રાંધવાની સૂચનાઓ
- 1
મિસળ પાઉં બનાવવા માટે સૌપ્રથમ પલાળેલા કઠોળ ને બાફી લેવું
- 2
ડુંગળી ને ઝીણી કટ કરો લસણ આદુ મરચા ને પણ ઝીણું કટ કરી લેવું ટોપરાની ખમણી લેવું ટામેટાને ઝીણા ક્રશ કરી લેવા સીંગદાણા અને લીલા ધાણા ની પેસ્ટ બનાવી લેવી
- 3
સૌપ્રથમ કડાઈમાં બેથી ત્રણ ચમચા તેલ લઈ ગરમ કરો આમાં તેલ વધારે જોઈએ છે તે ગરમ થાય એટલે તેમાં ઝીણી ડુંગળી સમારેલી નાખીસાંતળો પછી તેમાં લસણ આદુ મરચાં નાખો ખમણેલું કોપરું પણ નાખો આ બધું સાંતળવું પછી તેમાં ટામેટાં ક્રશ કરેલા નાખો આ બધું મિક્સ કરી લેવું તેલ છૂટું પડે એટલે સીંગદાણા લીલા ધાણા ની પેસ્ટ નાખવી પછી તેમાં મસાલા કરો લાલ મરચું હળદર પાવડર ધાણા-જીરુ પાવડર મિસળ પાવ મસાલો અને મીઠું નાખી મિક્સ કરી દેવો પછી તેમાં બે ગ્લાસ પાણી રેડવું થોડું તેલ ઉપર આવી જશે આમાંથી થોડો રસો કાઢી લેવો જે આપણે મિસળ પાઉ મા
- 4
માં નાખીશું
- 5
- 6
- 7
થોડો પાણી નો રસ્તો કાઢી લીધા પછી ટી કડાઈમાં કઠોળ મેરે લેવું
- 8
આ મિસ્ટર આ મિસળ પાઉં ગરમ ગરમ સર્વ કરો પાવ અને ચવાણા સાથે મિસળ પાવ ખૂબ જ ટેસ્ટી હોય છે સાથે તીખું પણ હોય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજ દિવાની હાંડી, લહસુની દાળ તડકા, પરોઠા સાથે જીરા રાઈસ ( Veg Diwani Handi Lahsuni Dal Tadka, Parath
#એનિવર્સરી # મેઈન કોર્સ Bhumika Parmar -
-
-
થેપલા બટેટા નું રસાવાળું તીખું શાક અને અથાણું
#એનિવર્સરી #મેઈન કોર્સ #તીખી #week 2 Khyati Ben Trivedi -
-
-
-
-
-
-
મિસળ પાવ
#goldenapron 18th week recipeમહારાષ્ટ્રીયન તીખી અને ચટપટી ડીસ એટલે મિસળ પાવ .જેમાં મઠ નો ઉપયોગ વઘુ થાય છે સાથે બીજા કઠોળ નો ઉપયોગ કરી ને પણ બનાવી શકાય છે. ખુબજ ઝડપથી બનતી આ ડીસ ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)