રાંધવાની સૂચનાઓ
- 1
ચણાના લોટ ને ધીમા તાપે ૫-૭ મિનિટ સુધી શેકી લો. હવે બટાકા ની છાલ ઉતારી અને તેમાં આડાં અને ઉભા કાપા પાડી દો.
- 2
હવે ચણાના લોટમાં હળદર, ધાણાજીરૂ, લાલ મરચાનો પાવડર, મીઠું, ખાંડ, લીંબુનો રસ, આદુ મરચાં, લસણની પેસ્ટ અને થોડું તેલ નાખીને બરાબર મિક્સ કરી લો.
- 3
હવે બટાકા ના કાપા માં મસાલો ભરી તૈયાર કરો. કુકરમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું નાખો રાઈ તતડે એટલે તેમાં મીઠો લીમડો અને તલ, વરીયાળી, હિંગ નાખી વઘાર કરો.
- 4
હવે બટાકા અને વધેલો મસાલો નાખી દો.થોડુ પાણી ઉમેરી ૪ થી ૫ વ્હિસલ વાગે એટલે ગેસ બંધ કરી દો. હવે એક સર્વિગ બાઉલમાં કાઢી તેને કોથમીરથી સજાવો.તો તૈયાર છે ગરમાગરમ ભરેલા બટાકા નું શાક.
Similar Recipes
-
-
-
-
-
-
આખી ડુંગળી નું ગ્રેવી વાળું શાક
#મોમમારી મમ્મી ને આ શાક બહુ ભાવતૂ.એટલે તે બહુ બનાવતા.હુ તેમની પાસેથી આ રેસીપી શીખી છું. હવે મારાં બાળકો ને બહુ ભાવે છે.એટલે વારંવાર બનાવું છું. Harsha Ben Sureliya -
-
-
-
કાઠીયાવાડી ભરેલા બટાકા નું શાક (Kathiyawadi Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2#Week2#Cookpadindia#Cookpadgujarati# Cookpadફૂડ ફેસ્ટિવલ-2 Ramaben Joshi -
-
-
-
-
-
મલ્ટી ગ્રેઈન મુઠીયા ઢોકળા (Multigrain muthiya Recipe In Gujarati)
#goldenapron3#week18 Harsha Ben Sureliya -
-
ભરેલા રીંગણા બટેટા નું શાક
#ઇબુક#Day15ભરેલા રીંગણા બટેટા નું શાક બનાવો એકદમ સરળ છે અને રોટલી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
-
-
-
ભરેલા ગુંદા નું શાક(stuff gunda nu saak in Gujarati)
#સુપરશેફ 1 જ્યારે પણ ભરેલા શાક ની વાત આવે ત્યારે ગુંદા નું શાક અવશ્ય યાદ આવી જાય એમાં પણ કેરી નાં રસ સાથે તેની મજા જ કંઈક અલગ છે. આ જ શાક ને દહીં ની ગ્રેવી સાથે તૈયાર કરી એ તો ભાખરી 🍪 પરોઠા સાથે પણ સરસ લાગે છે. Shweta Shah -
-
-
ભરેલું શાક(Stuff Shaak Recipe in Gujarati)
#GA4#week4આ શાક અમારા ઘર ના મેમ્બર ને ખૂબ જ પંસંદ છે એટલે વારંવાર આ શાક હું બનાવું છું. Harsha Ben Sureliya -
-
-
-
ભરેલા રીંગણ બટાકા નુ શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
ઉનાળામાં લીલા શાકભાજી ન મળે ત્યારે ભરેલા રીંગણ બટાકા નુ શાક સારો વિકલ્પ છે Pinal Patel -
ભરેલાં રવૈયા નું શાક(Bharela Ravaiya nu shaak recipe in Gujarati
#RB14 નાના નાના રીંગણ માંથી બનાવેલું આ શાક રોટલી,બાજરી નાં રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે. Bina Mithani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12284798
ટિપ્પણીઓ