રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ખાંડ ઘી અને રવો લો ત્યારબાદ એક તપેલીમાં ઘી નાખી ત્યારબાદ તેમાં રવો નાખીને રવાને શેકો રવો શેકાઈ ગયા બાદ તેમાં ખાંડ ઉમેરો ત્યારબાદ તેને બરોબર રીતે ચલાવો પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો પાણી ઉમેર્યા બાદ થોડીક વાર તેને ચલાવો તો તૈયાર છે રવાનો શીરો તેને ગરમાગરમ સર્વ કરો
- 2
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવાનો શીરો(Rava no shiro recipe in gujarati)
#GA4#Week9આજે મેં રવાનો શીરો એક ટ્વીટસ સાથે બનાવ્યો છે. તેને મે કેરેમલાઈઝ ફુટસ સાથે બનાવ્યો છે. Unnati Desai -
-
રવાનો શીરો (આશા સ્ટાઇલ)
#FDઆ શીરો મારી ફ્રેન્ડ @sapana123 ને ખૂબ જ પસંદ છે તો એના માટે આ વાનગી બનાવી છે અને તેને ફ્રેન્ડશીપ ડે નિમિતે પોસ્ટ કરુ છું તમને બધાને યાદ હશે કેથોડા દિવસ પહેલાં Indian Idol પ્રોગ્રામ માં આશા ભોંસલેજી આવ્યા હતા.અને એક participate એ તેમને પોતાના હાથેથી બનાવેલો શીરો ચખાડ્યો હતો. ત્યારે આશાજીએ શીરા માટેની પોતાની સ્ટાઇલ શીખવાડી હતી. મે એ જ સ્ટાઇલથી શીરો બનાવ્યો છે.ખરેખર તમે એકવાર બનાવશો કે ચાખશો તો તમને લાગશે કે આશાદીદી રસોઈમાં કેટલા માસ્ટર શેફ છે! આનો ટેસ્ટ ખૂબ જ લાજવાબ છે. Davda Bhavana -
-
રવાનો શિરો
રવા નો શિરો તો ઘણી જગ્યાએ ને ઘણા ગુજરાતી ઘરો મા થતો જ હોયછે તે પણ ઘણાને બપોરના સમયે જમવામાં કઈક ને કઈક સ્વીટ જોઈએ જ તો હમણાથી આ કોરોના વાઇરસ ને લીધે કોઈ પણ ઠન્ડી સ્વીટ તો લેવાય જ નહીં જેમકે શીખન્ડ મઠ્ઠો આવી કોઈ પણ વસ્તુ ના લેવાય તો આજે જે ગરમ ને સાત્વિક પણ ને ઘરનું તો ખરીજ ઘરમાં શિરો બનાવ્યો છે તો ચાલો તેની રીત જાણી લઈએ Usha Bhatt -
રવાનો શીરો. (suji halwa in gujrati)
#goldenapron3#week14#sujiહેલો મિત્રો આજે મેં રવાનો શીરો બનાવ્યો છે ખાસ કરીને આજે અખાત્રીજનો દિવસ છે તો બધા ઘરમાં કાંઈને કાંઈ સ્વીટ બની જ હશે તો ચાલો જોઈએ રવાનો શીરો કેવી રીતે બને છેPayal
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11984447
ટિપ્પણીઓ