પિંક પેરુ જ્યુસ

Purvi Amol Shah @cook_19633822
# Masterclass
જો ગમે તો આ જ્યુસ માં 1 નાનું લીલું મરચુ એડ કરી શકાય છે જો થોડું spices જોતું હોય તો 😀☺️👍
પિંક પેરુ જ્યુસ
# Masterclass
જો ગમે તો આ જ્યુસ માં 1 નાનું લીલું મરચુ એડ કરી શકાય છે જો થોડું spices જોતું હોય તો 😀☺️👍
રાંધવાની સૂચનાઓ
- 1
એક મિક્સચર ના વાસણ માં બધું મિક્સ કરી ને smooth પીસી લો. ને તેને ગરણી થી ગાળી લો. જ્યુસ બહું ગાઢો લાગે તો થોડું વધારે પાણી ઉમેરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
એપલ રાસબેરી જ્યુસ
જો ફ્રેન્ડ્સ તમારી મોર્નિંગ ફ્રૂટ જ્યૂસથી થતી હોય તો તેમાં આજે આ જ્યુસને પણ એડ કરી શકાય છે apple raspberry જ્યુસ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે#cookwellchef#ebook#RB18 Nidhi Jay Vinda -
-
પાઈનેપલકીવી લેમન જ્યુસ ને ઉકાળો (Pineapple Kiwi Lemon Juice And Ukalo Recipe In Gujarati)
#Immunity અમે રોઝ આ ચાર જાત ના જ્યુસ પીએ છીએ સવાર માં kado ને બપોરે પાઈનેપલ, કીવી, કા લેમન જ્યુસ પીએ છીએ તો અમારે આ ચારેય બનતા હોવાથી મેં ચારેય શેર કરિયા છે Pina Mandaliya -
ગ્રીન જ્યુસ (Gujarati Juice Recipe In Gujarati)
#SJC#MBR3દિવસની શરૂઆત જો ગ્રીન જ્યુસ થી કરવામાં આવે તો આખો દિવસ તાજગીનો અહેસાસ થાય છે. ગ્રીન જ્યુસ અનેક પોષક તત્વો થી ભરપૂર હોય છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેથી શરીર સ્વસ્થ રહે છે.કોથમીર, ફુદીનો, મીઠા લીમડાના પાન, કાકડી મિક્સર જારમાં લઇ તેમાં સંચળ પાઉડર,મીઠું, ચાટ મસાલો, લીંબુનો રસ ઉમેરી ક્રશ કરીને જ્યુસ સરળતાથી અને ઝડપથી બનાવી શકાય છે. તેમાં બીજા લીલા શાકભાજી પણ ઉમેરી શકાય છે. Ankita Tank Parmar -
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#week11#amala...આમળા ના ફાયદા તો આપણે જાણીએ જ છીએ એમાં ભરપૂર માત્રામાં વિટામિન સી અને આયર્ન હોય છે. આમળા વાળ ના ગ્રોથ માટે પણ ખૂબ જ અસરકારક છે. તેમજ કબજિયત માટે પણ ખૂબ જ અસરકારક ગણવા મા આવે છે. અને રોગપ્રિકારકશક્તિ માં પણ વધારો કરે છે આથી આજે મે આમળા નું જ્યુસ સાકાર, મધ, આદું, ફુદીના અને લીંબુ ઇમેરી ને બનાવ્યું છે. Payal Patel -
બીટરુટ જ્યુસ
#Masterclassઆ એક હેલ્થી જ્યુસ છે... મે નથી ઉમેર્યું પણ તમે કોથમીર, ફુદીનો ઉમેરી શકો છો. આ ડ્રીંક બનાવી ને તરત જ પીરસો. Hiral Pandya Shukla -
ફ્રેશ આમળા જ્યુસ(Fresh amla juice recipe in gujarati)
