માવાના સમોસા

#હોળી
હોળી રંગોનો તહેવાર છે અને એની સાથે ઘણો આનંદ પણ લઈને આવે છે આપણે હોળીના તહેવાર ઉપર જાતજાતની વાનગીઓ બનાવીને સર્વ કરતા હોઈએ છે એ જ રીતે અહિયાં હોળી માટે સ્પેશિયલ વાનગી બનાવી છે માવા ના ગડિયા સમોસા રેસીપી એકવાર ટ્રાય કરજો
માવાના સમોસા
#હોળી
હોળી રંગોનો તહેવાર છે અને એની સાથે ઘણો આનંદ પણ લઈને આવે છે આપણે હોળીના તહેવાર ઉપર જાતજાતની વાનગીઓ બનાવીને સર્વ કરતા હોઈએ છે એ જ રીતે અહિયાં હોળી માટે સ્પેશિયલ વાનગી બનાવી છે માવા ના ગડિયા સમોસા રેસીપી એકવાર ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
બેકઅપ મેદાના લોટમાં 3 ટેબલસ્પૂન ઘીનું મોણ નાખી અડધી ચમચી મીઠું એડ કરી દૂરથી કડક લોટ બાંધી લો. લોટને અડધી કલાક માટે રસ્તો આપો.
- 2
હવે માવાની ફિલિંગ તૈયાર કરી. એક પેનમાં શેકેલો ગયો માહોલ લેવો ગેસની ધીમા તાપે રાખી બે મિનિટ માટે એને શેકીને ગરમ કરવો પછી તેમાં કાજુ બદામ ટોપરું અને કિસમિસ એડ કરી બે મિનિટ માટે ધીમા તાપે શેકી લેવું હવે આ મિશ્રણને નીચે ઉતારી ઠંડું કરવું.
- 3
હવે એક તપેલીમાં એક કપ ખાન લેવી અડધો કપ પાણી ઉમેરો અને અને ઘટ્ટ ચાસણી તૈયાર કરવી. કોઈપણ તાર નથી બનાવવાનો ફક્ત ચાસણીને થોડી ઘટ્ટ રાખવાની છે જેવી રીતે ગુલાબજાંબુમાં હોય છે. ગેસને બંધ કર્યા પછી તેમાં ઈલાયચી પાવડર એસેન્સ અને અડધી ચમચી લીંબુનો રસ એડ કરવો. લીંબુનો રસ એડ કરવાથી ચાસણી કેરમલાઈ નહીં થાય.
- 4
હવે લોટમાંથી મોટા લુવા લય મોટી પૂરી વણવી થોડીક જાડી પુરી રાખવાની હોય છે કેવી રીતે બજારના સમોસા મળતા હોય છે એ રીતે આપણા થોડાક જાડી પૂરી પાડવાની છે.પૂરીને વચ્ચેથી કટ કરી બે ભાગ કરવા અને સમોસાનું શેપ આપવો અને તેની અંદર માવા નું ફીલિંગ ભરવું
- 5
એ જ રીતે મેદા ના લોટ માંથી એક મોટી પુરી વણવી તેમાંથી બે નાની પૂરી વાટકીની મદદથી કટ કરવી અને એક પૂરી ઉપર માવા નું મિશ્રણ મૂકીને તેની ઉપર બીજી પૂરી મૂકવી અને ચારેબાજુથી બંધ કરી ડિઝાઇન બનાવી કચોરીનો શેપ આપવો
- 6
હવે તળવા માટે તેલ ગરમ કરવા મુકો તેમાં કચોરી અને સમોસાની તળી લેવા ધીમા તાપે તળવા. ગુલાબી કલર થાય એટલે નીચે ઉતારી લેવા અને તરત જ તેને ચાસણીમાં એડ કરવા જો ચાસણી ઠંડી થઈ ગઈ હોય તો થોડીક નવશે કરી લેવી અને નવશે ચાસણીમાં જ તળેલા સમોસા અને કચોરી એડ કરવા દસ મિનિટ માટે ચાસણીમાં રહેવા દો પછી બહાર કાઢી પિસ્તા થી ગાર્નીશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રૂટ્સ એન્ડ માવા ગુજીયા
#goldanapron3#week8#હોળી#ટ્રેડિશનલહોળી ના તહેવાર પર હોળી સ્પેશિયલ ડ્રાયફ્રૂટ્સ અને માવા નો ઉપયોગ કરી ને ગુજીયા બનાવ્યા છે. Dharmista Anand -
માવા બાટી (mawa Bati recipe in Gujarati)
#વેસ્ટ #madhya pradesh માવા બાટી ટ્રેડિશનલ સ્વીટ ડિશ છે જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે બાટી એ રાજસ્થાની રેસીપી છે માવા બાટી મા માવા નો ઉપયોગ કરી ને શાહી સ્વીટ ડિશ બનાવી જે ઈંદોર ની ફેમસ સ્વીટ છે. Kajal Rajpara -
