રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ મા તેલ ગરમ કરી તેમાં જીરું, હીંગ નાખી તેમાં કડી પતાં ને હળદર નાખી તેમાં ફૂલકોબી ને વટાણા નાખી સાતળી ને તેને ઢાંકી ને ધીમા ગેસ પર ચડવા દો.
- 2
શાક ચડવા આવે ત્યારે તેની અંદર ટામેટાં ઉમેરો. ને ચડવા દો. ને તેમાં બાકી ના બધા મસાલા ઉમેરો ને ધીમા તાપે ચડવા દો. તૈયાર છે 😍 ફૂલકોબી વટાણા નું શાક સર્વ કરો ગરમ રોટલી સાથે. ☺️
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
વટાણા બટેટા નુ શાક
#ઇબુક૧#૧૪#સંક્રાંતિ#રેસ્ટોરન્ટવટાણા બટેટા નુ શાક બાળકો ને બહુ ભાવતું હોય છે.આમેય વટાણા લીલા શાકભાજી મા ગણાય .સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોવા થી ખૂબ જ બનાવાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
દાળ સંભાર ચટણી
મારા દીકરા ને સંભાર સાથે જે લાલ ચટણી આવે છે તે એને ખૂબ ભાવતી. માટે મેં તેમાં થોડું fusion કરી ને ટ્રાય કરી અને ઘર મા સહુ ને ખૂબ ભાવી. કોપરા ની ચટણી ના હોય તો ભી ચાલે. ☺️👍#દાળકઢી Purvi Amol Shah -
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Sabji Recipe In Gujarati)
શિયાળા માં ફ્લાવર ને લીલાં વટાણા બહુ સરસ મળે છે. એનું શાક પણ સ્વાદિષ્ટ બને છે.#શિયાળો#વટાણા Rashmi Pomal -
વેજ બીરિયાની
આ વાનગી મારા દીકરા ના બર્થ ડે માં બનાવી હતી. તેના બધા દોસ્ત ને ભાવે છે તો ઘણી વાર ટીફીન માં આપુ બધા જ મસ્તી માં ખાય, ઘણીવાર મારા દીકરા ને જ ખાવા ના મળે. 2 ડબ્બા પણ ઓછા પડે. 😍☺️😀 Purvi Amol Shah -
-
-
-
-
-
-
-
ગાજર - વટાણા અને બટાકા નું શાક
#cookpadGujarati#cookpadindia#Gajar-Vatananbatetausakrecipe#Carrot-Matarpotetosabji#ગાજર,વટાણા અને બટાકા નું શાક Krishna Dholakia -
-
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
#RC4#Week4લીલા વટાણા નું શાક ખુબ જ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક ગણાવી શકાય લીલા વટાણા ની સાથે બટેકુ એડ કરવાથી વધારે સારું લાગે છે અને બાળકોનું પણ પ્રિય હોય છે રોટલી સાથે આ શાક ખુબ જ સરસ લાગે છે આ શાક બનાવવાની બધાની અલગ અલગ રીત હોય છે Varsha Karia I M Crazy About Cooking -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11217869
ટિપ્પણીઓ