ખારીસીંગ

#લોકડાઉન
લોકડાઉન ના સમયમાં માર્કેટમાં વસ્તુઓ મળતી નથી દુકાનો બંધ છે અને મારા ઘરના બધા જ લોકોને ખૂબ જ પસંદ છે એટલે મેં આજે ઘરે જ ખારી સિંગ બનાવી છે. તમે પણ ઘરે બનાવી શકો છો.
ખારીસીંગ
#લોકડાઉન
લોકડાઉન ના સમયમાં માર્કેટમાં વસ્તુઓ મળતી નથી દુકાનો બંધ છે અને મારા ઘરના બધા જ લોકોને ખૂબ જ પસંદ છે એટલે મેં આજે ઘરે જ ખારી સિંગ બનાવી છે. તમે પણ ઘરે બનાવી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બે કપ પાણી ગરમ કરો તેમાં એક ચમચી મીઠુ ઉમેરો અને તેમાં એક કપ કાચા સીંગદાણા ઉમેરો 20 મિનિટ માટે આ સિંગદાણાને ગરમ પાણીમાં જ પલાળી રાખો. ત્યારબાદ સીંગદાણા માંથી પાણી કાઢી લો અને એક કડાઈમાં ૫૦૦ ગ્રામ મીઠું ગરમ કરવા મૂકો મીઠું ગરમ થાય એટલે એમાં પલાળેલા શીંગદાણા ઉમેરો અને ધીમા તાપે સીંગદાણાની શેકતા રહો લગભગ ધીમા તાપે ૧૫ થી ૨૦ મિનિટમાં જ સીંગદાણા માંથી ખારી સિંગ તૈયાર થઇ જશે.
- 2
સિંગ માંથી ફોતરા જાતે છૂટા પડવા માંડે ત્યાં સુધી સીંગદાણાને મીઠામાં રહેવાનું. ત્યારબાદ સીંગદાણા માંથી મીઠું ચાડી લો. તૈયાર છે આપણી ખારી સિંગ.
- 3
- 4
Similar Recipes
-
ખારી સિંગ
#ઇબુક#Day6નાના મોટા સૌને પસંદ એવી બનાવો ખારીસીંગ હવે ઘરેબજારમાં મળતી ખારી સિંગ ખાધી જ હશે તમે પણ બનાવો હવે ખારીસીંગ ઘરે.જે માત્ર 20 મિનિટમાં બની જાય છે. Mita Mer -
ખારીસીંગ(khari sing recipe in gujarati)
ગરમા ગરમ લારી જેવી ખારીસીંગ!!કોણે કોણે ભાવે છે ખારીસીંગ???ભાવતી હોય તો લઈલો જલદીથી નહીં તો ઠંડી થઈ જશે.સીંગ તો મારા બધા કુકપેડ નાં મીત્રો માટે ફી્ જ છે, તમારે ખાલી બદલામાં કેવી લાગે છે ( દેખાય છે) તે કોમેન્ટ કરી જરુર થી કહેવાનું છે.તો શું વિચારો છો? બહુ ગમી હોય અને તમને પણ ખાવાનું મન થયું હોય તો, મારી રેશીપી જોઈ તમે પણ ફટાફટ ઘરે આવી લારી પર મળતી હોય એવી ખારીસીંગ બનાવો અને આનંદ માણો.મારા ઘરે તો આ ખુબ જ બને છે; મારા પપ્પા અને મારા પતિ બંને ની ખુબ જ ફેવરેટ છે. આવી સરસ સીંગ તો કોણે ના ભાવે!!!#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
ઇન્સ્ટન્ટ અપ્પમ (Instant Appam Recipe In Gujarati)
આ એક એવી રેસિપી છે જે તમે એકદમ ઇન્સ્ટન્ટ બનાવી શકો છો. દિવાળી નો ટાઈમ છે ઘરે મહેમાન ની અવર-જવર તો હોય જ એટલે તમે આને વધુમાં વધુ 15 મિનિટમાં બનાવી શકો. Bhavana Radheshyam sharma -
ઉપવાસ ની થાળી
#ફરાળી#જૈન#goldenapron#post-24ઉપવાસ માટે ખૂબ જ ટેસ્ટી ફરાળી ઉપવાસ ની થાળી આપણે આજે બનાવીશું બધી જ વસ્તુઓ જેમાં ફરાળી છે અને તમે ઘરમાં સરળતાથી બનાવી શકો છો Bhumi Premlani -
ઝીરો ઓઇલ દહીંવડા સાથે સ્પેશિયલ મસાલો
ઝીરો ઓઇલ દહીં વડા#RB1 મારા ઘરમાં બધા જ લોકોને પસંદ છે Jayshree Jethi -
બનાના ચીપ્સ (Banana Chips Recipe In Gujarati)
#કૂકબુકઘરે જ બનાવો બજારમાં મળતી કેરળની ફેમસ બનાના ચીપ્સ.ખૂબ ઓછી સામગ્રીથી અને ઓછા સમયમાં બની જાય છે અને સાથે સાથે સ્વાદ માં ટેસ્ટી. Chhatbarshweta -
મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)
