રાંધવાની સૂચનાઓ
- 1
1 બોટ્ટેલ માં કોફી અને સાકર ને પાણી મિક્સ કરી ને બોટ્ટેલ ને બંધ કરી ને 4 થી 5 મિનિટ હલાવો. તેમાં બહુ ફેસ આવશે. હવે સર્વ કરવા ના કપ મા થોડી કોફી ફેસ નાખી તેના ઉપર ગરમ દૂધ રેડો ને તેમાં ઉપર થી ક્રીમ ઉમેરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
કોફી ક્રમ્બલ આઈસ ક્રીમ (Coffee Crumble Ice cream)
#CD#icecream#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
ડાલગોના કોફી
#કાંદા લસણ,આભાર ,જસ્મીન જી, મને આપે બનાવેલ કોફી માંથી પ્રેરણા મળી...જોકે મે એમાં ચંજીસ કર્યા છે. Sonal Karia -
-
-
ડાલગોના કોફી (Dalgona coffee recipe in Gujarati)
#CD#mr#cookpad_guj#cookpadindia1લી ઓક્ટોબર એ આંતરરાષ્ટ્રીય કોફી દિવસ તરીકે 2015 થી ઉજવાય છે. આ દિવસ ઉજવવાનું ખાસ કારણ દુનિયાભર ના લાખો કોફી ઉગાડનાર ખેડૂતો ને તેમની નાણાકીય અસ્થિરતા અને એ માટે ના કારણો થી સજાગ કરવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે નું છે.કોફી એ કોફી બીન્સ થી બનતું બ્રુઇડ પીણું છે જે ઠંડુ અને ગરમ બન્ને રીતે પીવાય છે. આ તાજગી આપતું પીણું ફક્ત શક્તિ જ નહીં પણ એ સિવાય પણ લાભ કરે છે જેવા કે તે લીવર ના કેન્સર ની શકયતા ઘટાડે છે. અને હૃદય માટે તથા મધુપ્રમેહ માટે સારું છે.કોફી ની મુખ્ય ચાર જાત પ્રચલિત છે જેમાં અરેબિકા, રોબસ્તા, એક્સસેલસા એ લાઈબેરીકા છે.આજે આપણે બહુ ચર્ચિત ડાલગોના કોફી બનાવશું જે મૂળ દક્ષિણ કોરિયા થી આવી છે. ડાલગોના નામ એક ખાંડ ના નામ થી પડ્યું છે. Deepa Rupani -
કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)
#CD કોફીમાં ખુબ એન્ટી ઓક્સિડન્ટ્સ છે, તે મેટાબોલિઝમ ને વધારે છે, કોફી અલ્ઝાઇમર બીમારીમાં, હ્ર્દય અને લીવરની બીમારીમાં અને લાબું આયુષ્ય જીવવા મદદરૂપ છે. Nidhi Popat -
-
-
-
-
-
દાલગોના કોફી
#goldenapron3#ટીકોફી#એપ્રિલકોલ્ડ અને હોટ દાલ ગોનાકોફી બેય ટાઇપ ની કોફી પીવા ની અલગ મજા છે ને કોફી પીવા થી માઈન્ડ એકદમ ફ્રેશ થાય જાય છે .તો ચાલો આપણે બનાવશું દાલ ગોના કોફી.bijal
-
કોફી અખરોટ શેક
#ખુશ્બુગુજરાતકી#પ્રેઝન્ટેશનસામાન્ય રીતે આપણે કોફી બનાવતા હોઈ એ છીએપણ એમા અખરોટ ઉમેરી દઈએ તો હેલધી બની જાઈઅને ખબર પણ નહી પડે અખરોટ છે કોફી સમજીને પીવાઈ જાઈ 😃😊Arpita Shah
-
-
-
-
-
-
સ્ટ્રોબેરી ફ્લેવર્ડ દાલગોના કોફી (Strawberry Flavoured Dalgona Coffee Recipe In Gujarati)
#ટીકોફી Jagruti Jhobalia -
કોફી આઈસ્ક્રીમ (Coffee Icecream Recipe In Gujarati)
#mr#CDકોફી આઈસક્રીમ એ કોફી અને આઈસક્રીમ લવર્સ માટે બેસ્ટ ઓપ્શન છે. થોડા એવી જ સામગ્રીની મદદથી આ આઈસક્રીમ બનાવી શકાય છે. આ કિટી પાર્ટી તેમજ પિકનિક માટે પરફેક્ટ રેસિપી છે. Juliben Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11288945
ટિપ્પણીઓ