રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે એક મેંગો,મલાઈ,દૂધ,ખાંડ વગેરે દરેક વસ્તુ લય લેસુ.
- 2
હવે સૌ પહેલા મેંગો ને ધોઈ ને લૂછી ને તેની છાલ ઉતારી લયસુ.
- 3
હવે તેના કટકા કરી ને મિક્સચર ના જાર માં પીસી લયસુ.
- 4
ત્યારબાદ તે પીસેલા મેંગો માં જાર ની અંદર જ મલાઈ તેમજ ખાંડ એડ કરી ફરી થી તેને પીસી લયસુ.
- 5
હવે તેની અંદર થોડું દૂધ એડ કરી ફરી થી તેને પીસી લયસુ.
- 6
હવે ગ્લાસ માં બાકી રહેલું બધું દૂધ એડ કરી બરાબર પીસી લયસુ.
- 7
હવે એક તપેલી માં તેને કાઢી લયસુ.
- 8
હવે 1/2કેરી ના મેં નાના-નાના કટકા કરી લીધા છે તેમજ કાજુ,બદામ ના ટુકડા કરી લીધા છે.
- 9
હવે સર્વ કરવા માટે એક ગ્લાસ લેસુ તેમાં આ મેંગો મલાઈ ને થોડું એડ કરીશુ અને તેમાં કેરી ના ટુકડા તેમજ કાજુ,બદામ ઉમેરિસુ.
- 10
હવે બાકી રહેલો ગ્લાસ પણ આ મેંગો મલાઈ થી એડ કરશુ.તેમજ ઉપર કેરી ના કટકા તેમજ કાજુ,બદામ ના કટકા ઉમેરિસુ.
- 11
તો હવે સર્વ કરવા માટે રેડ્ડી છે, ગરમી માં ઠંડક આપતું અને હેલ્થ માટે પણ બેસ્ટ એવું "મેંગો મલાઈ મસ્તી".
Similar Recipes
-
-
-
મેંગો મલાઈ કેક (Mango Malai Cake Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે મેં મેંગો મલાઈ કેક બનાવી છે મે તેમાં મલાઈ અને મેંગો નું મિશ્રણ કરી ને બનાવી છે.. એકદમ ટેસ્ટી બની છે.. Dharti Vasani -
મેંગો મલાઈ કેક (Mango Malai Cake Recipe In Gujarati)
મેંગો મલાઈ કેક નો મેંદા, નો બેકિંગમેંગો મલાઈ કેક ક્રેઝી મેંગો કેક નો મેંદા, નો બેકિંગ નો fail રેસિપીસ્વાદ મા માંગો અને મલાઈ નો જોરદાર સ્વાદ. Deepa Patel -
થ્રી ફલેવડૅ મલાઈ કુલ્ફી (Three flavoured malai Kulfi Recipe In Gujarati)
#goldenapron3#week17 Ami Gorakhiya -
-
-
મેંગો મલાઈ ડ્રાયફ્રુટ રોલ (Mango Malai dry fruits roll recipe in gujarati)
#goldenapron3 week 17 Ramaben Joshi -
-
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#APR#KR#Cookpadગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને અત્યારે તો મે મહિનો એટલે ખૂબ જ ગરમી પડે છે. તો સૌને ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય. આઇસ્ક્રીમ નું નામ સાંભળી મોઢામાં પાણી આવી જાય. તો આવી જ સરસ મેં મેંગો આઈસક્રીમ બનાવી છે. Ankita Tank Parmar -
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
આ મારી 50 મી રેસિપી ખાસ father's day નિમિતે.... મારા પાપા મારા સસરા અને મારા husband ત્રણેય ને આ ખૂબ ભાવે છે..મેંગો ની સીઝન માં એક વાર તો અમારા ઘરે આ વાનગી બને જ Aanal Avashiya Chhaya -
-
-
મેંગો કસ્ટર્ડ (Mango Custard Recipe In Gujarati)
#Famઆમતો આપડા ફેમિલી ને ભાવતી વાનગી નું લીસ્ટ ઘણું મોટું હોય અને સીઝન પ્રમાણે આપડે તે બનાવતા જ હોઈએ ... અત્યારે કેરી ની સીઝન માં મારા ઘરે આ મેંગો કસ્ટર્ડ બધા ને ખૂબ ભાવે અને અને કેરી ની સીઝનમાં અમે અચૂક બનાવીએ જ.. Hetal Chirag Buch -
-
-
-
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#NFRઅત્યારે મેંગો ની સિઝન ચાલી રહી છે તો બધા મેંગોનો ઉપયોગ કરી અલગ અલગ સ્વાદિષ્ટ ડીશ બનાવતા હોય છે. મેં પણ મેંગો લસ્સી બનાવી છે ખૂબ જ સરસ લાગે છે. Ankita Tank Parmar -
મેંગો મલાઈ કુલ્ફી (Mango Malai Kulfi Recipe In Gujarati)
#AsahiKaseiIndia કેરી ની સીઝન માં મેંગો ખાવાં ની મઝા આવે. આપણે તેને આખા વરસ માટે સ્ટોર પણ કરીને રાખીયે છીએ. મેંગો માંથી ઘણી બધી રેસિપી બનાવીએ છીએ. અહીં મેં "મેંગો મલાઈ કુલ્ફી " બનાવી છે. જે ગેસ બાળ્યા વગર, (નો fir ) બનાવી છે. સ્વાદ લાજવાબ બન્યો છે. Asha Galiyal -
હાફુસ મેંગો જ્યુસ (Mango juice recipe in Gujarati)
#goldenapron3#week17હાફુસ મેંગો જ્યુસ એકવાર જરૂર થી બનાવો અને ઠંડા પીણાં ની મજા માણો. Urvashi Mehta -
-
-
-
-
ડ્રાયફ્રુટ મેંગો લસ્સી (Dryfruit Mango Lassi Recipe In Gujarati)
#goldenapron3 #week 17 Komal Batavia -
-
More Recipes
ટિપ્પણીઓ (6)