બ્રેડ પિઝા

Purvi Amol Shah
Purvi Amol Shah @cook_19633822

ઘણી વાર બ્રેડ વધે છે તો વિચાર્યું કે વધેલા માંથી કેમ નહીં બ્રેડ પિઝા ટ્રાય કરીએ And it's awesome 😍😍😍

બ્રેડ પિઝા

ઘણી વાર બ્રેડ વધે છે તો વિચાર્યું કે વધેલા માંથી કેમ નહીં બ્રેડ પિઝા ટ્રાય કરીએ And it's awesome 😍😍😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3-4 સ્લાઇસબ્રેડ
  2. 1/2વાટકી જીણા સમારેલા ટામેટાં
  3. 1/4વાટકી જીણા સમારેલા સીમલા મરચાં
  4. 1ચમચો સ્વીટ કોર્ન
  5. 1 ચમચીપિઝા સૉસ
  6. પીઇંચ મિક્સ હરબસ
  7. 1 ચમચીટોમેટો સોસ
  8. 2-3ચીઝ સ્લાઈસ અથવા ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1 બાઉલ માં બધી સામગ્રી મિક્સ કરો અને બ્રેડ પર સૉસ લગાવો ને તેના પર ફિલલીંગ સ્પ્રેડ કરો.

  2. 2

    ચીઝ સ્લાઇસ તેના પર મૂકી ને ગેસ પર ધીમી તાપે crispy થવા દો. જેવા શેપ માં કટ કરવા હોય તેવા કટ કરી ને સર્વ કરો. 😍😍😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Amol Shah
Purvi Amol Shah @cook_19633822
પર

ટિપ્પણીઓ

Similar Recipes