આલુ મટર સબ્જી

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામસમારેલા બટેટા
  2. 250 ગ્રામલીલા વટાણા
  3. 2નંગ સમારેલા ટામેટા
  4. તેલ 3 થી 4 ટે સ્પૂન
  5. 1 ટી સ્પૂનરાય
  6. 1 ટી સ્પૂનઆખા સૂકા ધાણા
  7. લસણની ચટણી (લસણવાળુ લાલ મરચું) 1 ટે સ્પૂન
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1 ટી સ્પૂનહળદર
  10. 1/8 ટી સ્પૂનહિંગ
  11. 1/4 ટી સ્પૂનગરમ મસાલો
  12. પાણી 2 કપ (500 ml)
  13. સમારેલા લીલા ધાણા 1 ટે સ્પૂન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાય અને સૂકા ધાણા નાખી તેને ફૂટવા દો. પછી તેમાં લસણ ની ચટની,હળદર,હિંગ,સ્વાદ મુજબ મીઠું આ વસ્તુ એક ચમચામાં ભેગી કરી તેલ માં નાખી તરત તેમાં પાણી ઉમેરો જેથી મસાલા બળે નહિ.

  2. 2

    હવે તેમાં પાણીમાં ધોયેલા વટાણા અને બટેટા નાખો.પછી પેનને લીડ થી ઢાંકી તેને બટેટા અને વટાણા બફાય જાય ત્યાં સુધી મીડીયમ આંચ પર કુક કરો.

  3. 3

    હવે વટાણા અને બટેટા બફાઈ જાય પછી તેમાં ટામેટા અને ગરમ મસાલો નાખી 2 થી 3 મિનિટ માટે ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી કુક કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rakesh Prajapati's Kitchen
પર

ટિપ્પણીઓ

Similar Recipes