રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બેબી પોટેટો લો.
- 2
હવે તેમાં સમારેલી ડુંગળી,ટામેટાં,બીટ,ગ્રીન ચટની,ખજૂર આંબલી ની ચટની,દાડમ ના દાણા, લીલા ધાણા,ચાટ મસાલો,મસાલા વેફર્સ નો ભુક્કો નાખી બધું મિક્સ કરો.
- 3
હવે બધું મિક્સ થઈ જાય પછી છેલ્લે તેમાં આલુભુજીયા સેવ મિક્સ કરો.
- 4
હવે ચાટ મિક્સ થઈ જાય પછી તેને એક બાઉલમાં લઈ લો.
- 5
હવે ચાટ ને એક પ્લેટમાં અનમોલ્ડ કરી ચાટ ને સર્વ કરો તો તૈયાર છે બેબી પોટેટો ચાટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
આલુ ટીકી રગડા ચાટ (Aloo Tikki Ragda Chaat Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati#cookpadindiaસ્વાદ ની રંગત રેસિપી માં મેં આલુ ટિકી રગડા ચાટ બનાવી તેમાં મેં વસંત મસાલા ની હળદર,અને ચાટ મસાલા નો ઉપયોગ કર્યો અને બીજા ખડા મસાલા અને ગરમ મસાલો તો ખરો જ જે ટેસ્ટ માં સરસ બની. Alpa Pandya -
-
-
-
-
-
દહીં ચાટ પૂરી (Dahi Chaat Poori Recipe In Gujarati)
#PG કદાચ જ કોઈ એવું હશે જેને ચાટ પસંદ ન હોય.દહીં પૂરી ચાટ મશહૂર ભારતીય ચાટમાંથી એક છે. આ ચાટ માં ગોલ્ગપ્પાની પૂરી નો ઉપયોગ કરવામાં આવે છે. સો પ્રથમ ક્રિસ્પી પૂરીમાં બાફેલા બટાકા અને કાંદા ભરવામાં આવે છે.અને પછી ઉપરથી લીલી ચટણી, ખજૂર આંબલી ની ચટણી , દહીં અને સેવ નાખવામાં આવે છે.ખાવામાં સ્વાદિષ્ટ અને સરળતા થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
હેલ્ધી બાસ્કેટ ચાટ(Healthy Basket Chaat Recipe In Gujarati)
#ફટાફટ રેસિપીપોસ્ટ1🍴🌯બાસ્કેટ ચાટ🌶🌶 જે લોકો પાણીપૂરી,ભેળ ખાઇને કંટાળી ગયા છે તો તેમના માટે છે હેલ્ધી બાસ્કેટ ચાટ ...આ ચાટ મે કઠોળ(ફણગાવેલા મગ,મઠ,ચણા) નો ઉપયોગ કરીને બનાવેલ છે... bijal muniwala -
-
-
-
પોટેટો બાસ્કેટ ચાટ
#Testmebest#તકનીક#પૉટેટો બાસ્કેટ ચાટ આ રેસિપી ડીપ ફ્રાય છે ... બટાકા ના છીણ નું બાસ્કેટ તયાર કરી તેમે કલર ફૂલ હેલ્દી વેજીટેબલ નાખી સાથે ચટણી ને દહીં નાખવામાં અસ છે જેથી ટેન્ગી અને છટાતું સ્વાદ આવે છે જરા પણ ઓઈલી નથી લાગતું .... ઉપર થી સેવ ને દાડમ થી ગાર્નિશ કરેલું છે..... Mayuri Vara Kamania -
-
-
-
-
-
-
છોલે ચણા ચાટ (chole chana chaat recipe in gujarati)
#GA4#Week6#chole chana#chatકઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે.. એમાંય છોલે ચણા બાળકો ને ખુબ જ ગમે.. મેં છોલે ચણા બનાવવા માટે ચણા પલાળેલા એમાં થી થોડા પલાળેલા ચણા નો ઉપયોગ કરી ચટપટી અને ઝટપટ તૈયાર થતી છોલે ચણા ચાટ બનાવી છે.. ફટાફટ ખાવા બનાવી શકાય.. Sunita Vaghela -
🌶 સેઝવાન મેયો વેજ સેન્ડવીચ 🌶
#SSMઉનાળાની કાળઝાળ ગરમી માં જમવાની ઈચ્છા બહુજ ઓછી થાય છે. સાંજે પણ એક જ વસ્તુ ખાવા નું મન થાય છે.....તો એના માટે બેસ્ટ ઓપ્શન છે --- સેન્ડવીચ.સેન્ડવીચ ની એક નવી વેરાઇટી મેં આજે ટ્રાય કરી છે જે ટેસ્ટ માં લાજવાબ તો છે જ સાથે સ્ટમક ફીલીંગ ઈફેક્ટ પણ આપે છે. 🥪🌶🧅🧄🍅 Bina Samir Telivala -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11632125
ટિપ્પણીઓ (2)