રાંધવાની સૂચનાઓ
- 1
કાચા કેળા ની છાલ કાઢી ને પાણી મા રાખો. બધા ને નાની નાની ફ્રેંચ ફ્રાઇસ ની જેમ સમારી ને તેને 1 કલાક માટે ડીપ ફ્રીઝ કરો. ત્યાર બાદ ગરમ તેલ માં તળવા લો.
- 2
લાઇટ ગોલ્ડન થાએ એટલે તેને કાઢી લો. બધી ફ્રાઇસ તળી લો. પછી જે મસાલો જોઈએ તે છાંટી ને સર્વ કરો, સાથે સૉસ ને ગ્રીન ચટણી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રેંચ ફ્રાઇસ
#VNઆ મારી દીકરી ને બહુ ભાવે...એટલે હું કોર્નફ્લોર વગર જ ઇન્સ્ટન્ટ બનાવી લઉં છું. Hiral Pandya Shukla -
-
-
-
-
-
કેળાં ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
#EB#Week16#ff3#childhood#શ્રાવણ શ્રાવણ માસ ભોળાનાથ, દેવોનાદેવ મહાદેવનો મહિમા કરવાનો મહિનો.મોટા ભાગના લોકો ઉપવાસ એકટાણા કરે. તો હેલ્ધી ફરાળ તો કરવું જ પડે.એ માટે મેં કેળાની વેફર બનાવી છે.જે હેલ્ધી, સુપાચ્ય અને ફરાળ માટે શ્રેષ્ઠ રેશીપી છે. Smitaben R dave -
-
-
મસાલા વાળી કેળાં વેફર (Masala Kela Wafer Recipe In Gujarati)
#EB#week16#PRમેં આ વેફર પર્યુષણ પેલા બનાવી લીધી હતી એટલે પર્યુષણ મા ચાલે Neepa Shah -
કેળાં વેફર (Kela Wafer Recipe In Gujarati)
#EBWeek- 16#ff3ફાસ્ટ ( ઉપવાસ )રેસિપી# શ્રાવણ# ડ્રાય નાસ્તા ( gaise) રેસીપી ushma prakash mevada -
-
બનાના ફ્રેન્ચ ફ્રાઇસ (Banana French Fries Recipe In Gujarati)
#EB#week6#famક્રિસ્પી મસાલા બનાના ફ્રેન્ચ ફ્રાયજૈન લોકો બટાકા ના ખાય તો ફ્રેન્ચ ફ્રાય બજારમાં મળે જ નહીં .બાળકો ની હોટ ફેવરીટ હોય છે તો હું ઘેર જ કેળા લાવીને ફ્રેન્ચ ફ્રાઈસ બનાવું છું. કેળાની ફ્રેન્ચ ફ્રાઈસ બટાકાની હોય એવી જ લાગે છે ટેસ્ટમાં પણ સુપર લાગે છે. મારા ઘરમાં તો આ રેગ્યુલર બનતી જ હોય છે બધાની ફેવરિટ છે જો તમારે બટાકા ન ખાવા હોય તો તમે અને કેળાનો ઉપયોગ કરીને બનાવશો તો એ સરસ રીતે બનશે Khushboo Vora -
-
-
-
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#GA4 #Week2મારા બાળકો ને ઘર ની બનાવેલ કાચા કેળા ની વેફર ખૂબ ભાવે છે. તેથી આજે મેં તેમનાં માટે બનાવી છે. Urvee Sodha -
-
-
-
-
-
કાચા કેળા ની વેફર્સ (Kacha Kela Wafers Recipe In Gujarati)
#લંચ બાકસ રેસીપી# LB Recipe#વ્રત ની ફરાળી રેસીપી Saroj Shah -
કેળા ની વેફર (Banana Wafer Recipe In Gujarati)
#GA4#Week2આ વેફર અમારા ઘરમાં બધાને પ્રિય છે અને આને લાઈવ ખાવાની ખુબ મજા આવે છે. Chhaya Pujara -
-
કેળા ની લાઈવ વેફર
#RB19#Week19#SFR#SJRશ્રાવણ મહિનો ચાલે છે એટલે આખો મહિનો તહેવારો ની હારમાળા આવે અને વચ્ચે સોમવાર અને એકાદશી તો ખરી જ. એમાં ફરાળી વાનગીઓ પણ બવ બને અને એમાંય સૌ ની ફેવરિટ એટલે બટાકા કેળા ની વેફર. અને વેફર નું નામ આવે એટલે નાના બાળકો શું મોટા ઓ ના પણ મન લલચાય જાય ખાવા માટે. મેં બનાવી કેળા ની લાઈવ વેફર. બજાર માં જે પેકેટ માં કે તળેલી મળતી હોય છે એના કરતા ઘરે ઘણી સારી અને ચોખ્ખાઈ થી બનાવી શકીયે છીએ અને સસ્તી પણ પડે છે. તો આ સીઝન માં મેં મારા ઘર ના ઓ ને બજાર ની ભેળસેળીયા તેલ માં તળેલી વેફર કરતા ઘર ની વેફર ખવડાઈ એ પણ લાઈવ. Bansi Thaker -
કેળા ની વેફર
#goldenapron2(Kerala)કેરાલા મા આં તો કેળા ની ઘણી બધી વાનગી ઓ બનાવા મા આવે છે..તેમા એક છે કેળા ની વેફર્સ.. કેળાની ચીપ્સ કડક અને સ્વાદિષ્ટ ચિપ્સ છે જે કેળા અને નાળિયેર તેલથી બનાવવામાં આવે છે.તેના થી તેનો એક અલગ જ સ્વાદ ઉભો થાય છે.આ તેલ ના લીધે તે બીજી વેફરસ કરતા અલગ પડે છે.. Zarana Patel -
-
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
ઑલ ટાઈમ ફેવરીટ સ્નેક, ડબ્બો લઈ ને બેસો તો ખાલી કરીને જ ઉભા થાવ, એટલી ટેમટીંગ વેફર. ફરાળ માં પણ ખવાય એવી.જૈનો ની પણ મનપસંદ વેફર છે આ.#EB#Week16 Bina Samir Telivala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11217808
ટિપ્પણીઓ