રવાના ઉત્તપમ

Swati Tanna
Swati Tanna @cook_20107734
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપરવો
  2. 1 કપદહીં
  3. ૨ કપ પાણી
  4. 2લીલા મરચા ઝીણા સમારેલા
  5. 1ડુંગળી ઝીણી સમારેલી
  6. ચમચીઆદુની પેસ્ટ પા
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. ઉત્તપમ બનાવવા બે ચમચી તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રવો દહી પાણી આ બધું જ મિક્સ કરીને એક કલાક માટે મૂકી દેવી પછી તેમાં મીઠું ઝીણા સમારેલા લીલા મરચા આદુની પેસ્ટ ભેળવીને ખીરુ તૈયાર કરી લેવું ત્યારબાદ નોન સ્ટિક લોટી પર ખીરુ પાથરી ઉપર ડુંગળી છોટી દેવી બંને બાજુ ગુલાબી શેકી લેવા

  2. 2
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Tanna
Swati Tanna @cook_20107734
પર

ટિપ્પણીઓ

Similar Recipes