બાજરીના વડા

Swati Tanna
Swati Tanna @cook_20107734
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. અઢીસો ગ્રામ બાજરીનો લોટ
  2. 1 કપમેથીની ભાજી
  3. પા કપ કોથમીર
  4. પા કપ લીલુ લસણ
  5. 1 ચમચીરવો
  6. 1 ચમચીમરચું પાવડર
  7. અડધી ચમચી હળદર
  8. ૨ નાની ચમચી ખાંડ
  9. અડધી ચમચી અજમો
  10. 2 ચમચીતલ
  11. સ્વાદ પ્રમાણે મીઠું
  12. 2 ચમચીતેલ
  13. 1વાટકો છાશ
  14. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1
  2. 2

    અડધા કલાક બાદ તેમાં બાજરીનો લોટ ઉમેરી છાશથી લોટ બાંધી લેવો આ લોટમાંથી હાથે થી થેપી ને નાની-નાની વળી બનાવી લેવી

  3. 3

    ત્યારબાદ ગરમ તેલમાં આ વડી ઓ મધ્યમ તાપ ઉપર તળી લેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Tanna
Swati Tanna @cook_20107734
પર

ટિપ્પણીઓ

Similar Recipes