ભરેલાં રીંગણ ની સબ્જી (મૈન કોર્સ)
#એનિવર્સરી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક ખાયણીમાં લાલ મરચું,મીઠું,હળદર,અજમો,ધાણા જીરું પાવડર,લસણ ની કળીઓ,ખાંડ લઈ તેને ખાંડી રીંગણમાં ભરવાનો મસાલો તૈયાર કરી લો.
- 2
હવે મસાલા ને રીંગણમાં ભરવા માટે પેહલા રીંગણ ને વચ્ચેથી ક્રોસ કટ કરી તેની ચાર ચીરીઓ કરી લો.રીંગણ ને પુરેપુરા નથી કટ કરવાના તે નીચેથી ડિટાના ભાગે જોડાયેલા રહેવા જોઈએ.હવે આ રીંગણમાં બનાવેલો મસાલો ભરી તેને એક લોયા માં ગોઠવી દો.
- 3
હવે લોયામાં જરુર મુજબ તેલ ઉમેરી તેને લીડ થી ઢાંકી ગેસની આંચ ધીમી કરી થોડી વાર માટે કુક થવા દો.હવે થોડી વાર પછી રીંગણ ને હળવા હાથે હલાવીને ફરીથી લીડ થી ઢાંકી તેને પુરેપુરા કુક થાય ત્યાં સુધી કુક કરી લો.
- 4
હવે રીંગણ ની સબ્જી કુક થઇ જાય પછી તેને એક સર્વિંગ બાઉલ માં લઇ લીલા ધાણા થી ગાર્નીશ કરી સર્વ કરો.તો તૈયાર છે ભરેલાં રીંગણ ની સબ્જી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
ભરેલાં રીંગણ નું શાક
#કૂકરરીંગણ નું ભરેલું શાક આપણે સૌં બનાવતા હોઈએ છે પણ કડાઈ કરતા કુકર માં ખુબ જલ્દી બની જાય છે નોકરી કરતા હોય તેના માટે ઓછા સમય માં ને સ્વાદિષ્ટ બનતું શાક છે ... Kalpana Parmar -
ભરેલા રીંગણ નું શાક
#CB8#week8#cookpadindia#cookpad gujaratiશિયાળા માં શાકભાજી ખાવાની બહુજ મઝા આવે અને તેમાં પણ રીંગણ પણ અલગ અલગ વેરાયટી માં મળે છે લીલા, જાંબલી,કાળા,સફેદ મેં રવૈયા ના લીલા રીંગણ લઈ ને શાક બનાવ્યું છે.ટેસ્ટ તો ખૂબ જ સરસ થયો છે. Alpa Pandya -
-
મીક્સ દાણા રીંગણ નું શાક (Mix Dana Ringan Shak Recipe In Gujarati)
#MBR8#week8#Win#week4#cookpadgujarati#cookpadindia Alpa Pandya -
-
રીંગણ બટાકા અને તુવેર ની ગ્રેવી
#શાક આ શાક મેં લીલી તુવેર ની ગ્રેવી થી બનાવ્યુ છે. બહુ જ સરસ લાગે છે.ડુંગરી અને ટામેટાં ની ગ્રેવી વાળા શાક બહુ ખાધા હશે પણ એકવાર લીલી તુવેર ની ગ્રેવી થી પણ શાક બનાવો. Urvashi Mehta -
-
-
-
-
ભરેલાં રીંગણ (Bhrela Ringan recipe in gujarati)
#CB8 માટીના વાસણો ખોરાકમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ અને સલ્ફર જેવા ઘણા મહત્વપૂર્ણ પોષક તત્વો ઉમેરે છે, જે આપણા શરીર માટે અત્યંત ફાયદાકારક છે. માટી પણ આલ્કલાઇન છે અને આમ, ખોરાકમાં એસિડિટીને તટસ્થ કરે છે, જે આપણા માટે પચવામાં સરળ બનાવે છે. ક્લે પોટ માં ભરેલાં રીંગણ ખુબ જ સરસ અને ટેસ્ટી બન્યા. તો તમે પણ જરૂર ટ્રાય કરજો. Harita Mendha -
-
-
સુવા ની ભાજી અને રીંગણ ની સબ્જી
#MW4#wintershakreceip શીયાળૉ એટલે શાક ભાજી અને વસાણા ની સિઝન,આ સિઝન માં તમે મનપસંદ શાક બનાવી ખાઈ શકો,મેં આજે સુવા ની સબ્જી બનાવી તો ખૂબ મજા આવી,તમે પણ ટ્રાય કરજો 🙂 Bhavnaben Adhiya -
-
લીલવા રીંગણ ની કઢી (Lilva Ringan Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpadgujarati#cookpadindia#winter#tuver lilva#રીંગણ Alpa Pandya -
કાઠિયાવાડી લસણીયા બટાકા
#Lunch#Potatos#cookpadindia#cookpadgujarati આજે મેં લંચ માં આ શાક બનાવ્યું જે અમારા ઘરમાં બધા ને બહુજ ભાવે છે. Alpa Pandya -
અળવી ની ગાંઠ નું રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક
#MVF#cookpadgujarati#cookpadindia#મોન્સૂન સ્પેશ્યલ અત્યારે અળવી ના પાન, અળવી ની ગાંઠ બહુ મળે છે તેમાં થી અલગ અલગ વાનગી બનાવની મઝા જ અલગ હોય છે મેં અળવી ની ગાંઠ નું રેસ્ટોરન્ટ સ્ટાઇલ શાક બનાવ્યું.જે ટેસ્ટ માં ખૂબ સરસ છે. Alpa Pandya -
ભરેલાં રીંગણનું શાક (Stuffed Brinjal Sabji Recipe In Gujarati)
#CB8#week8#cookpadgujarati#કાઠીયાવાડી_સ્ટાઈલ કાઠિયાવાડી શાક બહુ જ પ્રખ્યાત હોય છે અને ખાવા માં પણ બહુ જ સ્વાદિષ્ટ હોય છે. અહીંયા હું એક એવા જ પ્રખ્યાત કાઠિયાવાડી શાક ની રેસીપી બતાવી રહી છું એ છે ભરેલા રીંગણાં નું શાક. આ શાક ખાવા માં બહુ જ સ્વાદિષ્ટ હોય છે. જેને રીંગણાં નું શાક ના ભાવતું હોય એ લોકો પણ આ શાક ખાય છે. આમ તો ઘણી બધી જગ્યા એ ભરેલા રીંગણાં નું શાક બને છે પણ બધા ની બનાવવાની રીત અલગ અલગ હોય છે. બધી જ જગ્યા ના ભરેલા ના રીંગણાં ના શાક કરતા કાઠિયાવાડી ભરેલા રીંગણાં નું શાક વધારે સ્વાદિષ્ટ હોય છે. નાના બાળકો પણ આ શાક ઉત્સાહ થી ખાય છે. વળી શિયાળા માં તો આ ભરેલા રીંગણાં નું શાક અને બાજરી નો રોટલો ખાવાની બહુ જ મજા આવે છે. Daxa Parmar -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