રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં છીણેલું સૂકા નાળિયેર નું છીણ લઈ લો.
- 2
હવે તેમાં ઝાયફળ પાવડર અને ઈલાયચી પાવડર ઉમેરો.
- 3
ત્યારબાદ હવે તેમાં કન્ડેન્સ મિલ્ક ઉમેરી બધું મિશ્રણ હાથની મદદ થી મિક્સ કરી લાડું વડે તેવું મિશ્રણ બનાવી લો.
- 4
હવે લાડું વળે તેવું મિશ્રણ થાય એટલે હાથને ઘી થી ગ્રીસ કરી લાડુ બનાવી સર્વિંગ પ્લેટમાં લઈ નાળિયેર છીણમાં લાડુને રોલ કરી ગુલાબની પાંદડી થી ગાર્નીશ કરી સર્વ કરો.તો તૈયાર છે ઇન્સ્ટન્ટ કોકોનટ લડ્ડુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોકોનટ લડ્ડુ (Coconut Ladoo Recipe In Gujarati)
#CCCક્રિસમસ માટે સ્પેશ્યિલ કોકોનટ લડ્ડુ જે ઝડપ થી બની જાય છે અને ટેસ્ટ માં પણ ફાઈન બન્યા છે તો તમે પણ જરૂર થી try કરશો Hetal Kotecha -
-
-
કોકોનટ લાડુ (Coconut Laddu Recipe in Gujarati)
દિવાળી માં ખાસ બનતી વાનગી.... જલ્દી થી બની પણ જાય અને એ પણ સાવ ઓછા ઘટકો થી. Disha Prashant Chavda -
-
-
રોઝ કોકોનટ લડુ
#RC3#Week3#Red Receipe#RainbowChallange#cookpadindia#cookpadgujarati કોકોનટ લાડુ અલગ અલગ રીતે બનતા હોય છે મેં એમાં રોઝ સીરપ નો ઉપયોગ કરી ને બનાવ્યા સરસ થયા.તે સ્વીટ તરીકે પ્રસાદ માં પણ બનાવાય છે. Alpa Pandya -
ડેટસ કોકોનટ લડ્ડુ
આ લડ્ડુ જલ્દી બની જાય છે. સ્વાદ માં પણ ટેસ્ટી લાગે છે. મહેમાન અચાનક આવી જાય ત્યારે આ લડ્ડુ જલ્દી બનાવીને સર્વ કરી શકાય છે. Harsha Israni -
-
-
-
પનીર કોકોનટ લાડુ (Paneer Coconut Ladoo Recipe In Gujarati)
#GA4#Week14#LadooCoconut મારું most favourite ingredient છે. એમાં પણ લડ્ડુ નું નામ આવતા જ નાના મોટા સહુ ના મોઢા માં પાણી આવી જાય. એટલે આજે હું આપની સાથે share કરું છું very easy and tasty કોકોનટ પનીર લડ્ડુ. Vidhi Mehul Shah -
-
-
રાજભોગ મોદક (Rajbhog Modak Recipe In Gujarati)
#GCકઈક નવા મોદક બનાવવા હતાં તો વિચાર્યું કે પનીર પડયું છે અને મિલ્ક મેડ પણ છે તો એ બનેં ને એડ કરી મોદક બનાવ્યાં અને તેને સરસ કલર આપવા માટે તેમાં કેસર ને એડ કર્યું છે. આ મોદક ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.મેં પહેલી વાર આ મોદક બનાવ્યાં પણ ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં અને મારા ઘર માં બધાને ખૂબ જ ભાવ્યા. Avani Parmar -
મલાઈ કોકોનટ લડ્ડુ
