હોય છે બેસન શેકાઈ જાય એટલે તેમાં તરત જ ગરમ કરેલું પાણી રેડી દેવાનું
- 2
હવે ભીંડા સિવાય એમાં બધા શાકભાજી ઉમેરી દેવાના 1 ચમચી મીઠું 1 ચમચી હળદર અને એક ચમચી લાલ મરચાનો પાવડર ઉમેરી બધું મિક્સ કરી લેવાનું ત્યારબાદ તેમાં 8-9 મીઠા લીમડાનાં પાન ઉમેરવાના અને 5-6 કોકમ ના ફુલ ઉમેરી દેવાના આ બધું સરસ મિક્સ કરીને એક વ્હિસલ લગાડવાની
- 3
હવે કુકરમાંથી હવા નીકળી જાય પછી તેમાં તળેલા ભીંડા અને કોથમીર ઝીણી સમારેલી નાખવાની બરોબર હલાવી લેવાનું અને પછી વઘરીયા મા 2 ચમચા તેલ ગરમ કરવા મૂકવું પછી તેમાં એક ચમચી રાઈ એક ચમચી જીરુ અને એક ચમચી હિંગ ઉમેરી એ વઘારની કઢી ઉપર રેડવો
- 4
તૈયાર છે આપણી સ્વાદિષ્ટ સિંધી વેજ કઢી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સિંધી કઢી
આપણે ગુજરાતીઓ ખાવા ના કેટલા શોખીન એ કઈ નવી વાત નથી. આપણે દરેક પ્રાંત,રાજ્ય,દેશ ની વાનગી ખાવા અને બનાવાનો શોખ ધરાવીએ છીએ. સાથે એને આપડા સ્વાદ પ્રમાણે બનાવીએ છીએ. સિંધી કઢી, મારી પ્રિય છે તેને હું પરંપરાગત વિધિ કરતા થોડી જુદી રીતે બનાવું છું. Deepa Rupani -
સિંધી કઢી
#દાળકઢી#પીળી#OnerecipeOnetreeગુજરાતીઓ ખાવા ના બહુ જ શોખીન હોય છે એ વાત હવે સૌ કોઈ જાણે છે. આપણે દેશ- વિદેશ ની, પર પ્રાંત ની વાનગીઓ ને આપણા સ્વાદ પ્રમાણે બનાવા માં માહિર છીએ.આજે હું સિંધી કઢી લઈ ને આવી છું જેમાં મેં પરંપરાગત વિધિ કરતા થોડા ફેરફાર સાથે બનાવી છે. જે મને બહુ જ પ્રિય છે. Deepa Rupani -
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadindia#cookpadgujaratiઆમ તો મારા ઘરે વિક માં એક વખત કઢી બને છે પણ આ વીક ની કઢી ચેલેન્જ માં બીજીવાર બનાવી .એ પણ પહેલી જ વખત સિંધી કઢી બનાવી .ખરેખર ખૂબ જ સરસ બની છે .હવે અવાર નવાર બનાવીશ(all thanks to cookpad) .કેમકે એમાં મિક્સ શાકભાજી વપરાતા હોવાથી શાક ની ગરજ પણ સારે છે .ખૂબ જ મજા આવી, આ દહીં વગર ની કઢી ખાવાની . Keshma Raichura -
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpad_gujકઢી નામ સાંભળતા જ આપણને દહીં માં ચણાનો લોટ ઉમેરીને તૈયાર કરેલ ઘોળ યાદ આવે. પરંતુ સિંધી કઢી માં દહીં કે છાશ નો ઉપયોગ કરવામાં આવતો નથી. આ કઢી બધા જ શાકભાજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તેથી આ સિંધી કઢી એ ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ છે અને તે રાઈસ સાથે લેવાય છે. Ankita Tank Parmar -