#GA4#Week11#આમળા#ફ્રેસુજ્યુસવિટામિન સીથી ભરપૂર આમળા નો આપણે શિયાળામાં જુદી જુદી અનેક રીતે ભરપૂર ઉપયોગ કરતા હોઈએ છીએ. શિયાળામાં સવારે આમળાનું અચૂક સેવન પણ કરવું જોઈએ દરેક પોતાની રીતે અલગ જ્યુસ બનાવતા જ હોય છે. આજે મે આમળા સાથે તુલસી અને મીન્ટ ફ્લેવર થી ફ્રેશ જ્યુસ બનાવેલો છે. સામાન્ય રીતે જ્યૂસને ગાળી ને પિતા હોય છે પણ જો શક્ય હોય તો ગાળ્યા વગર જ પીવો અને જો ગાળીને પીવો તો એનો જે કુચો વધે તેની સૂકવણી કરી મુખવાસના ઉપયોગમાં લઈ શકાય. Hetal Chirag Buch -
પિંક પ્રોમોગેનેટ
#એનિવર્સરી વેલકમ ડ્રિન્ક માટે મે આજે ફ્રેશ દાડમ ના દાણા નું ખાંડ વિના નું આ પિંક પ્રોમોગેનેટ બનાવ્યું છે. તે સરસ બન્યું છે. અને હવે ગરમી ની શરૂઆત માં જો આવા ફ્રેશ ફ્રુટ ડ્રિન્ક મળે તો સૌ કોઈ રિફ્રેશ થાય તાજગી મળે છે. Krishna Kholiya -
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujarati#juiceજામફળ નો જ્યુસ બનાવીએ ત્યારે તેનો પલ્પ વધુ નીકળે છે. તો આ પલ્પમાં મસાલા નાખી સ્ટોર કરી લેવો અને જ્યારે જ્યુસ પીવું હોય ત્યારે પલ્પ લો, ઠંડું પાણી, આઈસ ક્યુબ નાખો અને જરૂર પડે તો મસાલા એડ કરો. જામફળ ના જ્યુસ નો આનંદ માણો. Neeru Thakkar -
આમળા નું જ્યુસ
#શિયાળાજો રોજ સવારે 1 ગ્લાસ આમળા નું જ્યુસ પીવામાં આવે તો આખો દિવસ સ્ફૂર્તિ મય રહે છે...ડાયાબિટીસ ના દર્દી ઓ માટે ખૂબ જ લાભદાયી છે જે બ્લડ ગ્લુકોઝ ના લેવલને ઘટાડીને ડાયાબિટીસ ને નિયંત્રણ માં રાખે છે.. તે જ રીતે વાળ વધારવામાં પણ ખૂબ જ ઉપયોગી છે... Himani Pankit Prajapati -
પાઈનેપલ જ્યુસ(pineapple juice recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ21જ્યુસ તો કોને ના ભાવે? તેમાં પણ પાઈનેપલ જ્યુસ...... એ પણ ફટાફટ અને ટેસ્ટી! જ્યુસ પીવાથી આપણને એનર્જી મળે છે. તેમાં કોઇ પણ ઉપવાસ હોય તો આ જ્યૂસ પીવાથી ખૂબ જ એનર્જી મળે છે. ઉપરાંત ઘરે કોઇ મહેમાન આવ્યા હોય તો આ રેસિપી ની મદદથી ફટાફટ પાઈનેપલ જ્યુસ ઘરે બનાવી શકાય છે. Divya Dobariya -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujaratiઆ ડ્રીંક ખુબજ ગુણકારી છે.ગરમી માં આ ડ્રીંક પીવાથી લૂ થી બચી શકાય છે.એસિડિટી, કબજિયાત, શારીરિક નબળાઈ,માં તેમજ જો તમને અપચો હોય તો તેમાં આ ડ્રીંક પીવાથી ફાયદો થાય છે. વાળ અને સ્કિન માટે પણ આ ખૂબ ફાદાકારક છે. Isha panera -
ફ્રેશ ક્રીમ સાથે મેંગો જ્યુસ
#SSMમેંગો નો રસમાં અલગ અલગ વસ્તુ એડ કરીને બધા નવા નવા ટેસ્ટ સાથે ખાતા હોય છે ઘણા સૂંઠ એડ કરે ઘણા મીઠું એડ કરે તેમ જ ઘણા ઘી પણ એડ કરે છે પરંતુ આજે આપણે એકદમ ટેસ્ટી ફેેશ ક્રીમ એડ કરીને જ્યુસ બનાવ્યો છે Jyoti Shah -