માવાના ગુલાબ જાંબુ
#એનિવર્સરી#સ્વીટ#હોળીતહેવાર હોય કે મેહમાન આવના હોય આપણા ઘરે ગુલાબજાંબુ બનતા હોય છે અને ગુલાબજાંબુ સૌ ના પ્રિય છે અને માવા ના ગુલાબજાંબુ તો બસ ખાતાજ રહીયે ... Kalpana Parmar -
દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe in Gujarati)
#GA4#Week6#post2#halwa#દૂધી_નો_હલવો ( Dudhi No Halwo Recipe in Gujarati ) આ હલવો લગ્નપ્રસંગ માં ખાસ બનાવવામા આવે છે. આ દૂધી નો હલવો થોડો ઘણો ગાજર ના હલવા જેવો જ આનો ટેસ્ટ આવે છે. આ દૂધી નો હલવો માવા વગર એકદમ માર્કેટ સ્ટાઈલ માં લછેડાર ને કનીડાર બન્યો હતો. તમે પણ આ રેસિપી જરૂર ટ્રાય કરજો..😍 Daxa Parmar -
માવા ગુજીયા (Mava Gujiya recipe in Gujarati)
#HR#holirecipeહોળી સ્પેશિયલ#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
દુધીનો ડ્રાયફ્રુટ હલવો (Dhudhi dryfruit halwa recipe in Gujarati)
#CookpadTurns4#cookwithdryfruit ગુજરાતી લોકોમાં દુધીનો હલવો ખૂબ પ્રચલિત અને લોકપ્રિય હોય છે. મેં દૂધીના હલવા માં ડ્રાયફ્રુટ ઉમેરીને દુધીનો ડ્રાયફ્રુટ હલવો બનાવ્યો છે. કુકપેડ ની ચોથી વર્ષગાંઠ નિમિત્તે મીઠાઇની સાથે ડ્રાયફ્રુટવાળો દુધીનો ડ્રાયફ્રુટ હલવો બધાને પસંદ પડે તેવો બન્યો છે. તો બધા જરૂરથી બનાવજો. Asmita Rupani -
ડ્રાયફ્રૂટ ઘુઘરા (Dryfruit Ghughra Recipe In Gujarati)
#DTR#Cookpadguj#Cookpadind દિવાળી સ્પેશિયલ મીઠાઈ પુરા ગુજરાત ની ગૌરવ છે. આ સ્વાદિષ્ટ ડ્રાયફ્રૂટ ઘુઘરા Rashmi Adhvaryu -
મિક્સ ફ્રૂટ રોઝ સ્મુધી (Mix Fruit Rose Smoothie Recipe In Gujarati)
#SSR#30mins નવરાત્રી ના ઉપવાસ માટે મે આજે મિક્સ ફ્રૂટ રોઝ સ્મુધી બનાવી છે જે ટેસ્ટી અને હેલધી બને છે અને ઝટપટ બની પણ જાય છે તમે પણ ટ્રાય કરજો hetal shah -
સાબુદાણા કોકોનટ લાડ્ડુ (Sabudana Coconut Laddu Recipe in Gujarati)
#HRહોળીમાં આખો દિવસ ઉપવાસ હોય છે આપણે હોળી માતાના દર્શન કરી અને પછી જમતા હોઈએ છીએ તો મેં ઉપવાસ માટે એક નવી રેસિપી બનાવી સાબુદાણા અને કોકોનટ ના લાડુ જે ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે Shrijal Baraiya -
ચિરોટી કણૉટક સ્વીટસ્ Chiroti Kurnataka sweets recepie in Gujarati
#સાઉથ કણૉટક ની સ્પેશિયલ સ્વીટ્સ જે બનાવવા મા સરળ અને ઝડપથી બની જાય છે, અને ખાવામાં પણ ખૂબ ટેસ્ટી લાગે છે, ખાજા પણ કહેવામાં આવે છે,ચિરોટીને બનાવીને ડીપ ફ્રાય ચાસણી બનાવીને તેમાં ડુબાડી રાખી પછી ખાવામાં આવે છે, Nidhi Desai -
ડ્રાયફ્રુટ રોયલ ઘારી(Dryfruit royal ghari recipe in Gujarati)
#CookpadTurns4Cooking from dry fruitsDryfruits royal Ghariડ્રાયફ્રુટ તો જેટલા ખાવા હોય તેટલા ઓછાઅને ઘારી એક એવી મીઠાઈ છે જેની અંદર જે ડ્રાયફ્રુટ વધારે ભાવતા હોય તે વધારે અને જે ઓછા ભાવતા હોય તે તેઓ ઓછા લઈને પણ બનાવી શકાય છેઘારીની અંદર ડ્રાયફ્રૂટ્સની સ્ટફિંગ હોય છેજેમાં તમે એકલી બદામ એકલા કાજુ એકલા પીસ્તા પણ લઈ શકો છોમેં અહીં ધારીમાં કાજુ બદામ પિસ્તા ઇલાયચી જાયફળ અને ગળ્યા માવા નો પણ ઉપયોગ કરેલો છે Rachana Shah -
સમોસા(Samosa Recipe in Gujarati)
#MW3#cookpadindia#cookpadgujratiસમોસા તો આખા ભારત દેશ માં ખૂણે ખૂણે વેચાતું સ્ટ્રીટ ફૂડ છે.આખા ભારત માં 15 ટાઇપ નાં સમોસા મળે છે મે અહી એમાંના જ એક એવા ગ્રીન સમોસા બનાવ્યા છે.શિયાળા માં લીલા વટાણા અને પાલક ખૂબ સારા પ્રમાણ માં મળે છે માટે તેનો ઉપયોગ કરી ને ગ્રીન સમોસા બનાવ્યા છે.જે કોઈ પણ પાર્ટી હોય કે નાનો મોટો પ્રસંગ સમોસા બધા માં ફીટ થય જ જાય. Bansi Chotaliya Chavda -
ઘુઘરા (Ghughra Recipe In Gujarati)
#DTRદીવાળી સ્પેશિયલ રવા માવા ના હેલ્થી ઘુઘરા બનાવ્યા.. Sangita Vyas -
-
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
રોઝ અંગુર રબડી (Rose Angur Rabri Recipe In Gujarati)
આપણે અંગુર રબડી સાદી કે કેસર વાળી તો બનાવતા હોય છે. અને હું પણ દર વખતે એ જ બનાવુ. પણ મારી દિકરી ને પિંક કલર ખૂબ ગમે છે અને સાથ હોળી નો તહેવાર એટલે કલર નો દિવસ. એટલે અહીં મેં રોઝ સીરપ અને પિંક કલર નો ઉપયોગ કરી રોઝ અંગુર રબડી બનાવવા નો પ્રયત્ન કર્યો છે. જે ટેસ્ટ માં ખૂબ જ સરસ બની છે. એક વાર જરુર થી ટ્રાઈ કરો. Chhatbarshweta -
ફાયર લેસ ચોકલેટ ગુજીયા (Fireless Chocolate Gujiya Recipe In Guja
#HRC#Holi23#Gujiya#Cookpadgujarati હોળી એક રંગો નો તહેવાર છે. જે દર વર્ષે ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ભારતનો કોઈપણ તહેવાર વાનગીઓ વિના અધૂરો છે. આ ફેસ્ટિવલ ની સારી રીતે ઉજવવા માટે આજે હું તમારી માટે ફાયર લેસ ચોકલેટ ગુજીયા બનાવવાની રેસિપી લઈને આવી છું.. ગુજિયા એ ભારતની પરંપરાગત વાનગી છે. સામાન્ય રીતે ઘરોમાં માવા ગુજીયા બનાવવાની પરંપરા ચાલી આવે છે. એટલા માટે તમે આજ સુધી માવા ગુજિયા ખૂબ ખાધા હશે. પણ શું તમે ક્યારેય ચોકલેટ ગુજિયાનો સ્વાદ ચાખ્યો છે? જો નહીં, તો આજે જ આ રેસિપી ફોલો કરી ને એકવાર જરૂર થી ટ્રાય કરો. ચોકલેટ ગુજિયા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
સ્ટફ્ડ કાલાજામુન (Stuffed Kalajamun recipe in Gujarati)
#EB#Week3#MRકાલાજામુન નામ પ્રમાણે જ ખૂબ જ ડાર્ક કલરના બનતા હોય છે ગુલાબજામુનથી થોડાક અલગ. બનાવવાની રીતમાં માવા-પનીરનો વધારે યુઝ થાય છે. અને મુખ્ય ફરક બન્નેની ચાસણીમાં હોય છે. ગુલાબજામુનની ચાસણી કાચી અડધા તારથી ઓછાની બને છે. અને જામુન પીરસાય ત્યાં સુધી ચાસણીમાં જ રખાય છે તો વધારે રસદાર હોય છે.જ્યારે કાલાજામુન ની ચાસણી એક તારની પાકી બને છે. અને ચાસણી શોષાય તેટલો જ સમય જામુન ને ચાસણીમાં રાખી કાઢી લેવામાં આવે છે. તો કાલાજામુન થોડાક ડ્રાય પણ ખૂબ જ સ્વાદિષ્ટ માવેદાર હોય છે. ચાસણી માપસરની હોવાથી માવાનો વધારે સરસ ટેસ્ટ આવે છે. સાથે ઉપરનું પડ વધારે શેકાયેલું હોય છે તેનો પણ અલગ સ્વાદ ઉમેરાય છે.મને પર્સનલી ગુલાબજામુન કરતા કાલાજામુન વધારે પસંદ છે. બસ ચાસણીનું થોડુંક ધ્યાન રાખવામાં આવે તો બનાવવા બહુ જ આસાન છે. Palak Sheth -
લવંગ લતીકા(Lavang Latika Recipe in Gujarati)
#ઈસ્ટ આઈ લવ્ડ એન ક્રેઝી 😍 અબાઉટ ઓલમોસ્ટ ઓલ બંગાલી સ્વીટ્સ... આઈ લવ્ડ લવંગ લતીકા બીકોઝ ઓફ ઈટ્સ ક્રીસ્પી લેયર કોટેડ વીથ શુગર સીરપ એન સ્ટફ્ડ માવા ડ્રાયફ્રુટ ફીલીંગ.... એકદમ રીચ અને એરોમેટીક લવંગ લતીકા બંગાલી ફેમસ સ્વીટ છે જે મોસ્ટલી ફેસ્ટીવલ ટાઈમ પર ખાસકરીને આફ્ટર દુર્ગા પૂજા બનાવીને સર્વ કરવામાં આવે છે. ઈટ્સ ડીલીશીયસ એન ઓસમ😋 કે જયારે લવંગ લતીકાને વાર્મ સર્વ કરવામાં આવે છે..... Bhumi Patel -
ગુલાબ જાંબુ(Gulab jambu Recipe in Gujarati)
#GA4 #WEEK9 ગુલાબજાંબુ નો આકાર ગોળ હોય છે પણ મેં પેંડા જેવા આકાર ના બનાવ્યા છે.કંઈક નવું Shailee Priyank Bhatt -
ફ્રાઈડ બ્રેડ પોટેટો સમોસા(Fried Bread Potato Samosa Recipe In Gujarati)
આપણે લોટ વાણીની તો સમોસા બનાવતા જ હોઈએ પણ આજ નહીં ઇન્સ્ટન્ટ બ્રેડ વણીને સમોસા બનાવવાનો પ્રયત્ન કર્યો છે છે ટેસ્ટમાં પણ એટલો જ સારો લાગે છે તો અહીં એવી રેસિપી શેર કરી રહી છું#GA4#Week1 Nidhi Jay Vinda -
માવા કેક (અલવર રાજસ્થાન સ્પેશિયલ)
#KRC #RB15 રાજસ્થાન નો અલવર માવા કેક જે ખૂબ જ પ્રખ્યાત છે. જેને મિલ્ક કેક અથવા કલાકંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. Nasim Panjwani -
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
કેસર પિસ્તા મટકા કુલ્ફી (Kesar Pista Kulfi Recipe In Gujarati)
ગરમી ચાલુ થાય એટલે બધા ને ઠંડી વસ્તુ ખાવા નું મન થઇ જાય છે જેમ કે ગુલ્ફી,આઈસ્ક્રીમ, બરફ નો ગોળો વગેરે વગેરે. મેં આજે કેસર પિસ્તા ગુલ્ફી ઘરે બનાવી છે. તો ચાલો એની રેસીપી હું શેર કરું છું .... Arpita Shah -
-
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6સમોસા એટલે બધાને ભાવતી વાનગી નાનાથી લઈને મોટા ને બધાને સમોસા ખુબજ પ્રિય હોય છે આજે મેં પટ્ટી સમોસા બનાવ્યા છે જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે Ankita Solanki -
ઈન્સ્ટન્ટ રબડી (Instant Rabadi Recipe In Gujarati)
હોળી ધુળેટી રંગોનો તહેવાર આપણા ગુજરાતમાં તો બધા તહેવારનું આગવું મહત્વ છે હોળીની ખૂબ મોટી કથા રહેલી છે ભક્ત પ્રહ્લાદ ની સાચી ભક્તિ થી એની જીત થઇ એટલે ભકતો માટે ખુશીનો દિવસ ખુશીઓ એટલે મીઠાઈ તો બનાવી આપણે જલદીથી બની જતી એક sweet dish બનાવીએ Khushbu Sonpal -
ઘારી (Ghari Recipe In Gujarati)
# cook book#આમ તો સુરતની ઘારી વખણાય છે પરંતુ તેના ઉપર જે ઘી લગાવેલું હોય છે તે ઘણા લોકોને પસંદ પડતું નથી અને અત્યારે હવે ઘી પચતું નથી તો મારા ઘર માટે મેં આ ઘી વગરની હેલ્ધી ઘારી બનાવી છે અને દિવાળીના તહેવારોમાં આવી મીઠાઈ ખુબ જ સરસ લાગે છે Kalpana Mavani
More Recipes
ટિપ્પણીઓ