#GA4#Week23#Post1#masala papadનાસ્તા માટે બેસ્ટ ઓપ્શન છે,, મારા બાળકો હોટેલમાં જઈને પહેલા મસાલા પાપડ નો ઓર્ડર કરે છે,, હું એ લોકોને સાંજે નાસ્તામાં આ મસાલા પાપડ બનાવી દઉં છુ તે લોકોને હોટેલ જેવું લાગે છે😀મેં બહુ વેજીટેબલ નથી લીધા મારા બાળકોને પસંદ નથી એટલે બાકી ઘણા બધા વેજીટેબલ ગમે તે તમે લઇ શકો છો.. Payal Desai -
પાઉં(Pav Recipe in Gujarati)
#GA4#week9#maidaઅમારા ઘરે વડીલ બહાર ના પાઉં નથી ખાતા તો હવે ઘરે જ બહાર જેવા સોફટ ,ટેસ્ટી પાઉં તમે ઘરે જ બનાવી શકો છો. Krupa -
ઉપમા (Upma Recipe In Gujarati)
#GA4 #Week5 #upmaઆ દક્ષિણ ભારતીય વાનગી સમગ્ર દેશમાં પણ એટલી જ પસંદ કરવામાં આવે છે. તેને તમે નાસ્તા માટે બનાવી શકો છો. બનાવાવમાં સરળ અને બધાને પસંદ આવે એવી આ વાનગી છે. Bijal Thaker -
લસણ વાળી સેવ (Lasan Vali Sev Recipe In Gujarati)
બજારમાં સરળતાથી મળી જાય છે પરંતુ તમે ઘરે પણ તેને સરળતાથી બનાવી શકો છો. Poonam Joshi -
રાજ કચોરી(Raj kachori recipe in gujarati)
આ ડીસ મને અને મારા મમ્મીને ખૂબ જ ભાવે છે અને આપણે લોકો અત્યારે આ લોકડાઉન ના સમયમાં બહારનું કંઈ ખાઈ શકતા નથી તેથી મારા મમ્મીએ આ બાર જેવી જ રાજ કચોરી ઘરે બનાવી છે#મોમ Hiral H. Panchmatiya -
-
ખારી શીંગ (Salted Peanut Recipe In Gujarati)
કેટલા ય વખતથી ખારી શીંગ ઘરે બનાવવી હતી... આજે સુચીબેન ની રેસીપી ફોલો કરી બનાવી પાડી Ketki Dave -
કોફી બનાના સ્મૂધી(Coffee Banana Smoothie Recipe In Gujarati)
#GA4#Week2આ રેસિપી એકદમ હેલ્ધી છે. અને ખૂબ જ ઓછાં સમયમાં બની જાય છે. તમે આ રેસિપી સવાર ના નાસ્તામાં બનાવી શકો છો અથવા સાંજ ના સમયે ભૂખ લાગે તો પણ તમે બનાવી શકો.ટોપિંગ તમે તમારી મનગમતી વસ્તુ થી કરી શકો છો. Charmi Shah -
-
રાજસ્થાની દાલ બાટી(dal baati recipe in gujarati)
#વેસ્ટ#રાજસ્થાનમેં રાજસ્થાની દાલબાટી બનાવી છે દાળ બનાવતી વખતે તમે તેમાં ડુંગળી અને ટામેટા પણ સાંતળી શકો છો . હું જૈન છું. તેમાં ડુંગળી સાંતળી નથી એમાં તમે લસણની પેસ્ટ પણ ઉમેરી શકો છો તો વધારે સ્વાદિષ્ટ લાગશે. Pinky Jain -
સ્ટફ રોટી કેન્ડી
#સુપરશેફ3મેં રોટલી કે ઠંડી બનાવી છે જે નાના બાળકોને બહુ જ ભાવશે દેખવામાં પણ એકદમ યુનિક લાગે છે અને વરસાદના દિવસોમાં પણ ખાવામાં મજા પડી જાય.મેં આને શેલો ફ્રાય કર્યું છે ડીપ ફ્રાય નથી કર્યું કારણ કે હું થોડો તળેલુ ઓછું ખાવાનું પસંદ કરું છું તો જો અગર તમારે ડીપ ફ્રાય કરવું હોય તો તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો. Pinky Jain -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધીના થેપલા સવારે બોક્સમાં બાળકોને પણ આપી શકો છો અને સાંજે જમવા પણ તમે લઇ શકો છો અને તમે પિકનિક ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે પણ ઘણા સારા રહેશે અને બધાને ભાવતું જ હોય છે જેની સાથે હેલ્ધી પણ ગુણકારી છે આજે બાળકોને દૂધી નથી ભાવતી હોતી તો તમે આ રીતે પણ બાળકોને આપી શકો છો. Khushboo Vora -
ઇન્સ્ટન્ટ હોટ કોફી (Instant Hot Coffee Recipe in Gujarati)
