રાઈસ ખીર (Rice kheer Recipe in Gujarati)

Maunirya - Love This Life The Foodie's Dynamite @cook_22357843
રાઈસ ખીર (Rice kheer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી ભેગી કરી દૂધને ગરમ કરી ઉકાળી લ્યો. પણ ધ્યાન રાખવું કે તપેલીમાં નીચે ચોંટે નહિ. એ માટે ચમચાથી હલાવતા રેહો.
- 2
ચોખાને અડધો કલાક પાણીમાં પલાળીને પાણી કાઢીને દૂધમાં નાખી દ્યો અને બરાબર પકાવો. લગભગ ૧૨-૧૨ મિનિટ પછી ચોખા બરાબર ફૂલી જાય અને સહેજ પણ કાચા ના લાગે ત્યારે તેમાં કાજુ-બદામ, ઈલાયચી પાઉડર અને કેસર ઉમેરી દ્યો.
- 3
૧૦ મિનિટ બધી સામગ્રીને સરસ રીતે પકાવો. કેસરના લીધે કલર બદલાઈ જાય ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો. હવે બરાબર ૧૦ મિનિટ સુધી પકાવો જેથી ખાંડનો સ્વાદ એકદમ સરસ રીતે ચોખામાં બેસી જય પણ સાથે ચમચા વડે સતત હલાવતા રહેવું જેથી ખીર નીચે ચીપકે નહિ.
- 4
ગરમા-ગરમ ચોખા(ભાત)ની ખીર તૈયાર છે. તમે ખીરને ગરમ અને ઠંડી બંને રીતે માણિ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રુટ ખીર (Dryfruit Kheer Recipe In Gujarati)
ખીર બધા જ બનાવતા હોય છેમોસટલી શા્દ મા બનતી હોય છેયસ કાઈ પણ પ્રસંગ હોય તો પણ બનાવે છે બધાતો આવો જોઈએ કઈ રીતે બને છે#mr chef Nidhi Bole -
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોખા ની ખીર
#goldenapron3#week 3#milkખીર એ દૂધ માંથી બનતી વાનગી છે. આ ભારતીય વાનગી છે. ખીર ચોખા ઉપરાંત ઘઉંના ફાડા ની પણ બને છે. દૂધ ઉપરાંત ચોખા કાજુ બદામ ઈલાયચી કેસર નાખીને બનાવવામાં આવે છે. Daxita Shah -
ખીર (Kheer Recipe In Gujarati)
#SSR#cookpad#cookpadindia#cookpadgujaratiશ્રાદ્ધમાં ખીર નો મહિમા વધારે છે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ આવે ત્યારે દરેકના ઘરે ચોખાની ખીર બને છે કાગવાસ પિતૃ તર્પણ કરવામાં આવે છે. પડી વૈજ્ઞાનિક રીતે પણ ભાદરવા મહિનામાં ખટાશ ન ખવાય એવું કહેવામાં આવે છે અને દૂધનો ઉપયોગ જ વધુ કરવાનું આયુર્વેદ પણ કહે છે. Neeru Thakkar -
ખીર (Kheer Recipe In Gujarati)
સાબુદાણા ની ખીર , ચોખા ની ખીર , રાંધેલા ભાત ની ખીર બનાવવા માં આવે છે .મેં રાંધેલા ભાત ની ખીર બનાવી છે જે ઝડપ થી બની જાય છે .બહુ ઓછી સામગ્રી થી બની જાય છે .#RC2 Rekha Ramchandani -
-
રાઈસ ખીર (ગોળ વાળી) (Rice Kheer Recipe In Gujarati)
#India2020આ ખીર મેં પેહલા નાં વખત માં બનાવતા એ રીતે બનાવી છે. કોઈ ધાર્મિક સિરિયલ માં જોયું હતું ત્યારે એવું લાગ્યું કે ગોળ વાળી ખીર ખબર નઈ કેવી લાગે. પણ આજે ઓથેંટિક રીતે બનાવેલી ખીર પહેલી વાર ટ્રાય કરી ને એક નવો જ ટેસ્ટ મળ્યો. તમે પણ જરૂર થી ટ્રાય કરજો. એમ પણ ખાંડ કરતા ગોળ ખાવો સ્વાસ્થ્ય ની દૃષ્ટિ એ સારું રહે. Disha Prashant Chavda -
રાઈસ ખીર (Rice Kheer Recipe in Gujarati)
ખીરનું નામ સાંભળતા જ લોકોના મોઢામા પાણી આવી જાય છે. ખીર આપણા દેશમાં મોટાભાગે તહેવારો અને પૂજા-પ્રસંગો પર ખીર બનાવવામાં આવે છે. આ ખીર લોકોની ખૂબ જ લોકપ્રિય મીઠાઈ છે અને તેને ઠંડુ કરીને ખાવાનો સ્વાદ જ અલગ છે. Disha Prashant Chavda -
-
ખીર (Kheer Recipe In Gujarati)
#SSR ભાદરવા મહિનામાં શ્રાદ્ધના દિવસોમાં આપણે ત્યાં ખીર બનાવવાનું મહત્વ છે એવું કહેવામાં આવે છે કે ભાદરવા મહિનામાં આપણા શરીરમાં પિત નું પ્રમાણ વધી જાય છે ખીર ખાવાથી આપણાં શરીરને ઠંડક મળે છે Tasty Food With Bhavisha -
-
ચોખા ડ્રાયફ્રુટ ખીર - નો શુગર
#ચોખાચાલો રેસીપી જોઈ લઈએ, ડ્રાયફ્રૂટ ખીર ની , મેં જરાય ખાંડનો ઉપયોગ કર્યો નથી. MyCookingDiva -
-
કેસર રબડી ખીર (Kesar Rabdi Kheer Recipe In Gujarati)
#mr કેસર રબડી ખીર -૨બડી એકલી ખાવી તેનાં કરતાં એમાં કેસર ને Coconut વારા ભાત સાથે વધુ ટેસ્ટી ખીર... ઢંડી કરી રાત્રે ટીવી જોતા ખાવાની મઝા આવી જાય.નિંદ્રા રાણી જલ્દી આવી જાય #mr Sushma vyas -
-
કોકોનટ ખીર (Coconut Kheer Recipe In Gujarati)
આજે ગણેશજીને સફેદ વાનગીનો ભોગ ધરાવાનો. ચાલો ઝટપટ ખીર નોળિયેર વાળી દાદાને ધરાવીયે. Sushma vyas -
-
-
-
મસાલા દૂધ (Masala Dudh Recipe in Gujarati)
#MBR1#Week1#Cookpadindia#Cookpadgujarati આજે મેં શિયાળામાં ઉપયોગી મસાલા દૂધ બનાવ્યું છે. આ મસાલા દૂધ તમે ઠંડુ કે ગરમ નાના મોટા પ્રસંગે પણ સર્વ કરી શકો છો. આ મસાલા દૂધ નો મસાલો બનાવી તમે સ્ટોર કરી શકો. તે માટે મારી મિલ્ક મસાલા પાઉડર રેસીપી જુઓ. Bhavna Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12373099
ટિપ્પણીઓ