રવા ઉપમા (rava upma recipe in gujarati)

Bhavika thobhani
Bhavika thobhani @cook_22524895
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ માટે
  1. 1 કપરવો
  2. 1 નંગઆલુ
  3. 3 કપપાણી
  4. 1 નંગકાંદો
  5. 1 નંગટમેટું
  6. 1 ટી સ્પૂનઆદુ મરચા ની પેસ્ટ
  7. 1 ટી સ્પૂનચણા ની દાલ
  8. 1 ટી સ્પૂનઅડદ ની દાલ
  9. 1 ટી સ્પૂનસીંગદાણા
  10. 2 ટી સ્પૂનગ્રીન વટાણા
  11. 1/4 ટી સ્પૂનરાય
  12. 1/4 ટી સ્પૂનહિંગ
  13. 3 ટી સ્પૂનઓઇલ
  14. 45 પત્તા લીમડો
  15. નમક સ્વાદ અનુસાર
  16. કોથમીર ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રવા ને 2 થી 3 મીનીટ મીડીયમ ફ્લેમ પર સેકો ત્યાર બાદ બધી સામગ્રી તૈયાર કરી લો

  2. 2

    ત્યાર બાદ એક કડાઈ મા તેલ મુકો તેલ ગરમ થાય એટલે રાય લીમડો ચણા ની દાલ અડદ ની દાલ સીંગદાણા નાખી વઘાર કરો ત્યાર બાદ તેમાં કાંદા આદુ મરચા ની પેસ્ટ ઉમેરો ત્યારબાદ આલુ અને વટાણા નાખી થોડી વાર સબ્જી ને ઢાંકી ને ચડવા દો

  3. 3

    હવે સબ્જી ચડી જાય પછી તેમાં પાણી ઉમેરો પછી તેમાં ટમેટા અને નમક ઉમેરો પછી પાણી ઉકળી જાય પછી ધીમે ધીમે રવો નાખી ને હલાવો એટલે એકદમ થીક થઈ જશે થોડી વાર મા પછી તેને એક મિનીટ ઢાંકી ને રાખો પછી ગેસ બંધ કરી કોથમીર નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavika thobhani
Bhavika thobhani @cook_22524895
પર

ટિપ્પણીઓ

Similar Recipes