મારવાડી કઢી (Marwadi Kadhi Recipe In Gujarati)
#AM1#cookpadgujarati#cookpadindiaકઢી ઘણા બધા પ્રકાર ની હોય છે. ગુજરાતી મીઠું કઢી, ખટ્ટી કઢી, સિંધી, રાજસ્થાની, વગેરે.મારવડી અથવા રાજસ્થાની કઢી એ રાજસ્થાન ની સ્પેશિયલ વાનગી માંથી એક છે. આજે મે પહેલી વાર આ રેસિપી બનાવી છે. મારા ઘર મા બધા ને બહુજ ભાવિ અને બધા e ખુબજ વખાણ કર્યા. તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#RC1#cookpadgujarati#cookpadindiaYellow 💛 Recipe!કઢી ઘણા બધા પ્રકાર ની હોય છે. ગુજરાતી મીઠું કઢી, ખટ્ટી કઢી, સિંધી, રાજસ્થાની, વગેરે.મારવડી અથવા રાજસ્થાની કઢી એ રાજસ્થાન ની સ્પેશિયલ વાનગી માંથી એક છે. આજે મે પહેલી વાર આ રેસિપી બનાવી છે. મારા ઘર મા બધા ને બહુજ ભાવિ અને બધા e ખુબજ વખાણ કર્યા. તો આજે હું આ રેસિપી તમારી સાથે શેર કરવા માંગુ છું. Mitali Chavda (Mitali Darshan Vala) -
સિંધી કઢી (Sindhi kadhi recipe in Gujarati)
જેમ કે નામ સૂચવે છે તેમ આ એક સિંધી રેસીપી છે જે ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. સામાન્ય રીતે આપણે કઢી દહીં અને બેસન નો ઉપયોગ કરીને બનાવીએ છીએ પરંતુ સિંધી કઢી માં દહીંનો ઉપયોગ થતો નથી, ફક્ત બેસન અને શાકભાજી દ્વારા આ કઢી બનાવવામાં આવે છે. અલગ-અલગ પ્રકારના શાકભાજી આ કઢી ને એક સરસ ફ્લેવર આપે છે. સિંધી કઢી એકદમ સરળ અને સ્વાદિષ્ટ ડીશ છે જે પ્લેન રાઈસ સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. સિંધી કઢી, આલુ ટુક અને પ્લેન રાઈસ નું કોમ્બિનેશન સિંધી લોકો નું પ્રિય ભોજન છે.#AM1#cookpadindia#cookpad_gu spicequeen -
-
સિંધી કઢી(Sindhi kadhi recipe in gujarati)
#Goldenapron3 #Week 24#kadhi#માઇઇબુક #પોસ્ટ 16 Kshama Himesh Upadhyay -
મિક્સ વેજ બેસન કઢી (mix veg besan kadhi recipe in gujarati)
પોષકતત્ત્વ થી સભર આ કઢી ગરમ ગરમ પીવાની ખુબ જ મજા પડે છે.#સુપરશેફ2 latta shah -
સિંધી વેજીટેબલ કઢી
#RB13 આ કઢી ફક્ત બેસન માંથી બનાવવા માં આવે છે . કઢી ખુબ જલ્દી બની જાય છે .ટેસ્ટ માં ખુબ ટેસ્ટી લાગે છે .કઢી ને પ્લેન રાઈસ સાથે ખાવા માં આવે છે .આ કઢી માં તમને ગમતા શાક નાખી શકો છો , જેવા કે ભીંડા ,ગુવાર , વટાણા , લીલી ચોળી , સુરણ વગેરે Rekha Ramchandani -
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