#મીઠાઈ#આ લડ્ડુ બનાવવા માટે ઘી નો ઉપયોગ નથી કર્યો.મલાઈ ,કોપરુ,મિલ્કમેડ અને પૂરણમાં કાજુ અને ગુલકંદનો ઉપયોગ કર્યો છે. Harsha Israni -
-
ઇન્સ્ટન્ટ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી
ઈનસ્ટન્ટ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી#AA1 #Week1 #RB19 #Week19#ડ્રાયફ્રૂટ_બરફી #Amazing_August#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઈનસ્ટન્ટ રોઝ કોકોનટ ડ્રાયફ્રૂટ બરફી -- ખૂબ જ જલ્દી થી અને મુખ્ય ત્રણ વસ્તુઓ થી, સ્વાદિષ્ટ સ્વીટ ઘરે બનાવી શકાય છે. મારા ઘરે બધાંને ખૂબ જ પસંદ છે. Manisha Sampat -
-
રોઝ કોકોનટ લાડુ (Rose Coconut Ladoo Recipe In Gujarati)
#RC3નાળિયેર વેઇટ લોસ માટે લાભદાયક છે. હાર્ટ હેલ્થ અને ઇમ્યુન સિસ્ટમ માટે પણ લાભદાયક છે..આજે મે લાડુ બનાવ્યા છે એ ગણપતિ બાપ્પા ને ધરાવ્યા છે.. Sangita Vyas -
-
ઈનસ્ટન્ટ રોઝ કોકોનટ મોદક (Rose Coconut Modak Recipe In Gujarati)
રોઝ કોકોનટ મોદક#SGC#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge🙏 ગણપતિ બાપ્પા મોર્યા, મંગલ મૂર્તિ મોર્યા 🙏સ્વાદિષ્ટ, દેખાવ માં આકર્ષક, ઝટપટ બની જાય એવા મસ્ત ગુલાબી મોદકગણેશજી ને ભોગ ધરો. પ્રસાદ નો આનંદ માણો. Manisha Sampat -
ચોકો બીટ બાઇટ્સ (Choco Beet Bites Recipe in Gujarati)
#Payalમેં અહીંયા ચોકો બીટ બાઇટ્સ બનાવ્યા છે પાયલ બેન ની રેસીપી બનાવી છે .જેમાં ખજૂર,બીટ, બદામ ,ચોકલેટ ને ક્રીમ નો ઉપયોગ કર્યો છે.જેથી તે હેલ્થી પણ છે ને સાથે સાથે તે એકદમ સોફ્ટ પણ થાય છે મેં આ રેસીપી ટ્રાય કરી અમારા ઘર માં બધા ને બહુ જ ભાવી.. Ankita Solanki -
-
ગુલાબ લડુ (Gulab ladu in Gujarati recipe)
#વીકમીલ૨#સ્વીટ#પોસ્ટ ૫#માઇઇબુક#પોસ્ટ ૧૯ગુલાબ ઉનાળામાં બહુ જ ઠંડા એટલે મેં બનાવ્યા બધા મિત્રો માટે ગુલાબ ના લાડુ. REKHA KAKKAD -
ઇન્સ્ટન્ટ ચોકલેટી અખરોટ ફજ (Instant Chocolaty Walnut Fudge Recipe In Gujarati)
#WALNUTSઆ રેસિપી બહુ જ સિમ્પલ છે, અને બનાવવામાં બહુ જલ્દી બની જાય છે છે ...જે બાળકો અખરોટને ડાયરેક્ટ ખાતા નથી તેમને અખરોટ ખવડાવવાની આ રીત બહુ જ સરસ છે..... Riddhi Shah -
-
-
ઘઉં ના લોટ ના મોદક
#GCRબધા જાણે છે કે ગણપતિ દાદા ને મોદક બહુ જ પ્રિય છે તો આજે ગણેશ ચતુર્થી એ મેં મોદક બનાવ્યા છે અને તે પણ ઘઉં ના લોટ માંથી બનાવ્યા છે અને સાથે ગોળ નો ઉપયોગ કર્યો છે તો ચાલો... Arpita Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11692422
ટિપ્પણીઓ