શેર કરો

ઘટકો

  1. 1 કપવઘારેલાં મમરા
  2. 1 ચમચીઝીણી સમારેલી ડુંગળી
  3. 2 ચમચીઝીણા સમારેલા બટાકા(બાફેલા)
  4. 3 ચમચીબાફેલા દેશી ચણા
  5. 1 ચમચીકોથમીર ફુદિનાં ની ચટણી
  6. થોડું સંચળ અથવા ચાટ મસાલો
  7. થોડું લાલ મરચું
  8. કોથમીર અને ઝીણી સેવ ગાર્નિશ કરવાં
  9. તીખાં સુકા વટાણા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં બધી સામગ્રી લેવી.બધી સામગ્રી બરાબર મીક્ષ કરી પ્લેટમાં નાંખી સેવ અને કોથમીર થી ગાર્નિશ કરો.

  2. 2

    ભેળમાં ઝીણી સમારેલી કાચી કેરી અને ઝીણુ સમારલુ ટામેટુ પણ ઉમેરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

Similar Recipes