રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળીને પાતળી સમારી લેવી પછી તેમાં લાલ મરચું મીઠું હિંગ હળદર લીંબુનો રસ બધું જ ભેળવી અડધા કલાક માટે સાઈડ માં મૂકી દેવું પછી પછી તેમાં ચણાનો લોટ ઉમેરી દેવો જરૂર પડે તો એક કે બે ચમચી પાણી નાખી ખીરું બનાવી લેવું
- 2
પછી તળવા માટે તેલ ગરમ મૂકવું તૈયાર કરેલા ખીરામાં સાજીના ફૂલ નાખી ઉપર ૧ ચમચી ગરમ તેલ નાખવું પછી ખીરાને હલાવીને તેના ભજીયા તળવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11363279
ટિપ્પણીઓ