રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાજુના ટુકડા અને મગજતરી ના બી ને દૂધમાં પલાળી દેવા 15 મિનિટ માટે 15 મિનિટ પછી તે કાજુની પેસ્ટ બનાવી લેવી
- 2
2 ડુંગળી લઈ તેની પેસ્ટ બનાવી
- 3
સો ગ્રામ કાજુ માંથી થોડાક કાજૂ રહેવા દીધા હતા તે કાજૂને ઘીમા સાંતળી લેવા
- 4
આ ખડા મસાલા મે શેકીને વાટી દીધા છે
- 5
કાજુ સંતળાઈ જાય પછી તે તે ગરમ ઘીમાં એક ચમચો તેલ ઉમેરી તેમાં ડુંગળીની પેસ્ટ સાંતળી લેવી ડુંગળીની પેસ્ટ બરાબર સંતળાય જાય પછી તેમાં કાજુ અને મગતરી ની પેસ્ટ એડ કરી દેવી તેને બરાબર સાંતળવું પછી તેમાં માવો નાખવો અને બરાબર મિક્સ કરી દેવું પછી દૂધ નાખવું તેમાં મલાઈ એડ કરવી થોડોક ગરમ મસાલો ને કિચન કિંગ મસાલો મીઠું કસૂરી મેથી થોડી ખાંડ એડ કરી મિક્સ કરી દેવું
- 6
- 7
- 8
- 9
કોયા કાજુ તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
#નોર્થ આ પંજાબની ફેમસ ડીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Nayna Nayak -
-
-
મેથી મટર મલાઈ સબ્જી (Methi Matar Malai Sabji Recipe In Gujarati)
#BR#Punjabi#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
કાજુ ખોયા સબ્જી (જૈન) (Kaju Khoya Sabji Recipe In Gujarati)
#GA4#Week5મારા ઘરમાં જ્યારે પંજાબી સબ્જી બને ત્યારે કાજુ ની આ સબ્જી ચોક્કસ બને કારણ કે મારા સાસુમાને આ સબ્જીનો ટેસ્ટ sweet હોવાથી ખૂબ જ ભાવે. સબ્જીમાં મે ડુંગળી લસણનો ઉપયોગ કર્યો નથી એટલે તે નવરાત્રી દરમિયાન પણ બનાવીને ખાઈ શકીએ. Kashmira Solanki -
-
-
જૈન કાજુ મખાના પનીર નુ શાક (Jain Kaju Makhana Paneer Shak Recipe In Gujarati)
#ff2#week2 Kashmira Parekh -
રેસ્ટોરન્ટ સ્ટાઇલ ખોયા કાજુ (khoya kaju recipe in gujarati)
#માઇઇબુક #myebookpost15 #માયઈબૂકપોસ્ટ15 #માયઈબૂક #superchef1 #superchef1post4 #સુપરશેફ1 #સુપરશેફ1પોસ્ટ5 #myebook Nidhi Desai -
-
-
-
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
#PSR#ATW3#TheChefStory#cookpad_guj#cookpadindiaખોયા કાજુ અથવા કાજુ કરી એ મખમલી ગ્રેવી વાળું પંજાબી શાક છે. બીજા પંજાબી શાક થી વિપરીત આ શાક માં બહુજ ઓછા મસાલા નો ઉપયોગ થાય છે. માવા અને કાજુ થી બનતી ગ્રેવી એકદમ રીચ અને ક્રીમી હોય છે. આ શાક માં ગરમ મસાલો કે બીજા તીખા ઘટકો નો ઉપયોગ નથી થતો. બીજા પંજાબી શાક ની જેમ આ શાક માં ડુંગળી લસણ અને ટામેટાં વાળી તીખી ગ્રેવી નો ઉપયોગ થતો નથી. ટૂંકમાં આ શાક, એકદમ સાધારણ મસાલા અને થોડું મીઠાશ પડતું હોય છે તેથી તીખું તમતમતું ખાનાર ને ઓછું પસંદ આવે છે. મેં અહીં મખાના પણ ઉમેર્યા છે. Deepa Rupani -
-
કાજુ પનીર મસાલા(Kaju Paneer Masala Recipe in Gujarati)
#MW2#Punjabiપંજાબી શાક હવે એકદમ બહાર જેવું જ થશે.. માટે તમે પણ આ રેસીપી ઘરે જરૂર બનાવો.. Uma Buch -
-
કાજુ ગાંઠિયા નું શાક
પંજાબી શાકની ગ્રેવી બનાવી રેડી રાખો તો રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક ઘેર ઈઝી થી ઇન્સ્ટન્ટ રેડી કરી શકો.#GA4#week1 Rajni Sanghavi -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#GA4#week1#Punjabi Shweta Kunal Kapadia -
-
કાજુ-મેથી મટર મલાઈ(Kaju-Methi mutter malai Recipe in Gujarati)
વિન્ટર માં બધું ગ્રીન વેજીટેબલ આવતા હોય તો તેમનો યુઝ કરી અને સાથે કોરીએન્ડર પરાઠા જે એકદમ પંજાબી ટેસ્ટ આપે છે..... તથા વ્હાઈટ ગ્રેવી સબ્જી જે થોડો સ્વીટ ટેસ્ટ પણ આપે છે ખરેખર યમી બને છે.💚💚💚💚 Gayatri joshi -
-
-
કાજૂ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#PSRનાના મોટા સૌ નું ફેવરિટ પંજાબી સબ્જી કાજુ મસાલા Rita Solanki -
-
-
શાહી કાજુ મસાલા કરી (Shahi Kaju Masala Curry Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11257378
ટિપ્પણીઓ