રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ઘઉં નો લોટ મીઠું, તેલ અને પાણી નાખી થોડો ઢીલો લોટ બાંધી લો.
- 2
હવે એક બાઉલ માં સમારેલા ડુંગળી ટામેટા કેપ્સિકમ અને મકાઈ ના દાણા લો. એક કોલસો ગેસ પર ગરમ કરો. એને એક વાટકી માં મૂકી ઉપર થોડું ઘી રેડી બાઉલ માં મૂકી 5 મિનિટ માટે ઢાંકી દો.
- 3
હવે વાટકી કાળી ને મિક્સ કરો. એમાં ચીઝ, પેપરિકા, ઓરેગાનો, ચાટ મસાલો, મીઠું નાખી મિક્સ કરો.
- 4
એક લુવો લો. રોટલી વનો. ઉપર પિઝા સોસ અને ટોમેટો સોસ લગાવો. ઉપર સ્ટફિન્ગ મુકો. ઉપર બીજી રોટલી મુકો. કાંટા થી જોઈન્ટ કરો.
- 5
હવે પરાઠું શેકી લો. બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી.
- 6
હવે પરાઠા ને કટર થિ કટ કરી ટોમેટો સોસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
પિઝા (Pizza Recipe In Gujarati)
Cheese- Corn- Capsicumઆ ત્રણેય લગભગ બધા પીત્ઝા માં હોય જ છે પણ નવું નામ આકૅષક લાગે અને ભાગ્યે જ કોઈ એવો હરિ નો લાલ નીકળશે જેને પીત્ઝા ના ભાવતા હોય. 😁😁 ખાસ મારા સાસુ એમ કહે કે મને બહાર કરતા બંસી નાં હાથ નાં પીત્ઝા જ ભાવે😌 ને બાળકો તો હોય જ પીત્ઝા ક્રેઝી. તો બસ આ પરદેશી વાનગી ને આપણો સ્વદેશી ટચ આપી બનાવ્યા છે 3C પીત્ઝા 🧀🌽🌶🍕 Bansi Thaker -
ચિઝી સ્વીટ કોર્ન બ્રેડ પિઝા (chesse sweet corn bread pizza)
#goldenapron3#wick 16#બ્રેડNamrataba parmar
-
રોટી પિઝા કપ્સ ઈન અપ્પેપેન (Roti pizza cupsin appepen gujarati)
#માઇઇબુકપોસ્ટ27#સુપરશેફબ્રેડ માંથી બનતા પિઝા તો તમે ખાધા હશે પણ આજે મેં રોટલી માંથી મિનિ પિઝાકપ્સ બનવ્યા છે. જે સાંજ ના નાશ્તા મા કે ટી ટાઈમે ખુબજ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
-
ઢોસા પિઝા (Dosa Recipe In Gujarati)
#GA4#Week3#post25છોકરા ની મનપસંદ ની વેરાયટી જે મોટાઓ ને પણ ભાવસે Dipika Malani -
-
-
પીઝા સ્ટફ્ડ પરાઠા (Pizza Stuffed Paratha Recipe In Gujarati)
આ રેસિપી માં ઘઉં ના લોટ ની રોટલી કરી પીઝા નું સ્ટફિંગ નાખ્યું છે. Rekha Rathod -
તવા બ્રેડ પિઝા
#તીખી#એનિવર્સરી# વીક -3#મેઈન કોર્સ#goldenapron3#week -6#પઝલ -શબ્દ-પિઝાબ્રેડ પિઝા એ બાળકો માટે ખૂબ જ ભાવતા પિઝા છે . તેમને લૂંચ બોક્સ માં આપી શકાય છે. મેં અત્યારે તવા પિઝા બ્રેડ બનાવ્યા છે. જે મને ભાવતા પિઝા છે.આમાં ચીઝ નો જેટલો ઉપયોગ કરો એટલો સારો. તો આજ ની છેલ્લી પોસ્ટ તવા બ્રેડ પિઝા.. Krishna Kholiya -
-
-
વેજ પિઝા (Veg. Pizza recipe in Gujarati)
#GA4#week14#cabbage...આજે મે બધા ને ભાવે એવા અને નામ સાંભળી ને j મોંઢા માં પાણી આવી જાય એવા પિઝા બનાવ્યા છે. એમાં પણ બાળકો ની તો સૌથી પ્રિય વાનગી એટલે પિઝા!!!.... Payal Patel -
દેશી પિઝા
પીઝા એક ઈટાલિયન ડિશ છે જે આજે ખૂબ લોકપ્રિય છે. પીઝા માં તમેં માનપસદ ફેરફાર કરી ને તેને નવો સ્વાદ આપી શકો છો. અહીં મેં ભાખરી બનાવી તેના પીઝા બનાવ્યા છે જેમાં પાસ્તા પણ છે👌 Punam Bhatt -
ચીઝી પાસ્તા પિઝા(Cheesy Pasta Pizza Recipe In Gujarati)
#GA4#Week17અત્યાર ની જનરેશન ને પાસ્તા અને પીઝા બન્ને ભાવતા હોય છે. આજે મેં આ બન્ને નું કમ્બાઈન્ડ કરી ને પાસ્તા પીઝા બનાવ્યા છે. અને તે પણ એકદમ ચીઝી.... આવી ગયું ને મોં માં પાણી?? એકદમ ઈઝી છે અને ટેસ્ટી તો ખરા જ... તો તમે પણ જરૂર બનાવજો... ચીઝી પાસ્તા પીઝા... Jigna Vaghela -
-
-
-
પિઝા પનીર રાઈસ(Pizza Paneer Rice Recipe In Gujarati)
રાઈસ....... એકદમ જલ્દી અને ટેસ્ટી બનતી વાનગી. #ફટાફટ Moxida Birju Desai -
પિઝા પોકેટ (Pizza pocket recipe in Gujarati)
#માઇઇબુક પિત્ઝા નું નામ આવે એટલે બધા ના મોં માં પાણી આવે .😉તો આજે મે પિત્ઝા ના જુડવા ભાઈ કહી શકાય એવા પિત્ઝા પોકેટ બનાવ્યા છે.😉😅 Charmi Tank -
-
-
ચીઝ બર્સટ પરાઠા (cheese burst paratha recipe in gujarati)
#નોર્થ# પોસ્ટ-૨પરાઠા એ નોર્થ ભારત માં પંજાબ રાજ્ય ની વાનગી છે જેમાં અલગ અલગ પ્રકાર ના પૂરણ ભરી ઘી કે બટર થી લતપત પરાઠા બનાવાય છે..પરાઠા માં ખૂબ વિવિધતા જોવા મળે છે પણ મે અહી બાળકો ને પ્રિય એવા ચીઝ થી પરાઠા બનાવ્યાં... સબ્જી ના ખાતા બાળકો ને જો આ રીતે સર્વ કરો તો તેવો જરૂર ખાવા પ્રેરાશે...🤩😍😋 Neeti Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12248874
ટિપ્પણીઓ