ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો

Kalika Raval
Kalika Raval @cook_7775425
India

Instant ગાજરનો હલવો કુકરમાં 25થી 30 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે

ઇન્સ્ટન્ટ ગાજરનો હલવો

2 કમેન્ટ્સ કરેલ છે

Instant ગાજરનો હલવો કુકરમાં 25થી 30 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને ખૂબ જ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. સો ગ્રામ લાલ ગાજર
  2. 500 ગ્રામદૂધ
  3. દોઢસો ગ્રામ ખાંડ
  4. દસથી બાર બદામ
  5. આઠ-દસ પિસ્તા
  6. 3-4ઈલાયચી
  7. એ મોટા ચમચા ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગાજર ને ધોઈ ઉપરની છાલ કાઢી નાખવી ગાજરને છીણીને લેવા પ્રેશરકુકરમાં બે ચમચા ઘી નાંખી ગરમ કરો ઘી ગરમ થાય પછી તેમાં ગાજર ની છીણ ઉમેરો ગાજર ની છીણ ને ધીમા તાપે શેકી લો ૨ થી ૪ મિનિટ

  2. 2
  3. 3

    શેકેલા ગાજરમાં અઢીસો ગ્રામ દૂધ નાખવું ખાંડ નાખવી ઈલાયચીનો પાવડર નાંખો કૂકરના ઢાંકણ બંધ કરી ત્રણ સીટી વગાડી

  4. 4

    કૂકર ઠંડું પડે એટલે તેનું ઢાંકણ ખોલી હલાવી લો પછી તેમાં બાકી બચેલું દૂધ એડ કરો બદામ પિસ્તાની કતરણ એડ કરો અગર સૂકી દ્રાક્ષ હોય તો તમે નાખી શકો પછી તેને બધું મિક્સ કરીને થોડીવાર શેકી લો

  5. 5

    દસ મિનિટ સુધી શેકો ઘી છૂટું પડી જશે ગાજરનો હલવો તૈયાર

  6. 6

    આ ગાજરનો હલવો ખૂબ જ ઝડપથી અને ટેસ્ટી બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalika Raval
Kalika Raval @cook_7775425
પર
India

Similar Recipes