મીસ્સી રોટી વીથ મિક્સ દાલ, જીરા રાઇસ

Pina Shah
Pina Shah @cook_17371279

મીસ્સી રોટી વીથ મિક્સ દાલ, જીરા રાઇસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. મીસ્સી રોટી*
  2. 2 કપઘઉં નો લોટ
  3. 1 કપબેસન
  4. 1/2 ચમચીહળદર
  5. 1/2 ચમચીમરી પાઉડર
  6. 1/2 ચમચીઅજમો
  7. 1/2 ચમચીકસૂરી મેથી
  8. 1/4 ચમચીહિંગ
  9. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  10. 1/2 ચમચીલીલા ઝીણા સમારેલા મરચાં
  11. 1ડુંગળી ઝીણી સમારેલી
  12. 1/2 કપધાણા
  13. મીઠું
  14. જરૂર મુજબ પાણી
  15. 1 ચમચીતેલ
  16. મિક્સ દાલ*
  17. 1/4 કપતુવેર દાળ
  18. 1/4 કપમગ ની દાળ
  19. 1/4 કપઅડદ ની દાળ
  20. 1/4 કપચના ની દાળ
  21. 2 ચમચીઘી
  22. 1તમાલપત્ર
  23. 2એલચી
  24. 1બાદીયો
  25. 1/4 ચમચીતજ પાઉડર
  26. 1 ચમચીજીરું
  27. 1/4 ચમચીહિંગ
  28. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  29. 1લીલું મરચું ઉભું સમારેલું
  30. 1ડુંગળી ઝીણી સમારેલી
  31. 1ટામેટું ઝીણું સમારેલું
  32. 1/2 ચમચીહળદર
  33. 1 ચમચીકાશમીરી લાલ મરચાં પાઉડર
  34. 1 ચમચીધાણાજીરું પાઉડર
  35. 1 ચમચીકિચન કિંગ મસાલો
  36. 1 ચમચીકસૂરી મેથી
  37. 1/2 ચમચીચાટ મસાલા
  38. મીઠું
  39. જરૂર મુજબ પાણી
  40. જીરા રાઇસ*
  41. 1 કપચોખા
  42. 1તમાલ પત્ર
  43. 1 ઇંચતજ નો ટુકડો
  44. 2-3લવિંગ
  45. 2 ચમચીઘી
  46. 1/2 કપધાણા
  47. મીઠું
  48. જરૂર મુજબ પાણી
  49. 1 ચમચીજીરું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં અને બેસન લો. એમાં હળદર, મરી પાઉડર, અજમો, હિંગ, કસૂરી મેથી, આદુ લસણ ની પેસ્ટ, મરચાં, ડુંગળી, ધાણા, મીઠું નાખી ને થોડો સોફ્ટ લોટ બાંધો. 1/2 કલાક ઢાકી ને રેવા દો. ત્યારબાદ 1 ચમચી તેલ નાખી મસળી લો.

  2. 2

    હવે બધી દાળ, જરૂર મુજબ પાણી અને 1/2 ચમચી હળદર નાખી 4 સીટી વગાડો. લોડિયા માં 2 ચમચી ઘી લો. એમાં એક તમાલપત્ર, બાદીયો, તજ, એલચી, જીરું, હિંગ નો વઘાર કરો. એમાં આદુ લસણ ની પેસ્ટ, ડુંગળી, મરચા ઉમેરો. એમાં મીઠું, મરચું, કસૂરી મેથી ઉમેરી હલાવો 5 મિનિટ. ત્યારબાદ ટામેટા ઉમેરો. એમાં ચાટ મસાલો, કિચન કિંગ મસાલો, ધાણાજીરું ઉમેરો. ત્યાર બાદ ધાણા ઉમેરો. ત્યાર બાદ બાફેલી દાળ ઉમેરી જરૂર મુજબ પાણી નાખો. 10-15 મિનિટ ઉકાળો.

  3. 3

    એક કૂકર માં ઘી લો. એમાં તમાલપત્ર, તજ નો ટુકડો, લવિંગ, એલચો, જીરું નો વઘાર કરો. એમાં ચોખા ઉમેરો. એમાં મીઠું અને ઘણા ઉમેરો. જરૂર મુજબ પાણી નાખી 2 સીટી વગાડો.

  4. 4

    હવે મિસ્સી રોટી થોડી જાડી વની ને સેકી લો. વણવા ઘઉં નો લોટ વાપરો

  5. 5

    હવે સર્વિંગ પ્લેટ માં ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pina Shah
Pina Shah @cook_17371279
પર

ટિપ્પણીઓ

Similar Recipes