રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૫ બાફેલા બટેટા
  2. ૧ વાટકો બાફેલા વટાણા
  3. 8બ્રેડના પીસ
  4. 4કળી લસણ
  5. 1 ચમચીઆદુ-મરચાની પેસ્ટ
  6. કોથમીર ઉપર છાંટવા માટે
  7. 1 ચમચીમરચું પાવડર
  8. ચમચીહળદર અડધી
  9. દોઢ ચમચી ખાંડ
  10. પા ચમચી ગરમ મસાલો
  11. 1 ચમચીલીંબુનો રસ
  12. સ્વાદ પ્રમાણે મીઠું
  13. ૨ ચમચી તેલ વઘાર માટે
  14. બટર બ્રેડ માં લગાડવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાફેલા બટેટા ઝીણા સમારી લેવા ડુંગળી પણ ઝીણી સમારી લેવી લસણની પેસ્ટ કરી લેવી. એક કડાઈમાં બે ચમચી તેલ મૂકી સૌપ્રથમ સમારેલી ડુંગળી નાખવી ત્યારબાદ લસણ અને આદુ-મરચાની પેસ્ટ નાખવી. બાફેલા વટાણા નાખવા અને બાફીને સમારેલા બટેટા નાખવા. ત્યારબાદ તેમાં બધા જ મસાલા કરી બધું જ ભેળવી લેવું. ઉપરથી કોથમીર નાખવી સેન્ડવીચ માટેનો મસાલો તૈયાર છે

  2. 2

    ત્યારબાદ ૨ બ્રેડ ના પીસ લઈ બંને બાજુ બટર લગાડી દેવું અને વચ્ચે સેન્ડવીચ નો મસાલો મૂકી ગ્રીલ કરી લેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Tanna
Swati Tanna @cook_20107734
પર

ટિપ્પણીઓ

Similar Recipes