રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં 2 સૂકા લાલ મરચાં ને થોડા સાંતળી એક તરફ લઈ લો.(આ મરચાં ગાર્નીશ કરવા માટે ઉપયોગમાં લેવાના છે.)હવે તેલ માં જીરું નાંખી તેને ફૂટવા દો. ત્યારબાદ તેમાં ડુંગળીની પેસ્ટ અને નાની ડુંગળી ઉમેરી બન્ને ને તેલમાં સાંતળી લો.
- 2
હવે ડુંગળી ની પેસ્ટ અને નાની ડુંગળી થોડા કુક થાય પછી પેન ને લીડ થી ઢાંકી 1 થી 2 મિનિટ માટે કુક થવા દો.
- 3
હવે 1 થી 2 મિનિટ પછી લીડ હટાવી તેમાં લસણ ની ચટની,ધાણાજીરું હળદર, કશ્મીરી લાલ મરચું,મીઠું સ્વાદ મુજબ ઉમેરી બધી વસ્તુને થોડું સાંતળી લો.
- 4
હવે બધું સંતળાઈ જાય પછી તેમાં ક્રશ કરેલી ટામેટાં ની પ્યોરી ઉમેરી તેને પણ થોડી સાંતળો.હવે પેન ને લીડ થી ઢાંકી 2 મિનિટ માટે ગેસ ની આંચ ધીમી રાખી કુક કરો.
- 5
હવે 2 મિનિટ પછી લીડ હતાવશો તો તેલ છૂટું પડ્યું હશે તેનો મતલબ કે આપણી ગ્રેવી કુક થઈ ગઈ છે.હવે તેમાં આપણે તેમાં મોળું દહીં અને પાણી ઉમેરી બધું મિક્સ કરી ફરીથી પેનને લીડથી ઢાંકી 5 થી 7 મિનિટ માટે કુક થવા દઈશું.
- 6
હવે 5 થી 7 મિનિટ પછી લીડ હટાવીશું તો તેલ ઉપર આવી ગયું હશે તો હવે આપણે તેમાં ગરમ મસાલો અને લીલા ધાણા ઉમેરી બધું મિક્સ કરી લઈશું. ત્યારબાદ ગેસની આંચ બંધ કરી તેમાં ભાવનગરી ગાંઠિયા ઉમેરી સબ્જીમાં મિક્સ કરીશું.તો તૈયાર છે આપણી રેસિપી ઢાબા સ્ટાઇલ ડુંગળી ગાંઠિયાની સબ્જી.
- 7
હવે સબ્જીને આપણે સર્વિંગ બાઉલમાં લઈ તેને લીલા ધાણા સૂકા લાલ મરચાં અને ટામેટાંના ફૂલ થી ગાર્નીશ કરી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઢાબા સ્ટાઇલ દાલ ફ્રાય
#AM1 મેં જે રીતે દાલ ફ્રાય બનાવી એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
દાલ મખની (ઢાબા સ્ટાઇલ)
#WS3#Week3#Winter Special Challenge#Daal#Cookpadindia#Cookpadgujarati આ મૂળ પંજાબી ડીશ છે.તેમાં બટર,ઘી વધારે હોય છે તે રાઈસ કે બટર રોટી કે નાન સાથે ખવાય છે. Alpa Pandya -
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#KS7 કાજુ ગાંઠીયા નું શાક પરાઠા જોડે કે રોટી સાથે સરસ લાગે છે Pina Mandaliya -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak Recipe In Gujarati)
#EB#WEEK9#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
-
-
-
-
-
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek 9#RC1Yellowકાજુ ગાંઠિયા નું શાક કાઠીયાવાડી હોટલમાં મળતું હોય છે અને બધાને ખૂબ જ ભાવે છે મેં આજે ઘરે બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી છે Kalpana Mavani -
કાચી કેરી ડુંગળી નુ કચુંબર (Kachi Keri Dungri Kachumber Recipe In Gujarati)
ગરમીમાં લૂ લાગે નહીં માટે કાચી કેરી, ડુંગળી નુ કચુંબર ગુજરાતી ઘરોમાં આ સીઝનમાં અવશ્ય બનેછે, કુક ક્લીક એન્ડ કુકસસ્નેપ Pinal Patel -
-
-
ગાંઠિયા નું શાક (Ganthiya Shak Recipe In Gujarati)
#SJR#cookpad_guj#cookpadindiaગુજરાત નું જાણીતું ફરસાણ એટલે ગાંઠિયા. વિવિધ પ્રકાર ના ગાંઠિયા બજાર માં મળે છે અને ઘર માં પણ બનાવાય છે. ભાવનગરી ગાંઠિયા જે નામ પ્રમાણે ભાવનગર ના ખાસ ગાંઠિયા છે જે મોળા અને નરમ હોય છે. ગાંઠિયા નું શાક જૈન સમાજ માં તો ખવાય જ છે સાથે સાથે કાઠિયાવાડી ભોજન માં લસણ ડુંગળી થી ભરપૂર ગાંઠિયા નું શાક બને છે. કાજુ ગાંઠિયા નું શાક પણ બને છે. પરંતુ આજે મેં ગાંઠિયા નું શાક જૈન રીતે બનાવ્યું છે. બહુ જલ્દી થી બનતું આ શાક જ્યારે ઘરે શાકભાજી ના હોય ત્યારે પણ બનાવી શકાય છે. Deepa Rupani -
-
-
લિલી ડુંગળી અને ગાંઠિયા નું શાક (Lili Dungri Ganthiya Shak Recipe In Gujarati)
#FFC3 #Week3 #ફૂડ ફેસ્ટિવલ3 Vandna bosamiya -
-
-
ઢાબા સ્ટાઇલ મકાઈ નું શાક
#MFFમોન્સૂન ફૂડ ફેસ્ટિવલચોમાસુ હોય ને વરસાદ પડતો હોય એટલે મકાઈ ની કોઈ પણ વાનગી હોય જેમ કે મકાઈ ના ભજીયા, ચીઝ મકાઈ બાઉલ કે પછી મકાઈ ચેવડો હોય કે સબ્જી હોય પણ ખાવા ની ખુબ જ મઝા આવે છે. Arpita Shah -
અળવી ની ગાંઠ નું રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક
#MVF#cookpadgujarati#cookpadindia#મોન્સૂન સ્પેશ્યલ અત્યારે અળવી ના પાન, અળવી ની ગાંઠ બહુ મળે છે તેમાં થી અલગ અલગ વાનગી બનાવની મઝા જ અલગ હોય છે મેં અળવી ની ગાંઠ નું રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક બનાવ્યું.જે ટેસ્ટ માં ખૂબ સરસ છે. Alpa Pandya
More Recipes
ટિપ્પણીઓ