ચોખા નું ખીચુ

Purvi Amol Shah
Purvi Amol Shah @cook_19633822

# Masterclass

Jatpat oven ma ready che ખીચુ.
☺️

ચોખા નું ખીચુ

# Masterclass

Jatpat oven ma ready che ખીચુ.
☺️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકી ચોખા નો લોટ
  2. 2 1/2વાટકી પાણી
  3. 1/2 ચમચીજીરું
  4. 1/2 ચમચીઅજમો
  5. 1/2 ચમચીમરચાં પેસ્ટ
  6. 1ચમચો તેલ
  7. મીઠું સ્વાદ મુજબ
  8. ઘી
  9. મેથીયા સંભારો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક ઓવન બાઉલ માં બધી સામગ્રી મિક્સ કરો અને તેને 3 મિનિટ કુક કરો ઓવન માં. ત્યાર બાદ તેમાં થી કાઢી ચમચા વડે હલાવો પાછું 3 મિનિટ માટે મુકો.

  2. 2

    પાછું બરાબર હલાવી ને 3 મિનિટ માટે મુકો ને તૈયાર છે ગરમ ખીચુ ભી વધારે easy રીતે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Purvi Amol Shah
Purvi Amol Shah @cook_19633822
પર

ટિપ્પણીઓ

Similar Recipes