શેર કરો

ઘટકો

  1. ૧ નંગ કાકડી નું ખમણ
  2. ૧/૨ કપ દહીં
  3. ૧/૨ ટી. સ્પૂન ખાંડ
  4. ૧/૪ ટી. સ્પૂન હિંગ
  5. ૧ ટી. સ્પૂન આદુ નું છીણ
  6. ૧/૨ ટી. સ્પૂન લાલ અને લીલા મરચાં ના ટુકડા
  7. ૧ ટે. સ્પૂન કોથમીર સમારેલી
  8. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કાકડી નું ખમણ નું પાણી નિતારી લેવું.

  2. 2

    એક બાઉલ માં કાકડી નું ખમણ, ખાંડ, હિંગ, આદુ, મરચું, કોથમીર, મીઠું ઉમેરી બરાબર મિકસ કરી લો.

  3. 3

    હવે તેમાં દહીં ઉમેરી બરાબર મિકસ કરી લો.

  4. 4

    તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રાયતું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
dharma Kanani
dharma Kanani @cook_19737958
પર
જામ ખંભાળિયા
I love cooking😊
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes