વઘારેલો રોટલો

Kalika Raval
Kalika Raval @cook_7775425
India

#ટ્રેડિશનલ

વઘારેલો રોટલો

#ટ્રેડિશનલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાજરીના રોટલા
  2. 2સુકી ડુંગળી
  3. 1લીલી ડુંગરી
  4. 8-10લસણની કળી
  5. 2 ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. 2 મોટા ટામેટા
  7. 1 વાટકીદહી
  8. 1 કપછાશ
  9. 2 ચમચીવઘાર કરવા માટે તેલ
  10. 2 ચમચી ઘી
  11. રોજિંદા મસાલા
  12. લીલા ધાણા પછી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાજરીના રોટલા બનાવી લેવા રોટલાને ઠંડા કરવા રોટલા ઠંડા થયા પછી તેનો ભૂકો કરી દેવો ડુંગળી લસણ ને ઝીણું કટર કરી લેવું તે જ રીતે ટામેટાને પણ કટરમાં ક્રશ કરી લેવા લીલી ડુંગળીને ઝીણી સમારી મરચા આદુની પેસ્ટ બનાવો 500 ગ્રામ છાશ લેવી

  2. 2

    પ્રથમ કડાઈમાં તેલ અને ઘી ગરમ કરો પછી તેમાં જીરુ અને હિંગ નાખો પછી તેમાં ક્રશ કરેલી ડુંગળી લસણ નાખો તેને થોડીવાર સાંતળો પછી તેમાં ક્રશ કરેલા ટામેટા મરચા આદુની પેસ્ટ નાખો બરાબર શેકાઈ જાય પછી તેમાં મસાલા કરો લાલ મરચું હળદર ગરમ મસાલો આ બધું તમારા ટેસ્ટ મુજબ કરો મીઠું સ્વાદ અનુસાર પછી તેમાં લીલી ડુંગળી એડ કરો તેને થોડી શેકાવા દો પછી તેમાં છાશ એડ કરો

  3. 3
  4. 4

    છાશ ઊકડે એટલે તેમાં રોટલા નો ભૂકો નાખો રોટલાને છાશમાં બરાબર મિક્સ કરી દો ઉપર લીલા ધાણા ડુંગળી ટામેટા નાખી ગરમાગરમ સર્વ કરો આ વઘારેલો રોટલો ખૂબ જ ટેસ્ટી લાગે છે વઘારેલો રોટલો દહીં સાથે ખાવામાં આવે છે આ કાઠિયાવાડની ફેમસ વાનગી છે વઘારેલો રોટલો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalika Raval
Kalika Raval @cook_7775425
પર
India

Similar Recipes