શેર કરો

ઘટકો

50 મિનિટ
6 વ્યક્તિ
  1. ૧ લિટર દૂધ
  2. ૧/૨ કપ ચોખા
  3. 2 કપખાંડ
  4. સજાવટ માટે
  5. બદામ
  6. ચારોળી
  7. પિસ્તા

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    દૂધ ને એક તપેલી માં ગરમ થવા માટે રાખી દેવાનું.

  2. 2

    દૂધ માં એક ઉભરો આવી જાય પછી તેમાં ચોખા ઉમેરવાના. ચોખા ચડી જાય પછી ખાંડ ઉમેરવાની.

  3. 3

    પછી 30 મિનિટ સુધી ઉકળવા દેવાનું. ઊકળી ગયા બાદ ઠંડુ થવા દેવાનું ઉપર થી ચારોળી અને બદામ ઉમેરી સજાવટ કરવાની. તૈયાર છે દૂધ પાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sagreeka Dattani
Sagreeka Dattani @cook_21698860
પર

ટિપ્પણીઓ

Similar Recipes