રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને 3 મિનિટ માટે બાફી ને ઠંડા પાણીમાં થી કાઢી ને મિક્સચર માં પીસી લો ને ગરણી થી ગાળી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરા નો વધાર કરી બધાં શાકભાજી વારાફરતી ઉમેરો ને સાતળો. ને પાણી નાખી ને ઢાંકી દો.
- 2
5 મિનિટ પછી તેમાં ટામેટાં અને પાલક ની પૂયરી ઉમેરી ને 5 મિનિટ ચડવા દો. તૈયાર છે વેજ પાલક સોરબા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ બીરિયાની
આ વાનગી મારા દીકરા ના બર્થ ડે માં બનાવી હતી. તેના બધા દોસ્ત ને ભાવે છે તો ઘણી વાર ટીફીન માં આપુ બધા જ મસ્તી માં ખાય, ઘણીવાર મારા દીકરા ને જ ખાવા ના મળે. 2 ડબ્બા પણ ઓછા પડે. 😍☺️😀 Purvi Amol Shah -
-
-
બ્રેડ પિઝા
ઘણી વાર બ્રેડ વધે છે તો વિચાર્યું કે વધેલા માંથી કેમ નહીં બ્રેડ પિઝા ટ્રાય કરીએ And it's awesome 😍😍😍 Purvi Amol Shah -
-
-
-
-
-
-
ગુજરાતી સ્ટાઇલ સિંધી કઢી
આ કઢી ખુબ જ ટેસ્ટી અને હેલ્થ છે. થોડી અલગ છે પણ ટેસ્ટ માં મસ્ત છે એટલે તેમાં મેં થોડું fusion કરી ને Recipe બનાવી છે ☺️😍🙏#દાળકઢી Purvi Amol Shah -
-
-
-
જૈન પફ પિઝા
મને McDonald's ના પફ પિઝા or પોકેટ પિઝા ખુબ જ ભાવતાં હતાં પણ જૈન નહતા મળતાં. માટે મેં ઘણી ટ્રાય કરી ને ફાઇનલ સેમ ટેસ્ટ વાળી આ વાનગી બની.સહુ ને ખૂબ જ ભાવે છે 😍😋☺️😇મારી મેહ્નત ફળી. Purvi Amol Shah -
-
-
-
-
વેજ. મિક્સ ચીઝ પુલાવ
#goldenapron3#Week1Goldenapron 3 ના Week 1 નાં ઘટકો બટર, ડુંગળી, ગાજર અને રાઈસ નો ઉપયોગ કરીને વેજ. મિક્સ ચીઝ પુલાવ બનાવ્યો છૅ#રૅસ્ટૉરન્ટ Parul Patel -
ગ્રીન પુલાવ (Green Pulao Recipe In Gujarati)
#GA4 #Week 19પુલાવ એ ચોખા, શાકભાજી અને મસાલા ઉમેરી બનતી વાનગી છે. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે હેલ્થી પણ છે. શિયાળા માં મળતા વિવિધ શાકભાજી ના ઉપયોગ થી સરસ રેસિપિઝ બનાવી શકાય છે. મેં પાલક અને બીજા શાક વાપરી ગ્રીન પુલાવ બનાવ્યો છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. Jyoti Joshi -
-
વેજ પુલાવ (Veg. Pulao Recipe In Gujarati)
#AM2વેજ પુલાવ એટલે ચોખા માં શાક ઉમેરીને બનાવેલો ભાત. જે સ્વાદિષ્ટ તો છે જ સાથે સ્વાસ્થ્ય પ્રદ પણ છે. વન પોટ મીલ નો એક સરસ વિકલ્પ છે. Jyoti Joshi -
-
વેજ મસાલા પુલાવ (Veg Masala Pulav Recipe In Gujarati)
#GA4#Week8PULAOવેજ મસાલા પુલાવકૂકર માં ઝડપ થી બની જાય અને નાના મોટા સૌને ભાવે તેવો સ્વાદિષ્ટ વેજ મસાલા પુલાવ 😋 Bhavika Suchak -
ચિઝી પાલક પનીર
#goldenapron2શિયાળો આવી ગયો છે.અને ભાજી ની મોસમ ચાલુ થઈ ગઈ છે.આજે આપડે પાલક ની ભાજી કે જે પોસક તત્વો થી ભરપૂર છે.એમાંથી પંજાબની ફેમસ સબ્જી ચિઝી પાલક પનીર બનાવીશું. Sneha Shah -
-
વેજી પુલાવ વીથ ટોમેટો સુપ (Veggie Pulao With Tomato Soup Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala HEMA OZA -
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri recipe in Gujarati)
#FFC5 તે કોલ્હાપુર શહેર ની વાનગી છે.જેમાં જાડાં મસાલા વાળી ગ્રેવી માં મિશ્રીત શાકભાજી નો સમાવેશ છે અને મુખ્ય કોર્સ તરીકે નાન,રોટી સાથે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11224507
ટિપ્પણીઓ