રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી.તેમાં બારીક સમારેલા આદુ અને લસણ સાંતળો.હવે તેમાં બારીક સમારેલો લીલી ડુંગળી નો સફેદ ભાગ ઉમેરી તેને પણ સાંતળો.
- 2
હવે તેમાં બારીક સમારેલું ગાજર,કોબીજ,લીલા મરચાં અને અજીનો મોટો ઉમેરી સાંતળો. ત્યારબાદ તેમાં રેડ ચીલી સોસ,ગ્રીન ચીલી સોસ,ડાર્ક સોયા સોસ,મરી પાવડર,વિનેગર નાંખી તેને બધા વેજીટેબલ સાથે મિક્સ કરી તેમાં 1 કપ પાણી ઉમેરી સ્વાદ મુજબ મીઠું નાખી 3 મિનિટ માટે સૂપ ઉકળવા દો.
- 3
હવે સૂપ ઉકળી જાય પછી તેમાં કોર્નફલોર ની સ્લરી ઉમેરી સૂપ થીક થાય ત્યાં સુધી કુક કરો.હવે સૂપ ને સર્વિંગ બાઉલ માં લઇ સર્વ કરો.તો તૈયાર છે હોટ એન્ડ સાર સૂપ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
હોટ એન્ડ સાવર સૂપ
#એનિવર્સરી#વિક1#વેલકમડ્રીંક#લવહોટ એન્ડ સાવર સૂપ સ્વાદ મા ચટાકેદાર હોય છે વળી બનાવવા મા પણ સરળ છેઆજકાલ પ્રસંગો મા વેલકમ ડ્રીંક માંટે પ્રિય છે. Varsha Karia I M Crazy About Cooking -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2# Post 4Manchow Soup આ એક ચાઈનીઝ સૂપ છે.તે શિયાળા માં પીવાની ખૂબ જ મઝા આવે છે.એ થોડો સ્પાઈસી હોય છે. Alpa Pandya -
-
-
-
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#SJCસૂપ રેસીપીસશિયાળા માં ગરમ ગરમ પીવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
હૉટ એન્ડ સાવર સૂપ (Hot and sour soup recipe in Gujarati)
આ એક ઈન્ડો ચાઈનીઝ સૂપ નો પ્રકાર છે જે એના નામ પ્રમાણે તીખું અને ચટપટું હોય છે. લીલા કાંદા, ગાજર, ફણસી, કેપ્સીકમ, કેબેજ વગેરે શાકભાજીનો ઉપયોગ આ સૂપ બનાવવામાં કરવામાં આવે છે. તાજા મસાલા અને શાકભાજીના લીધે ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફુલ સૂપ બને છે. ખાસ કરીને શિયાળાની મોસમમાં આ તીખું તમતમતું સૂપ પીવાની ખૂબ મજા પડે છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
હોટ એન્ડ સોર સૂપ (Hot and Sour Soup Recipe In Gujarati)
#SJC#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
-
-
હોટ એન્ડ સોર સૂપ(hot and sour soup recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશ્યિલ#જુલાઈ#વીક 3વરસતો વરસાદ પડતો હોય અને ગરમા ગરમ સૂપ મળી જાય તો બધા ને મજા પડી અમારા ઘર માં આ સૂપ બધા ને બોવ ભાવે છે એન્ડ અમારે તો કોઈ ને શરદી થઇ હોય તો પણ આ સૂપ જ પિયે છેJagruti Vishal
-
હોટ એન્ડ સાવર સૂપ
#નોન ઇન્ડિયન રેસીપી આં સૂપ ચાઈનીઝ રેસીપી છે,પણ આપણે ત્યાં સારા પ્રમાણ માં ચાહક વર્ગ છે કે જે ચાઈનીઝ વાનગી પસંદ કરે છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
ડ્રેગન પોટેટો
#EB#Week12 ડ્રેગન પોટેટો એ એક ઇન્ડો ચાઈનીઝ ડીશ છે તે બ્રેકફાસ્ટ કે ડીનર માં પણ ખાઈ શકાય છે.નાના મોટા સૌ ને ચાઈનીઝ ભાવે અને ડ્રેગન પોટેટો ફટાફટ બની જાય છે.ટેસ્ટ માં ટેંગી અને સ્પાઈસી હોય છે. Alpa Pandya -
-
-
હોટ એન્ડ સોર વેજ. સૂપ (Hot N Sour Veg Soup Recipe In Gujarati)
#MSR#cookpadgujarati#cookpadindia#moonsoon specialવરસતાં વરસાદ માં હોટ એન્ડ સોર સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે તે ટેસ્ટ માં તીખો અને ખાટો હોય છે.આ સૂપ ચાઈનીઝ છે.અને ઝડપ થી બની પણ જય છે. Alpa Pandya -
-
-
વેજ મંચુરિયન (Veg Manchurian Recipe In Gujarati)
#WCR આજે છોકરાઓ ની પસંદ ના વેજ મંચુરિયન બનાવીયા છે ઝટપટ બની જાય છે અને ટેસ્ટી પણ બને છે hetal shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11592944
ટિપ્પણીઓ