રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોટ ની અંદર ૧/૨ કપ દહીં ને ગરમ કરી ને મિક્સ કરી થોડું પાણી નાખી ને હલાવી દો. અને ૫ થી ૬ કલાક આથો લાવવા મૂકી દો. હવે જ્યારે હાંડવો બનાવવો હોય ત્યારે તેમાં દૂધી છીણીને નાખી ને પાછું મિક્સ કરી લો. હવે ગેસ પર વધારિયું લઈ તેમાં તેલ ગરમ મૂકો. બીજી બાજુ તૈયાર કરેલા મિશ્રણ માં બધાં મસાલા જેમ કે લાલ મરચું પાવડર, ગરમ મસાલો, હળદર પાવડર, ખાંડ, મીઠું નાખી અને ખાવાનો સોડા પર ગરમ કરેલું તેલ રેડી દો.
- 2
તેલ રેડી દીધાં પછી ફટાફટ મિશ્રણ ને હલાવી દો. હવે એક ઊંડી કડાઈ માં સરખું તેલ મૂકો. અને તેમાં રાઈ, તલ, હિંગ અને લીમડાના પાન નાખી ને તતડવા દો.
- 3
હવે હાંડવાનું મિશ્રણ નાખી ને નાનાં નાના પુડલા બનાવી ને લીલી ચટણી અને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો. તૈયાર છે મીની પેન હાંડવો.
Similar Recipes
-
-
-
-
હાંડવો
હાંડવો ગુજરાતી ઓ ની પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગી છે. તે બહારથી કડક અને અંદર થી નરમ છે. અંદર ના ભાગ ને નરમ બનાવા દૂધી નો ઉપયોગ કરવા માં આવે છે. આથો ચઢેલો હાંડવા ના ખીરા માં ખમણેલી દૂધી નાખવા માં આવે છે. હાંડવાને પકાવવા નાની ભઠ્ઠીમાં અથવા નોનસ્ટિક પૅનમાં રાંધવામાં આવે છે.આ સ્વાદિષ્ટ રસોઈ ચા માટે ચાર વાગ્યે એક ગરમ નાસ્તો છે ... અન્ય સુકા નાસ્તો અને ચા / કૉફી સાથે પીરસવામાં આવે છે. Jasmin Motta _ #BeingMotta -
વેજ. કોર્ન પેન હાંડવો ( Veg. Corn Pen Handvo Recipe in gujarati
#CookpadIndia#RB2#week2હાંડવો દરેક ગુજરાતી ઘરો માં બનતો હોય છે. હાંડવા ને ગરમ ગરમ ચા સાથે સર્વ કરવામાં આવે તો ખૂબ મજા આવે તેવું કોમ્બિનેશન છે. અહીં મે લીલા શાકભાજી ને એડ કરીને હાંડવા ના પુડલા બનાવ્યા છે. જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
-
દૂધી નો હાંડવો (Dudhi Handvo Recipe in Gujarati)
#week21#બોટલગાર્ડહાંડવો એ પ્યોર ગુજરાતી વાનગી છે દરેક Gujarati ના ઘરે અવશ્ય બનતો જ હોય છે.. અહીં દૂધી નો ઉપયોગ કરી ને હાંડવો બનાવ્યો છે. અહીં બે રીતે recipe આપી છે.. Daxita Shah -
-
પેન હાંડવો (Pan Handvo Recipe In Gujarati)
ઝડપ થી બને છે..દરેક ગુજરાતીના ઘર માં બનતો જ હોય..દર વખતે હું હાંડવો કુકર માં બનાવું પણ આજે નોનસ્ટિક પેન માં બનાવ્યો અને result બહુ જ સરસ આવ્યું.. Sangita Vyas -
-
-
-
-
હાંડવો
#RB6 હાંડવો દરેક ઘર માં અલગ અલગ રીતે ખવાય છે.શિયાળા માં વેજિટેબલ હાંડવો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મે અહી ખીરું તૈયાર કરી હાંડવો બનાવ્યો છે... Nidhi Vyas -
હાંડવો (Handvo Recipe In Gujarati)