આમળા જ્યુસ(Amla juice recipe in Gujarati)
#GA4#Week11#amla#postશિયાળા ની સીઝન મા આમળા પુષ્ક્ળ પ્રમાણ માં મળે છે આમળા માં વિટામિન c, આયર્ન અને કેલ્શ્યિમ ભરપૂર પ્રમાણ માં મળે છે જે આંખો, વાળ, સ્કિન તેમજ ડાઈજેશન માટે ખુબ જ સારા છે તો આમળા નો વિવિધ રીતે ઉપયોગ કરી લેવો. આમળા તાસીર માં ઠંડા અને સ્વાદ માં તૂરા હોય છે. આજે મેં આમળા નો જ્યુસ બનાવ્યો છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Minaxi Rohit -
પાન શોટ ગુલકંદ ડ્રિક્સ
#એનિવર્સરી#વીક૧#વેલકમ ડ્રિક્સઆજે મેં વેલકમ ડ્રીંક માં પાન અને ગુલકંદ નો ઉપયોગ કરી આ ડ્રીંક બનાવ્યું છે. જે એકદમ ટેસ્ટી ડ્રિન્ક બન્યું છે અને તેમા પાન નો ટેસ્ટ આવે છે. પાન નાના-મોટા સૌને ભાવે છે.જેથી પાન શોટ ગુલકંદ ડ્રીક્સ તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
પાઈનેપલ જ્યુસ(Pineapple juice recipe in Gujarati)
#MW1આ કોરોના કાળ માં રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા આ પાઈનેપલ ખુબજ ફાયદાકારક છે. તો આ પાઈનેપલ જ્યુસ રોજ પીવાથી શરીર માં સ્ફૂર્તિ આવે છે.અનેક ફાયદા છે આ પાઈનેપલ ના તો આ રીતે જ્યુસ બનાવી રોજ ૧ગ્લાસ પીવો જોઈએ. Kiran Jataniya -
કેરી નું જ્યુસ ( Mango Juice Recipe in Gujarati
આજે અમે કાચી કેરીનું જ્યુસ બનાવીે યું છે અમે આખો ઉનાળો કાચી કેરીનું જ્યુસ પીએ છીએ તો આજે મે બાનાવિયુ છે તો તમારી સાથે શેર કરું છુ Pina Mandaliya -
મીન્ટ લેમનેડ
ઇન્ડિયા માં ગરમી શરૂ થઇ ગઇ છે..અને અમારે તો ફૂલ સમર ચાલે છે..તો આવી ગરમી માં જો ઠંડક ના ૨-૩ ગ્લાસ મળી જાય ....તો, રીફ્રેશ હી રીફ્રેશ..🥶🍹 Sangita Vyas -
તરબૂચ રોઝ જ્યુસ (Watermelon Rose Juice Recipe In Gujarati)
ઉનાળામાં તરબૂચ ખુબ મળે છે એને ખાવા નું તો ખુબ જ ગમે છે. પણ જો રમા રોઝ શરબત નાખી ને જ્યુસ બનાવો તો ખુબ yummy લાગે છે.. Daxita Shah -
વોટરમેલન જ્યુસ
ગરમીની સીઝનમાં ઠંડુ ઠંડુ જ્યુસ પીવાની મજા આવે છે. અત્યારે ઉનાળામાં તરબૂચ સરસ આવતા હોય છે .તો આજે મેં વોટરમેલનનું જ્યુસ બનાવ્યું. જે આપણને હોટેલમાં વેલકમ ડ્રીંક્સ તરીકે અથવા લગ્ન પ્રસંગે પણ વેલકમ ડ્રીન્કસ તરીકે સર્વ કરવામાં આવે છે. વોટરમેલન જ્યુસ ટેસ્ટમાં એકદમ સરસ હોય છે અને હેલ્થ માટે પણ સારું. Sonal Modha -
એપલ બ્લુબેરી રાઈતું/રાઈતા (Apple blueberry raita recipe in gujarati)
