ખમણ ઢોકળા
#જાન્યુઆરી
#goldenapron2
#week 1
ગુજરાતી રેસીપી આવ્યું છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાની દાળ અને ચોખાને છ કલાક પલાળી દેવા પછી તેને ધોઈ અને મિક્સરમાં ગરમ પાણીમાં પીસી લેવા પછી તેને સાત કલાક આથો લેવા માટે રાખી દેવા ઢાંકી અને છ-સાત કલાક રાખી દેવા
- 2
પછી આ તો આવી જાય એટલે તેની અંદર પાસ અનુસાર મીઠું અને હળદર અડધી ચમચી નાખવી પછી એક તપેલીમાં થોડું કાઢી અને પાછળથી સાજીના ફૂલ અને એક ચમચી તેલ નાખી અને ઢોકળીયાની અંદર થાળી મૂકી તેલ લગાવી અને તેમાં ખીરું રેડી દેવું પછી દસ મિનિટ ઢોકળીયામાં પકડવી દસ મિનિટ પછી આપણા આપણા ઢોકળા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11363185
ટિપ્પણીઓ