#AM1 માં એક નવીન રેસિપી લઈને આવી છું . એ છે સિંધી કઢી.સમગ્ર ભારત માં બનતી અનેકવિધ વાનગીઓ માં કઢી સૌની પ્રિય વાનગીઓ માં આવે છે..દરેક શહેરો, પ્રાંતો ને જિલ્લાઓ માં વિવિધ રીતે બનાવવામાં આવે છે..સિંધી કઢી એક એવી વાનગી છે જે સાવ ઓછી સામગ્રીથી પણ બનાવી શકાય છે..અને એમાં બને એટલી વધુ સામગ્રી ને વૈવિધ્ય ઉમેરી શકાય છે..મે એમાં માત્ર બટાકા અને સરગવો જ લીધો છે પણ તેમાં ફુલાવર,ગવાર શીંગ,રીંગણ પણ લઇ શકાય છે. દહીં વગર બનતી આ કઢી બે દિવસ સુધી પણ સાચવી શકાય છે.. Nidhi Vyas -
સિંધી કઢી - મીક્સ વેજ કાબુલી ચણા મગ નાં પાણી ની કઢી
સિંધી કઢી - મીક્સ વેજ કાબુલી ચણા મગ નાં પાણી ની કઢી#ROK #કઢી_રેસીપી #સિંધી_કઢી#MBR2 #Week2 #માયબેસ્ટરેસીપીસઓફ2022#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆ કઢી ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. કેમકે બાફેલા મગ નું પાણી ઓસાવી ને તેમાં આ કઢી બનાવાય છે. જેમાં દહીં કે છાશ, આંબલી કે ટામેટા, નો બિલકુલ ઉપયોગ કરવામાં આવતો નથી. હીંગ અને મેથી દાણા નો વધારે ઊપયોગ કરવામાં આવે છે. એમાં ઘણાં શાક પણ નાખવામાં આવે છે. એટલે સિંધી ભાષા માં એને **વડ્ડી કરી** ( મોટી કઢી ) નાં નામે ઓળખાય છે. સિંધી લોકો બાફેલા લચકો મગ, ભાત, તળેલાં પાપડ, કાચરી સાથે આ કઢી ને ખાવાનો આનંદ માણે છે.બધું જ શાક અને ચણા ને કુકર માં બાફી ને મગનાં પાણી માં નાખીએ તો સમય ખૂબજ બચે છે . પરંતુ પારંપારિક રીતે બધાં જ શાક ને ચણા , કઢી માં જ ઊકાળી ને ચડવા દેવાય છે. તેનો સ્વાદ અને રંગ ખૂબજ સરસ હોય છે. Manisha Sampat -
સિંધી કઢી (Sindhi Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપીસ#ROK : સિંધી કઢીઆ કઢી આજે મે first time બનાવી છે . જે ટેસ્ટ મા એકદમ સરસ બની છે નાના મોટા બધા ને ભાવે તેવી છે . આ કઢી steam rice સાથે એકદમ સરસ લાગે છે. Sonal Modha -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AT#MBR2#ROKકઢી લગભગ દરેક ઘરોમાં બનતી હોય છે અને શિયાળામાં તો ગરમા ગરમ અલગ અલગ પ્રકારની કઢી ખાવાની મજા કંઈક ઓર જ હોય છે. Amita Parmar -
ગુજરાતી સ્ટાઇલ સિંધી કઢી
આ કઢી ખુબ જ ટેસ્ટી અને હેલ્થ છે. થોડી અલગ છે પણ ટેસ્ટ માં મસ્ત છે એટલે તેમાં મેં થોડું fusion કરી ને Recipe બનાવી છે ☺️😍🙏#દાળકઢી Purvi Amol Shah -
રીંગણ તુવેર ની કઢી (Ringan Tuver Kadhi Recipe in Gujarati)
#ROKશિયાળાની સિઝનમાં તાજા રીંગણ અને તુવેરના દાણા મળે છે ત્યારે આ કઢી ખીચડી કે ભાત સાથેખૂબ જ સરસ લાગે છે Pinal Patel -
-
ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
#AM1 કઢી સાથે પકોડી નું કોમ્બિનેશન ખૂબ સરસ લાગે છે આ કઢી ને ડપકા કઢી પણ કહેવામાં આવે છે. રોટી અને ચાવલ સાથે આ કઢી બહુ ટેસ્ટી લાગે છે Bhavini Kotak -
રાજસ્થાની કઢી
#પોસ્ટ2#માસ્ટરક્લાસઆ કઢી સ્વાદમાં ખાટી હોય છે. ચત પટુ અને ખટાસ વાળુ ખાવાના રશિયાને આ કઢી ખૂબ જ ભાવે છે.આ કઢી સાથે બાજરી નો રોટલો ખાવા ની ખુબજ મજા આવે છે. Snehalatta Bhavsar Shah -
સ્પાઈસી ગવાર કઢી
#India આજે મેં સ્પાઈસી ગવાર કઢી બનાવી છે.જે રોટલા સાથે ખાવા માં મજા પડે છે.અને આ ગવાર કઢી બહું જ ટેસ્ટી બની છે. આવી ટેસ્ટી વાનગી તમને પસંદ હોય તો બનાવો આ "સ્પાઈસી ગવાર કઢી " જે રોટલા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
મેથી ના ગોટા ની ચટણી કઢી
#MFFઆ કઢી દરેક ભજીયા,ગોટા અને પકોડા સાથે ખવાય છે પણ મેથીના ગોટા સાથે આ કઢી ચટણી ખાવાની બહુ જ મજ્જા આવે છે.. Sangita Vyas -
બૂંદી કઢી
#ઇબુક#day14 આં વાનગી રાઈસ સાથે કે ખીચડી સાથે ખૂબ જ સરસ લાગે છે સાદી કઢી બહુ બનતી હોય છે આજે આપણે બૂંદી કઢી બનાવીશું. Varsha Karia I M Crazy About Cooking -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1#Kadhiગુજરાતીમાં કઢી ખીચડી સાથે પુલાવ સાથે અને ભાત લચકો દાળ સાથે ખવાય છે આ ખૂબ જ ખટમધુરી કઢી બધાને ભાવસે એવી હું આશા રાખું છું Sonal Doshi -
ઈડલી વીથ સીંધી કઢી
#ZayakaQueens#ફ્યુઝનવીકઈડલી સાઉથ ઈન્ડિયન ડીશ છે જેની સાથે સંભાર અને નારિયેળની ચટણી સાથે સર્વ કરાય છે, મેં અહીયાં સીંધી કઢી સાથે સર્વ કરીને ફ્યુઝન રેસીપી બનાવી છે જે ખાવામાં ટેસ્ટી લાગે છે. Harsha Israni -
-
ફરસાણ ની કઢી (Farsan Kadhi Recipe In Gujarati)
આ કઢી લગભગ દરેક ગુજરાતી ફરસાણ સાથે ખાવામાં આવે છે. આ કઢી ખાવામાં ખટ્ટમીઠી હોય છે. Vaishakhi Vyas -
રીંગણ ની કઢી(Ringan Kadhi Recipe In Gujarati)
#AM1 આ કઢી સૌરાષ્ટ્ર ની ખૂબ બનતી અને ભાવતી વાનગી છે ખાસ કરીને બાજરીના રોટલા કે ભાખરી સાથે પીરસાય છે આમાં ગોળ કે ખાંડ નું ગળપણ હોતું નથી સહેજ ખટાશ પડતું દહીં વલોવીને બનાવાય છે આ જ રીતે ભીંડા ની તેમજ મેથી ભાજીની અને અન્ય વેજિટેબલ્સ નું કઢી બનતી હોય છે.... Sudha Banjara Vasani -
-
તુવેર રીંગણ બટાકા ની કઢી(Tuver,ringan,bataka ni kadhi recipe in Gujarati)
#GA4#Week13#Tuverશીયાળામાં મકાઇ કે બાજરી ના રોટલા સાથે આ કઢી ખૂબજ સરસ લાગે છે Arti Nagar
More Recipes
ટિપ્પણીઓ