ભરેલા ગુંદા નુ શાક (Stuffed Gunda Sabji Recipe In Gujarati)

બોવ સરસ ટેસ્ટી શાક અથવા સંભારો ક્ય સકાય એેક વાર જરૂર ટ્રાય કરજો
ભરેલા ગુંદા નુ શાક (Stuffed Gunda Sabji Recipe In Gujarati)
બોવ સરસ ટેસ્ટી શાક અથવા સંભારો ક્ય સકાય એેક વાર જરૂર ટ્રાય કરજો
રાંધવાની સૂચનાઓ
- 1
ગુંદા દસ્તો મારી અંદર થી ચાકુ વડે થદીયા કાઢી લેવા મીઠા માં ચાકુ બોરી કાઢ તું જવું જેથી ચીકાશ વ્ય જાય અને ગુંદા અંદર થી એક કપડા વડે લુય ચીકાશ કાઢી નાખવી
- 2
સાવ ગુંદા સાફ કરી ચીકાશ કાઢી ૫૦૦ ગ્રામ ચણા નો લોટ 5 મીનીટ માટે સેકી લેવો પછી લોટ માં ગરમ મસાલો મીઠું ખાંડ રાય નો ભૂકો લીંબુ હળદર નાખી કસુરી મેથી નાખી સરખી રીતે મિકસ કરી લેવું
- 3
લોટ ને ગુંદા માં લીલા મરચા ભરી લેવા મરચા નાં બી કાઢી નાખવા લોટ વધે એના મુઠીયા મૂકી દેવા નાં
- 4
એક તપેલી માં 1 ગ્લાસ જેટલું પાણી લ્ય ઉપર ચારણી મૂકી એમાં ૧૫ મીનીટ માટે બાફવા મુક વુ ઉપર થાળી ઢાંકી ને muki દેવું
- 5
બફાય જાય પછી ૨ મોટા ચમચા તેલ મૂકી એમાં તજ સૂકી મેથી રાય જીરુ થી વધારી લેવાનું ગુંદા મરચા નાખી દેવાનું લોટ ના મુઠીયા નો ભૂકો કરી પછી થી નાખવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા ગુંદા નું શાક (Stuffed Gunda Sabji Recipe In Gujarati)
#મોમભરેલા ગુંદા નું શાક મને ખૂબ જ પસંદ છે.અને મારી મમ્મી આ શાક ખૂબ જ સરસ અને ટેસ્ટી બનાવે છે. આજે એમની રેસીપી થી મેં પણ ભરેલા ગુંદા નું શાક બનાવ્યું છે અને એવું જ સરસ બન્યું છે. Bhumika Parmar -
ભરેલા ગુંદા નો સંભારો(Bharela Gunda Sambharo Recipe In Gujarati)
#EB#Week2ગુંદા માંથી તો આપણે શાક બનાવીયે અથવા તો તેનું ખાટું અથાણું પણ બનાવીયે છે. પણ આ રીતે સંભારો પણ તમે કોઈ વખત બનાવી શકો છો અને તે ટેસ્ટ માં પણ સરસ લાગે છે અને ફટાફટ પણ બની જાય છે.આ શાક રસ રોટલી સાથે સરસ લાગે છે. Arpita Shah -
ભરેલા ગુંદા અને મરચા નું શાક
આપણે સામાન્ય રીતે ગુંદા નું અથાણું બનાવીએ, પણ આજે ગુંદા અને મરચા નું શાક બનાવઈસુ, તો તમે લોકો પણ આ રેસિપી અજમાવી ને કોમેન્ટ જરૂર કરજો. Harsha -
ભરેલા ગુંદા નું શાક (Stuffed Gunda sabji recipe in Gujarati)(Jain)
#EB#COOKPADINDIA#COOKPADGUJRATIWEEK2Post 9 ગુંદા ને ભરેલું શાક કેરીના રસ ખૂબ જ સરસ લાગે છે. ગુંદા નું અથાણું પણ સરસ લાગે છે. જેમ ગુંદાના અથાણાં માં કાચી કેરી અને મેથીનો મસાલો ઉમેરીએ છીએ તેવી જ રીતે ગુંદાનું શાક બનાવવામાં પણ કાચી કેરી અને મેથીના મસાલાનો ઉપયોગ મેં આ શાક બનાવવા કરેલ છે. આ શાક કોરું તથા રસાવાળું બંને રીતે બનાવી શકાય છે. મે અહીં કોરુ શાક બનાવેલ છે. Shweta Shah -
ગુંદા નુ શાક (Gunda Sabji Recipe in Gujarati)
#AM3વષઁ માં રસ ની સીઝન માં ગુંદા નુ શાક ખાવા ની મજા જ આવે છે. Jenny Shah -
-
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#MAઆ શાક મારા મમ્મી ખુબ સરસ બનાવે છે, ગુંદા ની સીઝન માં આ શાક મારા પપ્પા મારી મમ્મી પાસે ૨ થી ૩ વાર બનાડાવે છે ,મારા ઘરે આ શાક બધા ને ખુબ ભાવે છે, આ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Naik -
ભરેલા ગુંદા અને મરચા નો સંભારો(Bharela Gunda Marcha Sambharo Recipe In Gujarati)