હાંડવો એ એક ગુજરાતી નો ફેમસ ખોરાક છે.. જે મારા ઘર માં બધા ને ખૂબ જ ટેસ્ટી લાગે છે.. નાના બાળકો થી મોટા બધા ને ખૂબ જ ભાવે છે.#GA4#Week4#Gujarati Nayana Gandhi -
વેજિટેબલ પેન હાંડવો
હાંડવો એક ગુજરાતી ડીશ છે અને તે લગભગ બધા ગુજરાતી ઘરો માં બનતો હોય છે પણ એ હાંડવાના કૂકરમાં જેમાં નીચે રેત ભરી ને ઉપર કાણાં વળી ડીશ માં ખીરું મુકાય છે. જેને ચઢતા ઘણી વાર લાગે છે. આજે આપણે સરળ રીત થી હાંડવો બનાવતા શીખશું।.જે ડાયરેક્ટ પેનમાં બનાવામાં આવે છે અને એને ઉપર થી વઘાર કરવાની જરૂર પણ નહિ રહે.#મિલ્કી Yogini Gohel -
દૂધી નો હાંડવો (dudhi handvo recipe in gujarati)
આ હાંડવો મે સ્પેશિયલ હાંડવા પોટ માં બનાવ્યો છે હાંડવા પોટ માં બનાવેલો હાંડવો બોવ j મીઠો લાગે છે. Rina Raiyani -
હાંડવો (Handvo recipe in Gujarati)
#મોમ મમ્મી એ બનાવેલી દરેક વાનગી સ્વાદ સભર જ હોય. હાંડવો જે ગુજરાતી પારંપરિક વાનગી છે એ મારી મમ્મી અફલાતૂન બનાવે છે. મેં પણ તેમની પદ્ધતિ થી જ બનાવ્યો છે. આમેય દીકરીઓને રસોઈ કરવાની કળા માતા તરફથી વારસા માં મળે છે. Bijal Thaker -
-
-
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
ગુજરાતી વેજીટેબલ હાંડવો મુખ્યત્વે ચોખા અને ચણાની દાળના લોટનું ખીરું બનાવી, તેમાં આથો લાવીને સીધા દેવતા પર સીઝવીને બનાવાતી વાનગી છે. અંગ્રેજીમાં જેને બેક્ડ ડીશ કહેવામાં આવે છે, તેવી આ દેશી બેક્ડ ડીશ છે.#cookwellchef#EB Nidhi Jay Vinda -
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
આમતો મમ્મી ની બધી રસોઈ મસ્ત બને હાંડવો મારી મમ્મી નો મસ્ત બને છે.અમારા ઘર માં બધાને મમ્મી ના હાથ નો જ ભાવે આજે મધર્સ ડે માં મેં મમ્મી ના ટેસ્ટ જેવો બનાવ્યો. jigna shah -
-
હાંડવો (Handvo Recipe In Gujarati)
#GA4#Week21બધા ગુજરાતી ઘરોમાં અવારનવાર ઢોકળા કે હાંડવો બનતા જ હોય છે. સામાન્ય રીતે તેમાં મુખ્ય સામગ્રી તરીકે ચોખા અને ચણાદાળ હોય છે. પરંતુ તેમા ફેરફારો કરી ચોખા સાથે અન્ય દાળ કે મિક્સ દાળ લઇ ને પણ બનાવી શકાય છે. આ ઉપરાંત તેમાં કોબી, ગાજર કે દૂધી એડ કરવા થી સ્વાદ પણ ખૂબ સરસ લાગે છે અને એકદમ સોફ્ટ બને છે.અમારે ત્યાં હાંડવામાં દૂધી એડ કરવા માં આવે છે. તમે પણ ચોકક્સ બનાવજો દૂધી નો હાંડવો... Jigna Vaghela -
હાંડવો(Handvo Recipe In Gujarati)
ગુજરાતીઓ ની મનપસઁદ વાનગી. ઓલ ટાઈમ ફેવરિટ ડીશ હાંડવો. #સાઈડ Anupa Thakkar -
-
હાંડવો
#માઇલંચ દરેક ગુજરાતી ની પહેલી પસંદ... મીક્સ દાળ નો હાંડવો... #StayHome Kshama Himesh Upadhyay
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12144823
ટિપ્પણીઓ (2)