કહેવાય છે ને કે an apple a day keeps a dr away. પણ રોજ રોજ એપલ ખાવું બધા ને ના પણ ગમે. તો આપણે આવું કૈંક કરવું પડે કે બધા સામેથી માંગીને ખાય. આ 1 આવું જ રાઈતું છે કે જો તમે 1 વાર ખાશો તો બીજી વાર ચોક્કસ બનાવશો અને ખાશો. Moreover, આમાં બ્લૂ બેરી પણ છે જે ફૂલ ઓફ anti oxidents છે. હું જ્યારે pregnant હતી ત્યારે રેગ્યુલર ખાતી હતી. Diabetes વાળા લોકો માટે પણ સારું છે કારણ કે આ રાઈતુ ખાંડ વગર પણ બનાવી શકાય છે.#સાઇડ Nidhi Desai -
-
દાળ સંભાર ચટણી
મારા દીકરા ને સંભાર સાથે જે લાલ ચટણી આવે છે તે એને ખૂબ ભાવતી. માટે મેં તેમાં થોડું fusion કરી ને ટ્રાય કરી અને ઘર મા સહુ ને ખૂબ ભાવી. કોપરા ની ચટણી ના હોય તો ભી ચાલે. ☺️👍#દાળકઢી Purvi Amol Shah -
કલિંગર નું જ્યુસ(watermelon juice recipe in gujarati)
આ જ્યુસ પેટમાં ઠંડક થાય એની માટે મેં પસંદ કર્યું છે Falguni Shah -
જામફળ નું જ્યુસ (Jamfal Juice Recipe In Gujarati)
#WLDજામફળના ગુણો તો બધા જ જાણે.. શિયાળામાં કુદરતી કેલરી બર્ન કરવા માટે બેસ્ટ છે.. વિટામિન અને મિનરલ્સ નો ખજાનો..તો જ્યુસ બનાવીએ તો બધા ને ભાવે..એ પણ એકદમ સરળ રીતે... Sunita Vaghela -
બીટ ગાજરનું જ્યુસ (Beetroot Carrot Juice Recipe In Gujarati)
આ જ્યુસ હેલ્થ માટે ખૂબજ ફાયદાકારક છે. રોજ સવારમાં એક કપ આ જ્યુસ પીવાથી હિમોગ્લોબીન સુધારે છે અને લોહી ચોખ્ખું થાય છે. Vaishakhi Vyas -
પાલક ફુદીના જ્યુસ (Spinach Mint Juice Recipe in Gujarati)
#immunityપાલકમાં વિટામીન પુષ્કળ પ્રમાણમાં હોય છે સાથે સાથે મેગ્નેશિયમ, મેગનિઝ, પોટેશિયમ, કેલ્શિયમ, omega 3 અને ફાઇબર પણ પુષ્કળ પ્રમાણમાં મળી રહે છે તેથી આ જ્યુસ ઇમ્યુનિટી વધારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. પાલકમાં આર્યનનું પ્રમાણ પુષ્કળ પ્રમાણમાં હોવાથી કોરોના કાળમાં જ્યારે ઓક્સિજનની ઉણપ જણાય ત્યારે આ પીવાથી ઓક્સિજન લેવલ વધારી શકાય છે. Shilpa Kikani 1 -
મોર(લીમડા નો)જ્યુસ
#લોકડાઉન # Healthy સ્વાસ્થ્ય માટે ગુણકારી #લીમડાના મોર નો જ્યુસ ... મોર નો જ્યુસ મીઠો કે કડવો એ નક્કી નથી કરી શકાતું.. ચૈત્રી નવરાત્રી માં આ જ્યૂસ પીવામાં આવે છે... Kshama Himesh Upadhyay -
-
મસાલા છાસ (Masala Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#Buttermilkઆપણે ગમે તેટલું ભારે જમવાનું જમી એ પણ જો સાથે છેલ્લે સરસ મજાની છાશ હોય અને વળી એમાં જીરું જે ખોરાકનું પાચન કરે અને સાથે ફુદીનો જે ઠંડક આપે છે તો આવા અમુક પ્રકારના મસાલા મિક્સ કરી તૈયાર કરેલી છાશ ગમે તેવું ભારે જમણ સરળતાથી પચાવી શકીએ છીએ Prerita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11248568
ટિપ્પણીઓ