#CD#Hotcoffee#cookpadgujarati કૉફી એ ઇટલીની શોધ છે. તેનો શબ્દ 'કાફે એ લાટે' જેનો અર્થ થાય છે ' કોફી અને દૂધ'.તે ગરમ અને ઠંડી બંને પ્રકારની બનાવી શકાય છે.સામાન્ય રીતે તે એક્સપ્રેસો મશીનમાં બને છે પણ મશીન વગર પણ બનાવી શકાય છે....ચા ના શોખીનો ની જેમ કોફીને પસંદ કરવાવાળા પણ ઓછા નથી. આવામાં તમે માર્કેટમાં મળતી મહેંગી હોટ કોફીને ઘરમાં બનાવવા માંગો છો, તો તમે આ સરળ રેસિપીની મદદથી ઘરે જ હોટ કોફી બનાવી શકો છો. કૉફી પીવાથી ઘણા ફાયદા થાય છે. Daxa Parmar -
ખારી સિંગ
#લોકડાઉનહેલો, મિત્રો કોરોનાને લીધે હમણાં ફેમિલી આખો દિવસ સાથે રહીએ છીએ. તો અમે ચૂલો ઘરે બનાવીને તેમાં ખારી સીંગ શેકેલી છે. જયારે પણ ભુખ લાગે અને ટાઈમ પાસ થાય તે સમયે ખાઈ શકીએ છીએ. એકદમ બહાર જેવી નમકીન બની છે. તો તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
રોસ્ટેડ ડ્રાયફ્રૂટ (Rosted Dryfruit recipe in Gujarati
#CookpadTurns4# ડ્રાયફ્રૂટ રેસિપીતમે ઘરે પણ બહાર જેવા જ ટેસ્ટી રોસ્ટેડ ડ્રાયફ્રુટ બનાવી શકો છો.... Ruchi Kothari -
વધેલા ભાતના પકોડા (Rice Pakoda Recipe In Gujarati)
આ પકોડા તમે ઘરે વધેલા ભાતમાંથી બનાવી શકો છો!#GA4#Week3#pakodaMayuri Thakkar
-
ગોલ્ડન યલો કેક(ગોલ્ડન યલો કસ્ટર્ડ કેક)
#પીળીકાલે અમારી એનિવર્સરી હતી તો આ કેક બનાવી બહુ સરળ રેસીપી છે. મને અપ્પમ પેન મા બનાવવી ગમે છે અને મારા બેબી માટે મિની બનાવી છે એટલે મે અપ્પમ પેન માં બનાવી છે તમે ઓવન માં પણ બનાવી શકો છો.. Sachi Sanket Naik -
હોમ મેડ ખારી પર સ્ટફિંગ
#ઇબુક-૨અહીં તો મેં ખારી ઘરે જ બનાવી છે પણ જો આપણે ખારી બહારથી લઇ લઈએ તો ખૂબ જ ઝડપથી વાનગી બની જશે. Sonal Karia -
સ્વામી નારાયણ સ્પે. મસાલા ખીચડી
સ્વામી નારાયણ મંદિર જેવી મસાલા ખીચડી તમે ઘરે પણ બનાવી શકો છો.... Meet Delvadiya -
બ્રાઉની
બ્રાઉની તમે માત્ર 2 મિનિટમાં જ બનાવી શકો છો ને બધાને ખવડાવી પણ શકો છો. આ બ્રાઉને નાના બાળકોને ખૂબ જ પસંદ આવશે. Purvi Patel -
તવા ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#Garlicbreadચીઝ ગાર્લિક બ્રેડ ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. મેં બ્રાઉન બ્રેડ લીધી છે .તમે ઈચ્છો તો white બ્રેડ પણ લઈ શકો છો .અમારા ઘરમાં વધારે બ્રાઉન બ્રેડ વપરાય છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે . ગાર્લિક બ્રેડ બનાવી ખૂબ જ સરળ છે .તમે 20 થી 25 મિનિટ માં બનાવી શકો છો. Palak Talati -
મોઝરેલા ચીઝ
#Goldenappron#Post-3#હેલ્થી#india ફક્ત બે વસ્તુઓ થી બનતી મોઝરેલા ચીઝ ઘરે ખૂબ જ સરળતાથી અને જલ્દી બની જતી હોય છે બજારમાં મળતી મોઝરેલા ચીઝ માં ઘણા બધા કેમિકલ્સ હોય છે તમે એને ઘરે ખુબ જ આસાનીથી બનાવી શકો છો તો આજે આપણે એની રેસિપી જાણીએ Bhumi Premlani -
ખારી પૂરી (Kahri Poori Recipe In Gujarati)
#RB1 (આ રેસીપી (ખારી પૂરી)મારા ગરમી બધા ને પસંદ છે.) Trupti mankad -
મીઠી બુંદી
#GA4#Week12#besan બૂંદી એક એવી મીઠાઈ છે જે તમે એકલી પણ ખાઈ શકો છો અને ઈચ્છો તો તેના લાડુ પણ બનાવી શકો છો. આપણે સામાન્ય રીતે મીઠી બુંદી કે બુંદીના લાડુ દુકાનમાંથી જ ખરીદી લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તમે આસાન તરીકાથી ઘરે પણ મીઠી બુંદી બનાવી શકો છો? Disha vayeda
More Recipes
ટિપ્પણીઓ