ફાડા લાપસી(fada lapsi Recipe in Gujarati)

Jalpa vegad
Jalpa vegad @cook_22631363
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 વાટકીઘઉં ફાડા
  2. 3 ચમચીઘી
  3. 1/2 વાટકીખાંડ
  4. 2 ચમચીનાળયેરનું ખમણ
  5. 2 ચમચીશીંગ દાણા
  6. 5-5કાજુ બદામ
  7. 10-12સૂકી દ્રાક્ષ
  8. 2 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ ગેસ પર મૂકી તેમાં ઘી નાખો પછી તેમા ઘઉં ફાડા ઉમેરી બરાબર શેકી લો.

  2. 2

    ઘઉં ફાડા આ રીતે શેકાઈ પછી કૂકર માં બે ગ્લાસ પાણી ઉમેરી ગરમ કરી લો પછી તેમાં શેકેલા ઘઉં ફાડા તેમજ શીંગ દાણા, કાજુ બદામ,ખમણ નાખી મિક્સ કરીને ઢાંકણ બંધ કરી 3 વિશલ કરો.

  3. 3

    લાપસી આ રીતે બફાઈ પછી તેમા ખાંડ ઉમેરી બરાબર મિકસ કરીને ગેસ પર 2 મિનિટ સુધી રાખી પછી ગેસ બંધ કરી દો.તો તૈયાર છે આપણી લાપસી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jalpa vegad
Jalpa vegad @cook_22631363
પર

ટિપ્પણીઓ

Similar Recipes