બદામ પિસ્તા બાસુંદી

Kalika Raval
Kalika Raval @cook_7775425
India

#વિક4
#ડેઝર્ટ અને સ્વીટ
#બદામ પિસ્તા બાસુંદી

બદામ પિસ્તા બાસુંદી

2 કમેન્ટ્સ કરેલ છે

#વિક4
#ડેઝર્ટ અને સ્વીટ
#બદામ પિસ્તા બાસુંદી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45/મિનિટ
  1. દોઢ લીટર દૂધ
  2. 2ચમચા ખાંડ
  3. 20-25બદામના ટુકડા
  4. 15-20કાચાપિસ્તા ના ટુકડા સેક્સ
  5. 10કેસરના વાળા
  6. પા ચમચી ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

45/મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં દૂધ લેવું દૂધને ગરમ કરો હલાવતા રહેવું દૂધ ગરમ થાય અડધું બળી જાય પછી તેમાં 2 ચમચા ખાંડ નાખો મિક્સ કરો હલાવતા રહો પછી તેના દૂધમાં પલાળેલું કેસર એડ કરો

  2. 2

    દૂધ બરાબર જાડુ થઈ જાય પછી તેમાં ઈલાયચી પાવડર બદામના ટુકડા પિસ્તા ના ટુકડા એડ કરી દેવા બાસુંદી ને ફ્રિજમાં ઠંડી કરવા મૂકવી

  3. 3

    દૂધ બરોબર જાડુ થઈ જાય પછી તેમાં ઈલાયચી પાવડર બાદમ પીસ્તા ના ટુકડા ના એડ કરો ૪૫ મિનિટમાં આ બાસુંદી તૈયાર થઈ જાય છે તમે ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે બાસુંદી ને ફ્રિજમાં ઠંડી કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kalika Raval
Kalika Raval @cook_7775425
પર
India

Similar Recipes