રાંધવાની સૂચનાઓ
- 1
1 મોટા તપેલા મા પાણી નાખી ને ચણા બાફવા દો. 10 મિનિટ ધીમા તાપે ચડવા દેવું. ચણા નો કલરના બદલાય માટે બાફતી વખતે થોડું મીઠું અને થોડી સાકર નાખી ને ચડવા દે જો.
- 2
ચણા ઠંડા થાએ એટલે એક બાઉલ લઈ તેમાં બધી સામગ્રી મિક્સ કરી લો ને મસ્ત ચણા ચાટ તૈયાર છે. 😍
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજ બીરિયાની
આ વાનગી મારા દીકરા ના બર્થ ડે માં બનાવી હતી. તેના બધા દોસ્ત ને ભાવે છે તો ઘણી વાર ટીફીન માં આપુ બધા જ મસ્તી માં ખાય, ઘણીવાર મારા દીકરા ને જ ખાવા ના મળે. 2 ડબ્બા પણ ઓછા પડે. 😍☺️😀 Purvi Amol Shah -
-
-
ચણા મસાલા
#સપ્ટેમ્બરબાળકો તેમજ દરેક ઉંમરની વ્યક્તિઓ નું મનગમતું જેને રોટલી પરોઠા નાન કે રાઈસ સાથે ખાય શકાય. NIRAV CHOTALIA -
ચણા ચોર ગરમ ચાટ
#SFઆ એક જાણીતું સ્ટ્રીટ ફૂડ છે.મોટે ભાગે નાના મોટા બધા ને આ ચણા ચોર ગરમ ભાવતા જ હોય છે. લગભગ બગીચા ની બહાર, પિકનિક પોઇન્ટ પર લારી પર આ ટેસ્ટી ચણા ચોર ગરમ મળે જ છે તો આજે મેં પણ આ બનાવ્યા છે તો ચાલો... Arpita Shah -
ભેળ
#લોકડાઉનલોકડાઉન વખતે બધાજ ઘરે હોય ને બહાર નું ચટપટું ખાવાનું બંધ થઇ ગયું હોય એટલે કંઈક ચટપટું તો જોઈએજ એટલે મેં ઘરે જ ચટપટું બનાવી દીધું જયારે ચટપટું નામ આવે ને ત્યારે ભેળ નું નામ સૌથી ઉપર જ આવે અને ભેળ ની વસ્તુઓ પણ ઘરમાંથી મળી જાય. આવી ચટપટી એવી ભેળ કોને ના ભાવે.. Daxita Shah -
મસાલા રોટી
રેસિપી એવી છે દરેક ને મોઢા મા પાણી આવે અને છે પણ એવી કે બસ થોડી વાર મા થઈ જાય છે મે બનાવી છે રોટી ચાટ અને સાથે છે મસાલા ધાણી#સ્ટ્રીટ Yasmeeta Jani -
ચણા બટાકા ભેળ (Chana Bataka Bhel Recipe In Gujarati)
#GA4 #Week26સવારે લંચ માં બનાવેલા ચણા અને બટાકા ના શાક નો સાંજે હલકા નાસ્તા માટે એક સરસ ઉપાય .. ભેળ Kshama Himesh Upadhyay -
ફણગાવેલા મગ ચણા ચાટ
#હેલ્થી#GH#indiaનહીં ગેસ નહીં ઓવન અને સંપૂર્ણ તત્વો જળવાઈ રહે એવી આ હેલ્થી ચાટછે. નાના બાળકો થી માંડી ને વડીલો પણ ખાઈ શકે છે. લન્ચબોક્ષ મા પણ આપી શકાય છે. ફણગાવેલા કઠોળ જે ખાય એની બીમારી એળે જાય. વાળ, સ્કીન અને શરીર ને માટે હેલ્થી ડીશ એટલે ફણગાવેલા મગ ચણા ચાટ.lina vasant
-
-
-
-
ચણા મસાલા
#જૈનઆ ચણા રસા વાળા અને ડુંગળી લસણ વગર બનાવ્યા છે જે એકદમ ટેસ્ટી લાગે છે. રોટલી કે ભાત સાથે પીરસી શકાય છે. Bijal Thaker -
-
-
-
-
-
-
ચણા ચટપટી(chana chatpati recipe in Gujarati)
#ફટાફટનાના મોટા સૌને પ્રિય એવી ચટપટીનુ નામ આવતા જ મોંમાં પાણી આવી જાય ને!! બનાવવામાં પણ સરળ છે અને જો બધી સામગ્રી ઉપ્લબ્ધ હોય તો ઝડપથી બને છે. Jigna Vaghela -
-
-
વેજ મસાલા ઢોંસા(Veg masala dosa recipe in Gujarati)
#GA4#Week3#Dosa ઢોસા એ સાઉથ ઈન્ડિયન વાનગી છે. પણ બધેજ બને છે. અને બધા ને ભાવતી વાનગી માની એક છે. ઢોસા હેલ્ધી વાનગી છે. ઓછા તેલ માં બની જાય છે. Reshma Tailor -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11224604
ટિપ્પણીઓ