#EB#WEEK2ટેસ્ટી અને સાવ સરળતા થી બની જાય તેવો સંભારો. charmi jobanputra -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
ગુંદાનું ભરેલું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે Sonal Doshi -
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
ગુંદા આમ તો અથાણા બનાવવામાં વપરાય છે પરંતુ તેનું લોટવાળુ શાક પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. જો તમે એકવાર આ રેસિપીથી ગુંદાનું શાક બનાવશો તો બધા એટલું વખાણશે કે સીઝનમાં અવારનવાર બનાવવાનું મન થશે. વડી, આ શાક તમે ફ્રીઝમાં રાખવામાં આવે તો થોડા દિવસો સુધી બગડતું પણ નથી. આથી ઉનાળામાં જમવામાં ગુંદાનું અથાણુ જ નહિ, ગુંદાનું શાક લેશો તો પણ જમવાની મજા આવશે. Vidhi V Popat -
ગુંદા નું ભરેલું શાક (Gunda Bharelu Shak Recipe In Gujarati)
#EB#week2Gunda shak...અત્યારે ઉનાળા ની સીઝન ચાલુ થાય એટલે માર્કેટ માં ગુંદનું આગમન થાય જાય છે. અને ગુંદા માથી શાક, સંભારો બનતા હોય છે. તેમ મે પણ આજે ગુંદા ના રવૈયા એટલે કે ગુંદા નું ભરેલું શાક બનાવ્યું છે. જે ટેસ્ટ મા ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Payal Patel -
-
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EB week2 પંજાબી જેવું ટેસ્ટી, મજેદાર શાક છે. આવું તમે ક્યારે નહિ બનાવ્યું હોય કે ખાધો હોય એક વાર જરૂર થી બનાવજો ખાજો ને ખવડાવજો ને જણાવજો કેવો છે. Varsha Monani -
ગુંદા નુ લોટ વાળું શાક (Gunda Lot Valu Shak Recipe In Gujarati)
અથાણાં ની સિઝનમાં ગુંદા સરસ મલતા હોય છે. ગુંદા માં થી અલગ અલગ અથાણાં , શાક અને સંભારો પણ બનાવી શકાય.તો આજે મેં ગુંદા નુ લોટ વાળું શાક બનાવ્યું. Sonal Modha -
-
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
ગુંદા ની સીઝન માં તેની અવનવી વાનગી બનાવી ખાવા ની ખુબ મજા પડે..વડી તેમાંથી પોષક તત્વો પણ મળી રહે છે..અહીંયા મે મસાલેદાર ગુંદા નું ભરેલું શાક જુદી રીતે બનાવ્યુ છે. Varsha Dave -
ગુંદા નું શાક (Gunda Shak Recipe In Gujarati)
#EB#Week2આ એક સીઝન નું શાક છે, જે સાફ કરવામાં થોડું અટપટું ચેપન બન્યા પછી બહુ સરસ લાગે છે Kinjal Shah -
-
-
-
સ્ટફ્ડ ગુંદા (Stuffed gunda recipe in gujarati)
#સમરહેલો, ફ્રેન્ડ્સ ઉનાળામાં ગુંદા ખૂબ જ સારા આવે છે. તેનુ અથાણું ખૂબ જ સારું બને છે. તો આજે સ્ટફ ગુંદા બનાવ્યા છે. તે જલ્દી થી બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સારા લાગે છે આ રેસિપી હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
-
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#AM3ઉનાળામાં મળતો આ શાક ખૂબ જ ગુણકારી છે Shethjayshree Mahendra -
ભરેલા લોટ વાળા ગુંદા નું શાક
#સમર#મોમ મારા mummy આ ભરેલા ગુંદા બહું સરસ બનાવતા તૌ મને પણ મન થઈ ગયુ એટ્લે મે પણ mummy જેવા ભરેલા ગુંદા બનાવ્યા Vandna bosamiya -
ભરેલાં ગુંદા નું શાક (Stuffed Gunda Sabji Recipe In Gujarati)
#goldenapron3#week 18અહી મે બેસન પઝલ વર્ડ નો યુઝ કર્યો છે Parul Patel -
More Recipes
ટિપ્પણીઓ