મસાલા દાળિયા(masala daliya recipe in Gujarati)

Helly Unadkat
Helly Unadkat @helly11
Khambhaliya

#સ્નેક્સ
#માઇઇબુક૧
#પોસ્ટ-1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામદાળિયા
  2. 1 ચમચીઘી
  3. 1 ચમચીસંચર પાઉડર
  4. 1 ચમચીમરી પાઉડર
  5. 1/2 ચમચીહિંગ
  6. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ દાળિયા ના ફોતરાં કાઢી લયસુ.(ફોતરાં કાઢ્યા વગર પણ લઈ શકાય.)

  2. 2

    ત્યારબાદ એક કડાઈ માં ધીમા તાપ પર તેને શેકવા માટે મુકીસુ.

  3. 3

    7 થી 8 મિનિટ શેકાયા બાદ દાળિયા કડક થઇ જાય એટલે તેમાં મીઠું,મરી,સંચર,હિંગ,ઘી વગેરે એડ કરી બરાબર મિક્ષ કરીશુ.

  4. 4

    તૈયાર છે આપણા મસાલા વારા દાળિયા.જેને એર ટાઈટ ડબ્બા માં ભરી થોડા દિવસ માટે રાખી પણ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Helly Unadkat
Helly Unadkat @helly11
પર
Khambhaliya
❤️ I Love Cooking ❤️
વધુ વાંચો

Similar Recipes