ચોકલેટ કેક (Chocolate recipe in gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સર જારમાં પાર્લે જી ના ટુકડા કરી પીસી લો...તેના પાઉડર ને મોટા બાઉલ મા કાઢી લો. તેમાં કોકો પાઉડર,ખાંડ દળીને નાખવી...
- 2
હવે બધું બરાબર મિક્સ કરી ને થોડું થોડું દૂધ ઉમેરતા જવું અને મિક્સ કરતા જવું...આ રીતે એક સરસ ખીરું બનાવી લેવું.હવે તેમાં ઇનો નાખી ને બરાબર હલાવી લો.ઇનો કડાઈ પ્રી હિટ થાય અને ખીરું ટીન મા નાખતા પેહલા જ નાખવો.
- 3
તેને ગ્રીસ કરેલા ટીન મા બટર કે બટર પેપર લગાવી તેમાં નાખી દો..ગેસ પર કઢાઈ મા ૧ મોટો વાટકો મીઠું નાખી 10 મિનિટ કડાઈ ગરમ થાય પછી તેમાં ટીન મૂકી દેવું...
- 4
તેને ૩૫ થી ૪૦ મિનિટ ધીમા તાપે ચડવા દો...ગેસ બંધ કરતા પેહલા તેમાં ચપ્પુ નાખી ચેક કરી લો કે કેક બરાબર ચડી ગઈ છે કે નહિ...૪૦ મિનિટ મા બિલકુલ તૈયાર થઈ જાય છે.
- 5
કડાઈ માં થી બહાર કાઢી ઠંડી થાય એટલે પ્લેટ મા કાઢી લેવી...ત્યાર બાદ તેના ઉપર ચોકલેટ સોસ નાખી ને જેમ્સ ની ગોળી થી સજાવી લેવી...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ચોકલેટ કેક(Chocolate cake recipe in gujarati)
#GA4#Week10કેક તો બધાને પ્રિય હોય છે.પણ ચોકલેટ કેક બાળકો ને ખુબજ પ્રિય હોય છે. Jayshree Chotalia -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચોકલેટ કેક(chocolate cake recipe in gujarati)
#મોમ સરળ રીતે બનતી આ કેક મે મારા બાળકો માટે બનાવી છે. આ સમય માં બધો સામાન સરળતા થી મળતો નથી એટલે આ કેક ઘર માં હોય એ સામાન થી જ બનાવેલ છે. Mitu Makwana (Falguni) -
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22#EgglessCake#chocolatecake#બિસ્કીટકેક Mayuri Unadkat -
-
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe in Gujarati)
#AsahiKaseiIndia#bakingrecipes#cookpad#cookpadgujarati Payal Bhaliya -
-
ડ્રાયફ્રુટ ચોકલેટ બોલ (Dry fruit Chocolate Balls Recipe In Gujarati)
#goldenapron3 week 20 Karuna harsora -
બોર્ન બોર્ન બિસ્કીટ કેક (Bournbon Biscuit Cake Recipe In Gujarati)
#ChooseToCook#My FavoriteRecipe મારા દિકરા નાં જન્મ દિવસ ઉપર કેક મે ધરે જ બનાવી મારા દિકરા ને કેક બહુ જ ભાવે છે મારા દિકરા ની ફેવરિટ કેક Vandna bosamiya -
-
કેક(Cake Recipe in Gujarati)
#સપ્ટેમ્બર#mycookpadrecipe 8#cakeમારી બહેન ને જન્મ દિવસ માં ઘર ની બનાવેલી કેક આપી સરપ્રાઈઝ આપી. ઘણા વખત થી કેક બનાવવા ની ઈચ્છા હતી અને પ્રસંગ જન્મ દિવસ નો હોય પછી કહેવું જ શું? પહેલા જ પ્રયત્ન માં સફળતા મળી એટલે ખુશી થઈ, હા બસ એક આઇસિંગ અને decoration ના નોઝલ ના હોય એટલે વધુ કઈ ના થઈ શક્યું એટલે ઘર માં જે થઈ શક્ય હતું એ કરવા પ્રયત્ન કર્યો.આ રેસિપી મેં યુટ્યુબ અને મારા સહકર્મચારી ની પદ્ધતિ માંથી પ્રેરણા લઈ બનાવી છે. Hemaxi Buch
More Recipes
ટિપ્પણીઓ